Only Gujarat

Day: August 11, 2020

અમદાવાદી પત્ની સાથે અહીંયા એશોઆરામથી રહે છે સુનીલ શેટ્ટી, ખાસ તસવીરો

મુંબઈઃ સુનીલ શેટ્ટી 59 વર્ષનો થઈ ચૂક્યો છે. 11 ઓગસ્ટ 1961ના મેંગલોર(કર્ણાટક) પાસેના મુલ્કીમાં જન્મેલા સુનીલ શેટ્ટીને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ચૂક્યા છે. તેણે 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેની સામે લીડ રોલમાં દિવ્યા ભારતી હતી. ઘણી…

આ બાજુ થયું રામમંદિરનું ભૂમિ પૂજન ને બીજી બાજુ બબિતાએ કહી આ વાત!

મુંબઈઃ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન ધૂમધામથી સંપન્ન કરવામાં આવ્યું. આ વચ્ચે દેશભરના લોકોના મનમાં તેને લઈને નવો ઉમંગ જોવા મળ્યો. તો આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ પણ રામ મંદિરની…

કોંગ્રેસમાં હજી નવો નવો ને હાર્દિક પટેલ આપી રહ્યો છે સચિન પાયલટ ને જ્યોતિરાદિત્યનું ઉદાહરણ!

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પાર્ટીના યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સત્તાના ટકરાવ વિશે બોલતા કાર્યકર્તાઓને સલાહ આપી છે કે તેઓ ધીરજ રાખે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસના યુવા નેતાએ કહ્યું કે ‘રાજસ્થાનના…

માંડવામાં આવતા જ ‘ભલ્લાલદેવ’ અંજાયો પત્નીની સુંદરતાથી, લાગતી હતી આટલી રૂપાળી!

હૈદરાબાદઃ દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ, દુલ્હન કા તો દિલ દીવાના લગતા હૈ…વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબતી અને તેની લેડી લવ મિહિકા બજાજ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ હૈદરાબાદના રામાનાયડૂ…

ચૂંટણી જીતવા માટે આ વ્યક્તિએ મિત્રની પત્ની લીધી ઉધાર, શું છે આ વાઈરલ મેસેજનું સત્ય?

મુરાદાબાદઃ સોશિયલ મીડિયા પર એક સમાચાર વાઈરલ થઈ રહ્યાં હતાં કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કુંડા ક્ષેત્રમાં એક વ્યક્તિ પર નેતા બનવાનું ભૂત એ હદે ચઢ્યું કે તે આ માટે કંઈપણ બનવા તૈયાર થઈ ગયો. તેણે પોતાના મિત્રની પત્નીને ‘ઉધાર’ લીધી…

સાવચેત! કોરોના બાદ ચીનની વધુ એક ચાલ, આ રીતે સામે આવ્યું નવું સંકટ

નવી દિલ્હીઃ ચીનથી હવે વિશ્વ સમક્ષ એક નવું સંકટ સામે આવી રહ્યું છે, જે અંગે કૃષિ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને લોકોને ચેતવણી આપી છે. વાસ્તવમાં ચીનની પોસ્ટ થકી સીધા ઘણા દેશોમાં લોકોના ઘર સુધી રહસ્યમય પેકેટ આવી રહ્યાં છે….

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાને પોલીસ સાથે થયેલી માથાકુટના તમામ પુરાવા પોલીસે જ હટાવી લીધા?

પ્રશાંત દયાળ, અમદાવાદઃ જયારે કોઈ પણ વ્યકિત સેલેબ્રિટી થઈ જાય ત્યારે તેમની જવાબદારીઓ આપોઆપ વધી જતી હોય છે, આપણે ત્યાં ખાસ કરી ક્રિકેટ અને ક્રિકેટરો માટે વિશેષ ઘેલું છે, પણ જયારે કોઈ વ્યકિતને સમાજ માન આપવા લાગે ત્યારે તેમણે વધારે…

બકરાં ચરાવતો નાનકડાં ગામનો છોકરો IPS થયો, હવે DCP તરીકે અમદાવાદમાં મળ્યું પોસ્ટિંગ

પ્રશાંત દયાળ, અમદાવાદ: હજી તે યુવાન છે, 3 એપ્રિલ 1988માં તેમનો જન્મ છે, રાજસ્થાનના બીકાનેર જિલ્લાના અત્યંત પછાત ગામ રાસીસરમાં ઉછર્યા,ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન ઘરની આર્થિક સ્થિતિ દારૂણ, માતા પિતા બંન્ને અશિક્ષીત, પણ…

ભાભીને કોલગર્લ બનાવી પૈસા કમાવવા ઈચ્છતો હતો દેવર પણ…..

હરિયાણાના પાનીપતમાં રવિવાર 9 ઓગસ્ટે અંદાજે 9 વાગ્યે એક મહિલાની હત્યાની ઘટના સામે આવી. આ હત્યા મહિલાના દેવરે ચાકુથી છાતી પર વાર કરવાથી અંજામ આપ્યો. આરોપી પોતાની પત્નીને પણ મારવા માગતો હતો પરંતુ તે જીવ બચાવીને ભાગી ગઇ. પત્નીનો આરોપ…

પત્નીએ અડધી રાતે પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ પકડ્યો પછી…..

હરિયાણાના પાનીપત શહેરમાં એક મહિલાએ અડધી રાતે પોતાના પતિને તેની પ્રેમીકા સાથે રંગેહાથ પકડી લીધો. ત્યારબાદ રાતે અંદાજે અઢી વાગ્યા સુધી રસ્તા વચ્ચે હંગામો થતો રહ્યો. લોકરો ઉંઘથી ઉઠીને રસ્તા પર આવી ગયા. કોઇ ફોટો ખેંચી રહ્યા હતા તો કોઇ…

You cannot copy content of this page