Only Gujarat

Day: August 20, 2020

મહિલા ફોરેસ્ટ ગાર્ડે આરોપીની પત્નીને આપી હતી ધમકી, જાણો ચકચારી ત્રિપલ મર્ડરની બહાર આવેલી વિગતો

પોરબંદર: પોરબંદરના ચકચારી ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. આમાં માત્ર કજિયો નથી થયો પણ ત્રણ-ત્રણ લોકોની હત્યા થઈ છે અને મહિલાના પેટમાં ઉછરી રહેલા બે ભ્રૂણનો પણ ભોગ લેવાયો છે. આ હત્યાના બનાવને પોલીસે ઉકેલી દીધો છે અને…

ધ્રુજાવી મૂકતો બનાવ, પ્રેમમાં પાગલ ડૉક્ટરે મહિલા ડૉક્ટરને તડપાવી તડપાવીને મારી નાખી

પ્રેમમાં પાગલ એક સીનિયર ડૉક્ટરે પોતાની જ જૂનિયર ડોક્ટરનું પહેલા ગળુ દબાવ્યું, પછી છરી વડે માથાને ભાગે ઘા માર્યા અને બાદમાં તેનો મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો. વાત એટલી જ હતી કે આરોપી ડૉક્ટર મૃતક મહિલા તબીબ સાથે લગ્ન કરવા માગતો…

સોહાથી લઈને ભાગ્યશ્રી સુધી, રજવાડી પરિવારમાંથી આવે છે બોલિવૂડની 9 અભિનેત્રીઓ, જાણો લીસ્ટ

બોલીવુડમાં એવા કલાકારોની કોઈ કમી નથી જેમના પરિવારનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી પરંતુ પોતાના દમ પર ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. તો અનેક કલાકારોને અભિનયની કળા વારસામાં મળી છે. તેમને દર્શકોએ તેમના અભિનય માટે ખૂબ જ પસંદ કર્યા….

પત્નીએ પતિને હેવાનિયતને ટીવી પર લોકોને જાણાવી, સાંભળી એન્કર પણ રડી પડી

મહિલા સુરક્ષાને લઈને દુનિયામાં અનેક પ્રકારના કાયદા બનાવવામાં આવે છે. ક્યાંક મહિલાઓને અધિકારો આપવામાં આવે છે તો ક્યાંક તેમની સાથે શોષણ થવા પર તરત જ સજા કરવામાં આવે છે. જેથી અપરાધીને ડર લાગે. તે મહિલા સાથે કાંઈક ખરાબ કરતા પહેલા…

દુનિયાના સૌથી મોંઘા વેચાયેલા 10 ફોટો, જેણે તસવીરકારોને કરી દીઘા હતા કરોડોપતિ

દર વર્ષે 19 ઑગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ એ લોકો માટે હોય છે જે કેમેરાની પાછળ રહીને ખાસ પળોને કેમેરામાં કેદ કરે છે. કળાની સમજ દરેક વ્યક્તિને નથી હોતી પરંતુ જેને કળાનું જ્ઞાન હોય છે તે…

જુની તૂટેલી ખુરશીમાં રહેલી આ એક વસ્તુએ તેને બનાવી અનમોલ, વાંચીને તમે પણ માંથુ ખંજવાળશો

‘શૌક બડી ચીજ હૈ’, આ વાક્ય આપે ઘણી વખત સાંભળ્યું હશે. ઘણી વખત શોખ માટે જ લોકો કોઇ પણ હદ સુધી પહોંચી જાય છે. તેના કેટલાક ઉદાહરણ પણ જોવો મળે છે. ઘણી વખત તો લોકો માત્ર શોખ પુરો કરવા માટે…

કામની વાત, જાણો-કેવા પ્રકારના ખેડૂતોને પીએમની વર્ષે રૂ 6000ની સહાય મળવાપાત્રા છે

ખેડૂત સમ્માન નિધિ યોજનાની શરૂઆત ગત વર્ષ ફેબ્રુઆરીમાં થઇ હતી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ એક ડિસેમ્બર 2018થી મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 6 હપ્તા આવી ગયા છે. આ યોજના લાગુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં…

દીકરીઓની જીદ્દ સામે પંચાયતે પણ ઝુકવું પડ્યું, કહ્યું-“અમે છીએ ત્યાં સુધી અન્ય કોઈ શા માટે આ કાર્ય કરે”

સામાન્ય રીતે સ્મશાન યાત્રામાં મહિલાઓ નથી જોડાતી અને અંતિમ ક્રિયા પણ પુરૂષો દ્રારા જ સંપન્ન કરવામાં આવે છે. જો કે સમય સાથે આ જુની પરંપરા તૂટી છે. હવે દીકરીઓ પણ દીકરાની જેમ આ ફરજને હિંમતભેર નિભાવે છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં કંઇક…

પતિ સાથે ડિવોર્સ પહેલાં જ યુવતી રહેવા લાગી હતી લિવ ઈનમાં

નવી દિલ્હીઃ એક યુવતી અને તેના પતિનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે જ તે યુવતી અન્ય પરિણીત વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગી. મંગળવારે યુવતીનો લોહીથી લોથપોથ મૃતદેહ મળી આવ્યો. હાલ એવો આરોપ છે કે યુવતીનો લિવ ઈન…

પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં જોવા મળ્યા ખતરનાક ફેરફારો, આવી શકે છે મોટી મુશ્કેલીઓ

ન્યૂયોર્કઃ પૃથ્વીમાં હાલના સમયે ઘણા જોખમી ફેરફારો જોવા મળી રહ્યાં છે. ધરતીના એક મોટા ભાગમાં ચુંબકીય શક્તિ (Earth Magnetic Field) નબળી પડી છે. તે એટલી નબળી થઈ ચૂકી છે કે ઉપરથી વિમાન પસાર થાય તો તેની સાથે સંપર્ક કરવામાં સમસ્યા…

You cannot copy content of this page