Only Gujarat

Day: August 25, 2020

પત્ની પોતાના મોટાભાઈ સાથે ફરાર થઈ જતા પિતાએ પોતાના પુત્રનું જ કર્યું અપહરણ

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બાળકનાં અપહરણની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી. ક્રાઇમબ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકનું અપહરણ તેના જ પિતાએ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો. તપાસમાં જે કારણ સામે આવ્યું તે હેરાન કરી…

“મારા દીકરા એટલે મારું જીવન, તેઓ નથી એટલે મારે જીવવાનો કોઈ અર્થ નથી”

અમદાવાદના હાથીજણમાં થોડા સમય પહેલા થયેલા સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. હવે મૃતકની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. ભલભલા હૃદયને હચમચાવી દે તેવી આ ઘટનાની વિગત એવી છે કે, શહેરમાં હાથીજણ રીંગ રોડ પર થોડા સમય પહેલા એક…

શ્રીદેવીથી લઈને માધુરી સુધી: બોલિવૂડની 11 અભિનેત્રીઓ શૂટિંગમાં જ થઈ ગઈ હતી પ્રેગનેન્ટ

મુંબઈ: કરીના કપૂર હાલમાં પ્રેગનેન્ટ છે અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તે પોતાના બીજા બાળકને જન્મ આપશે. જો કે તેની પ્રેગનેન્સીના કારણે લાલ સિંહ ચઢ્ઢાના મેકર્સ ચિંતામાં પડી ગયા છે. આ ફિલ્મમાં કરીના લીડ રોલમાં છે અને તેનું ઘણું શૂટિંગ બાકી…

20 વર્ષની દીકરીના બૉયફ્રેન્ડ સાથે જ રિલેશનશિપમાં રહેવા લાગ્યા પિતા, જુઓ તસવીરો

બ્રિટેનમાં એક ગે પિતા પોતાની જ દીકરીના એક્સ બૉયફ્રેન્ડ પર દિલ હારી બેઠા. પિતા પોતાની દીકરી અને બૉયફ્રેન્ડ સાથે રજા ગાળવા ગયા હતા. અને ત્યારે તેણે પોતાની દીકરીના બૉયફ્રેન્ડને જ પ્રપોઝ કરી દીધું. 50 વર્ષા ડૂઈટ બૈરલો બ્રિટેનમાં આધિકારીક રીતે…

બાળકને સાપે ડંખ દેતા થઈ ગયો બેભાન, જીવ બચાવવાના બદલે ચાલતો રહ્યો ખેલ

ભરતપુર, રાજસ્થાન: સાપે ડંખ માર્યા બાદ 8 વર્ષના બાળકનો સમયસર ઈલાજ કરાવવાના બદલે તાંત્રિકની મદદ લેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અંધવિશ્વાસની આ ઘટના ચિકસાના વિસ્તારના બરાખુર ગામના બાળક સાથે જોડાયેલી છે. સાપે ડંખ માર્યા બાદ પરિવારજનોએ બાળકનો તાંત્રિક પાસે…

એક જ જગ્યાએ વાંચો વિશ્વમાં બનતી 7 વેક્સિન વિશેની લેટેસ્ટ જાણકારી, ક્લિક કરો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસની વેક્સિન અંગે જેમ-જેમ એહવાલ સામે આવતા હોય છે તેમ લોકોમાં આશા વધે છે. વર્તમાન સમયે 150 વેક્સિન એવી છે જેની ટ્રાયલ ચાલી રહી છે. આ વેક્સિનમાંથી 6 તો અંતિમ તબક્કાની ટ્રાયલમાં છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં…

દેશના માત્ર 2 રાજ્યમાં જ અને વરસાદના 2 મહિના માટે જ મળે છે આ મોંઘીદાટ શાકભાજી

નવી દિલ્હીઃ દેશની સંભવત સૌથી મોંઘી શાકભાજી માત્ર શ્રાવણ મહિનામાં જ વેચાય છે. એ પણ દેશના માત્ર 2 રાજ્ય ઝારખંડ અને છત્તિસગઢમાં જ વેચાય છે. માત્ર બંને સ્થળોએ આ શાકભાજીને અલગ નામ ઓળખવામાં આવે છે. આ શાકભાજી ખુખડી છે. જેની…

કોફિનમાં માણસને ડરાવવામાં માટે આજુબાજુ ફરે છે ‘ભૂત’, ભલભલાના મરી જાય છે મોતિયા

ટૉક્યોઃ કોરોના વાઈરસના સંક્રમણે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, ઠેર-ઠેર આ બીમારી અંગે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જાપાન જેવા દેશમાં પણ કોરોના ઘણો ફેલાયો છે અને હવે અહીંના લોકોએ આ મહામારી અંગેનો ભય નીકાળવા માટે એક વિચિત્ર રીત…

ખૂબ જ ગ્લેમરસ છે નવા અંજલિભાભી, ‘તારક મહેતા…’માં બનશે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતીઓમાં ઘરે ઘરે જોવાતી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફોટો ફેરફાર આવ્યો છે. વર્ષોથી અંજલિભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતાએ સીરિયલ છોડી દીધી છે. તેના બદલે સુનૈના ફોઝદારને લેવામાં આવી છે. 32 વર્ષીય સુનૈના ફોજદાર પરિણીત છે. તારક મહેતા કા…

શિવલિંગ પર આવીને લપેટાઈ ગયો નાગ, કોરોનાને ભગાડવા મંદિરમાં ચાલી રહ્યો છે મહામૃત્યુંજય જાપ

કોરોના નિવારણ માટે એક શિવ મંદિરમાં ચાલી રહેલા મહામૃત્યુંજય જાપ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે એક નાગ શિવલિંગ અને નંદી સાથે આવીને લપેટાઇ ગયો. આ હેરાન કરનારી ઘટના મધ્ય પ્રદેશના રાયસેનની છે. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં કોરોના…

You cannot copy content of this page