Only Gujarat

Day: October 17, 2020

મોટી પાનેલીના બ્રાહ્મણ પરિવારના પિતા-પુત્રનું હચમચાવી દેતું મોત, કારમાંથી ફુલહાર મળી આવ્યા

નવરાત્રિના પહેલા દિવસે સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ-જુનાગઢ હાઈવે પર ગુંદાળા ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના વિપ્ર પરિવારના પિતા-પુત્રના મોત થતાં હાહાકાર મચી ગયો. નવરાત્રિના પ્રથમ દિવસે જ આ કરૂણાંતિકા સર્જાતા આ વિસ્તારમાં ભારે…

યુવકે યુવતીના નામે બનાવટી એકાઉન્ટ બનાવી અશ્લીલ ફોટા મુકીને યુવકો સાથે શરૂ કરી વાત, પણ…

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કેટલાક લોકો અનસોશિયલ કામ કરી રહ્યા છે અને તેનો ભોગ બની રહી છે યુવતીઓ. આવો જ એક અજીબ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક યુવકે યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ તસવીરો મૂકી દીધી….

નવરાત્રીના બીજા દિવસે ‘માં બ્રહ્મચારિણી’કોની કરશે મનોકામના પૂર્ણ તો કોને મંત્રથી કરવા પડશે રાજી, વાંચો રાશિફળ

રાશિફળ: 18-10-2020:  નવરાત્રીના બિજા દિવસે “માં બ્રહ્મચારિણી” કોની કરશે મનોકામના પૂર્ણ તો કોને મંત્રથી રાજી કરવા પડશે! જુઓ આપનું રાશિફળ.. નવરાત્રિના બીજા દિવસે નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા “માં બ્રહ્મચારિણી” નું પૂજન-અર્ચન થાય છે, બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે અને ચારણી…

આ કામમાં માહેર છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રોશન ભાભી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમયથી રોશનભાભીનો કિરદાર નિભાવતી જેનિફર મિસ્ત્રી બંસીવાલને કોણ નથી જાણતું. રોશન સિંહ સોઢીની પત્ની અને ગોગીની માતાના રૂપમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. જબલપુર, મધ્યપ્રદેશમાં જન્મેલી જેનિફરે ગુરુ ગોવિંદ સિંહ ખાલસા…

ઐશ્વર્યા રાયના સસરાની અભિનેત્રી મૃત્યુ સમયે હતી ગર્ભવતી, અકસ્માત બાદ પરિવારને નહતો આપ્યો મૃતદેહ

અમિતાભ બચ્ચન ભલે પાછલી સદીમાં મહાનાયક રહ્યા હોય, પરંતુ આ સદીમાં પણ ડંકો તેમના નામનો જ વાગે છે. ફરી એકવાર તેમણે સાબિત કરી દીધું છે કે શા માટે તેમને મેગા સ્ટાર કહેવામાં આવે છે. બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ, એટલે કે…

મિથુન ચક્રવર્તીના પુત્ર પર પીડિતાએ લગાવ્યો બળાત્કારનો આક્ષેપ, મિથુનની પત્ની પણ ફસાઈ

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય ચક્રવર્તી પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો આરોપ છે. ગુરુવારે રાત્રે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય મહિલા વતી મિથુનના પુત્ર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં મિથુનની પત્ની યોગિતા બાલીનો પણ ઉલ્લેખ છે. તેની ઉપર પીડિતાને…

આ એક ખાસ વસ્તુને કારણે તમારા શરીરમાં નહીં પ્રવેશી શકે એકપણ વાયરસ, રિર્સચમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ માટે બનાવવામાં આવી રહેલી દવામાં કાળી મરી એક મહત્ત્વપૂર્ણ વસ્તુ સાબિત થઈ શકે છે. ભારતીય રિસર્ચરે દાવો કર્યો છે કે, કાળી મરીમાં મળી આવતા પાઈપરાઈન તત્ત્વ કોરોના વાઈરસનો નાશ કરી શકે છે જે કોવિડ-19 બીમારી માટે…

15 વર્ષથી યુવતીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો આરોપી, મહિલાએ રેપિસ્ટની કરી હત્યા

ભોપાલઃ દેશમાં બળાત્કારના કેસોમાં તપાસમાં ઘણો સમય લાગી જતો હોય છે. દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બન્યા બાદ પણ પીડિતા ન્યાય માટે ભટકતી રહે છે. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ રેપ અને બ્લેકમેલિંગના…

માત્ર 7 વર્ષની નાની છોકરીના પેટ પરથી ટ્રેક્ટરનું પૈડું ફરી વળ્યું પછી…..

7 વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર પૈડુ ફરી ગયુ…. રોશનીને ઘણી ગંભીર ઇજા થઇ. તેના પિતાને ઇજાની જાણ થતા તેઓ 108 એમ્બ્યુલન્સમાં રોશનીને સારવાર અર્થે અમદાવાદ…

પહેલા પત્નીને કરાવડાવી કરવાચૌથ માટે શોપિંગ પછી ચપ્પુ વડે કરી હત્યા પછી…..

જીરકપુરઃ ઢકૌલીના બસંત વિહાર સોસાયટીમાં એક મહિલાને તેના પતિએ ચાકુ વડે હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી પતિ મૃતદેહને બાથરૂમમાં સંતાડી ફરાર થયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી પતિ અશોક સૈની વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તેની તપાસ શરૂ કરી…

You cannot copy content of this page