Only Gujarat

Day: August 20, 2020

ડૉક્ટરે મહિલાની સર્જરી બાદ કરી મોટી ભૂલ, મહિલાને જીવતી જોઈને બધાને વળી ગયો પરસેવો

મોસ્કોઃ એક 81 વર્ષીય મહિલાને ડૉક્ટર્સે મૃત જાહેર કરી હતી. જે પછી તેમના મૃત શરીરને મડદાઘરમાં લઈ જવામાં આવ્યો. જોકે આખી રાત મડદાઘરમાં રહ્યાં બાદ તે મહિલા જીવીત અવસ્થામાં બહાર નીકળી આવી હતી. આ ઘટના રશિયાની છે. મડદાઘરમાં રાત પસાર…

અભિનેતા રાજ બબ્બરનો જમાઈ છે આ એક્ટર, ફિલ્મો થઈ ફ્લોપ પણ ટીવીએ અપાવી મોટી સફળતા

મુંબઈઃ એક્ટર અનૂપ સોની જલદી જ શાહરૂખ ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ક્લાસ ઑફ 83માં જોવા મળશે. એટલું જ નહીં ફિલ્મમાં બોબી દેઓલ લીડ રોલમાં જોવા મળશે. અનૂપ સોનીનું એક્ટિંગ કરિયર લાંબુ રહ્યું છે. તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ…

ધ્રૂસકે-ધ્રૂસકે રડતી હતી વિદ્યાર્થિની પછી સોનૂ સૂદે ટ્વીટ કરીને જે કહ્યું તે જાણી આંખમાં આવી જશે આસું

છત્તીસગઢઃ કોરોનાને લીધે લૉકડાઉનમાં હજારો ગરીબ લોકોને તેમના ઘર સુધી પહોંચાડનારા સોનૂ સૂદ હવે ગરીબો માટે જીવનદાતા બનીને સામે આવ્યાં છે. લૉકડાઉનમાં ફસાયેલા લોકોની મદદ માટે સોનૂ સૂદ સતત ગરીબ લોકોની મદદ કરી રહ્યાં છે. હવે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ભારે…

લોન લઈને શ્રદ્ધા કપૂરના પિતાએ ખરીદ્યો હતો ફ્લેટ પછી આખે આખા ફ્લોરના બની ગયા માલિક

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ સતત વધી ગયાં છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 28 લાખ થઈ ગઈ છે. કોરોનાને લીધે ઘણાં લોકોના મોત થયાં છે અને ઘણાં લોકોએ કોરોનાને હરાવ્યો પણ છે. દેશમાં અત્યારે અનલૉક 2 ચાલુ છે. એવામાં મંદિર, મોલ…

એક ફોનથી દેશભરમાં મળતી હતી મનપંસદ કોલગર્લ, પોલીસ તપાસમાં થયા ચોંકાવનારો ખુલાસો

ભોપાલમાં મંગળવારે 18 ઓગસ્ટે પકડાયેલા સેક્સ રેકેટના તાર દિલ્હી સુધી જોડાયેલા છે. આ એક પ્રકારની એસ્કોટ સર્વિસ છે જેમાં એક કોલ કરવાથી દેશભરમાં મનપંસદ યુવતીઓ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ભોપાલ પોલીસે પકડેલા યુવક-યુવતીઓની પુછપરછ કરી જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા…

મરેલા ભાઈને જીવતો કરવા બીજા ભાઈએ મૃતદેહ સાથે કર્યું આ કામ, જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

21મી સદીની આધુનિક દુનિયામાં અનેક એવી ઘટનાઓ બને છે જેના વિશે સાંભળ્યા બાદ લાગે છે કે આજે પણ અજ્ઞાનતા અને અંધવિશ્વાસ જીવીત છે. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સામે આવી છે. (પ્રતિકાત્મક તસવીર) ઇંસ્પેક્ટર ઇટૌજા નંદકિશોરે મીડિયાને જણાવ્યું…

મહિલા ડોક્ટરે ઝેરનું ઈન્જેક્શન લગાવી પતિ અને બાળકોની હત્યા કરી પછી પોતે લગાવી ફાંસી

મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા ડોક્ટરે પહેલા પોતાના પતિ અને બે બાળકોને ઝેરના ઇંજેક્શન લગાવી હત્યા કરી અને પછી પોતે ફાંસી લગાવી જીવ આપી દીધો. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પાછળ ઘરેલું કલેહ અને પૈસાના વિવાદનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું…

માતાએ પ્રેમી સાથે મળીને પોતાના જ પુત્રના અપહરણનું ઘડ્યું કાવતરું, ચોંકાવનારી ઘટના

મુરાદાબાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે માતા-પુત્રના સંબંધો પર સવાલો ઉભા કર્યા છે. હકીકતમાં, માતાએ તેના ફેસબુકિયા પ્રેમને શોધવા માટે તેના પોતાની કૂખે જ જન્મેલાં પુત્રનું અપહરણ કરાવ્યુ હતું. તેણે પાંચ વર્ષના માસૂમ પુત્રની જિંદગી પણ દાવ પર…

ક્યારે નબળો પડશે કોરોનાવાયરસ? ભારત તે સ્થિતિની નજીક પહોંચી રહ્યું છે?

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 27 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 51 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશો કરતા આ આંકડો ઘણો ઓછો છે. અમેરિકામાં સૌથી વધુ ચેપના કેસો છે. અત્યાર સુધીમાં…

દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું

દિલ્હી એનસીઆરમાં સવારના વરસાદથી પ્રશાસનનાં ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થાના દાવાનો પર્દાફાશ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. સાયબર સિટીના રસ્તાઓમાં પાણી એટલું ભરેલું છે કે વાહનો પણ ડૂબી ગયા છે….

You cannot copy content of this page