Only Gujarat

Day: August 23, 2020

આ મહિલાને હજમ ન થયો પતિનો પ્રેમ, કહ્યું- ‘તે ક્યારેય નથી ઝઘડતા એટલે જોઈએ છૂટછેડા’

લખનઉ: સામાન્ય રીતે મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમના પતિ તેમને પ્રેમ નથી કરતા કે ઝઘડતા રહે છે. પરંતુ ઉત્તરપ્રદેશના સંભલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને માત્ર એટલા માટે છૂટાછેડા જોઈએ છે, કારણ કે તેના પતિ…

આ દેશની ચલણી નોટ પર છે ગણેશ ભગવાનની તસવીર, જાણો શું છે ખાસિયત

દેશભરમાં સાદગીથી ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. શનિવારે વિધિ વિધાન સાથે શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી. 22 ઑગસ્ટે શરૂ થયેલો આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. વાત મહારાષ્ટ્રની હોય કે દિલ્લીની, દરેક જગ્યાએ આ તહેવારની ધામધૂમથી ઉજવણી…

સલમાનની અભિનેત્રી ભૂમિકા ચાવલા આજે જીવે છે આવી લાઈફ, ક્લિક કરીને જાણો

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રી ભૂમિકા ચાવલા 21 ઑગસ્ટે પોતાનો જન્મદિવસ મનાવે છે. તે બોલીવુડની એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે પોતાની પહેલી જ ફિલ્મથી મોટા પડદા પર અમિટ છાપ છોડી અને દર્શકોનું દિલ પણ જીત્યું. તો ચાલો અમે તમને જણાવીએ તેના જીવન…

ગુજરાતમાં સર્વેમાં ખુલાસો, પોઝિટિવ દર્દીઓથી પરિવારજનોના સંક્રમિત થવાનું જોખમ માત્ર 8 ટકા

ગાંધીનગરઃ કોરોના પોઝિટિવ દર્દીઓથી તેમના પરિવારજનોના સંક્રમિત થવાનું જોખમ માત્ર 8 ટકા છે. જ્યારે 92 ટકા કિસ્સાઓમાં દર્દીના પરિવારજનો સુરક્ષિત રહે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએચ)ના સરવેમાં આ વાત સામે આવી છે. હોમ આઈસોલેશનથી જોખમ નહીં આઈઆઈપીએચએ ગુજરાતના…

કોકિલાબેનનો ગમતો ઘીરુભાઈનો પ્રેમ વ્યક્ત કરવાનો અંદાજ, જાણો રસપ્રદ વાતો

મુંબઈઃ ભારત જ નહીં વિશ્વના સૌથી ધનિક પરિવારમાં સામેલ છે અંબાણી પરિવાર. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાંખનાર ધીરુભાઈ અંબાણી વિશે તો લોકો ઘણું જાણે છે પરંતુ તેમના અને પત્ની કોકિલા બેનના સંબંધો વિશે ઘણા ઓછા લોકોને ખબર હોઈ શકે છે. કોકિલાબેન…

વ્યવસાયે ડૉક્ટર છે ક્રિકેટરની મંગેતર, નર્સના ડ્રેસમાં ડાન્સ વીડિયો થયો આગની જેમ વાઈરલ

ચંદીગઢઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે તેમના પરિવારજનો પણ લાઈમલાઈટમાં રહેતા હોય છે. ખાસ તો ક્રિકેટર્સની પત્ની-મંગેતર તથા બાળકો ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. રોહિત-રિતિકા અથવા ધોની-સાક્ષી તમામની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ લિસ્ટમાં વધુ…

જર્મન વૈજ્ઞાનિકોનું નવું રીસર્ચ, કોરોનાથી બચવા આવું હોવું જોઈએ ઘરનું વાતાવરણ

ભારત અને જર્મનીના વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે સામાજિક અંતર અને માસ્ક લગાવવા જેવા ઉપાયો સાથે ઘરની અંદરના ભેજને કંટ્રોલ કરવી જરૂરી છે. તેમના રિસર્ચ મુજબ 40થી60 % મોશ્ચર હોવાથી વાયરસનો પ્રસાર ઓછો હોય…

‘ઇશ્કિયા ગણેશ’ના દર્શન માત્રથી થાય છે પ્રેમી યુગલની ઈચ્છા પૂર્તિ, લાગે છે પ્રેમીઓની લાઈન

કોરોનાની મહામારી વચ્ચે આજે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને સાદગીથી લોકો પોતાના ઘરે જ ગણેશનું સ્થાપન કરીને ગણેશ મહોત્સવ મનાવી રહ્યાં છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે ગણેશજીના જન્મ થયો હતો. જેથી આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે મનાવાય છે. આ વર્ષે કોરોનાના…

સપનાના રસ્તા પર સ્વાદની સફર, 90 વર્ષની ઉંમરે દાદીએ શરૂ કર્યું સ્ટાર્ટઅપ

કહેવાય છેને કે સપના જોવાની કોઇ ઉંમર કે સમય નથી હોતો. જિંદગીને ક્યારેય પણ નવેસરથી કંઇક નવું કરીને અલગ અંદાજમાં જીવી શકાય છે. ક્યારેક ઉંમરના ચોક્કસ મુકામે પુરા થઇ જવા જોઇતા સપના પુરા નથી થતાં હોતા. જરૂરી નથી કે જિંદગી…

Woman Power: ગુજરાતની આ 10 મહિલાઓ જે દર વર્ષે દૂધ વેચીને કરે છે લાખો રૂપિયાની કમાણી

અમદાવાદ: આપણો ભારત દેશ પહેલાથી જ ખેતીપ્રધાન દેશ છે ત્યારે દેશની ઘણી મહિલાઓ દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે ત્યારે ગુજરાતની મહિલાઓની આવી જ એક વાત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ મહિલાઓ જ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને…

You cannot copy content of this page