Only Gujarat

Day: August 2, 2020

વિરાટ કોહલીની પત્ની લાંબી કે રણવીર સિંહની? ભાઈજાનની કેટ કયા નંબર પર આવે?

મુંબઈઃ બોલીવુડમાં અભિનેત્રીઓની ઊંચાઈનું મહત્વનું યોગદાન હોય છે. અહીં તમારો લૂક, તમારું ફિગર, તમારી ચાલ, બધાંનું પોતાનું મહત્વ છે. પડદાં પર સૌ કોઈ સારું દેખાવા ઈચ્છે છે. એવામાં સારી ઊંચાઈ પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. બોલીવુડમાં અનેક એવી અભિનેત્રીઓ…

પોતાની જ મસ્તીમાં મસ્ત શાહરુખની દીકરી, અંદાજ એવો કે એક્ટ્રેસિસ પણ ક્યારેક લાગે ફિક્કી

મુંબઈઃ કોરોનાના ડરના કારણે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ જરૂર હોય તો જ બહાર નીકળે છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કિસ્સા-કહાનીઓ, ફોટોઝ અને થ્રોબેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને…

કંગનાને ટક્કર આપનાર તાપસીએ મુંબઈમાં યુરોપિયન સ્ટાઈલથી સજાવ્યું ઘર, ખાસ તસવીરો

મુંબઈઃ તાપસી પન્નુએ તાજેતરમાં જ પોતાનો 33મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જન્મ 1987માં દિલ્હીમાં થયો હતો. તે એક શીખ પરિવારમાંથી આવે છે. ‘પિંક’, ‘નામ શબાના’, ‘થપ્પડ’ અને ‘સાંડ કી આંખ’ જેવી ફિલ્મોથી તેની કાબિલિયત સાબિત કરનાર તાપસી આજે એક સફળ…

કેવા ઘરોમાં કોરોનાવાઈરસનો ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા, નિષ્ણાતોનો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ નાના અને બંધ ઘરમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ મોટા અને ખુલ્લા ઘર કરતા વધુ હોય છે. આ માટે વેન્ટીલેશનની સાથે એસી અને અન્ય કારણો પણ જવાબદાર છે. ઓલઇન્ડિયા રેડિયોના માધ્યમથી થોડા સમય પહેલા આઈએએમના પૂર્વ મહાસચિવ ડોક્ટર નરેન્દ્ર…

કળિયુગમાં 28-28 વર્ષથી આ દાદીમાંએ રામ મંદિર માટે થઈને કર્યું આવું ઘોર તપ..!

ભોપાલઃ રામાયણમાં રામની પરમ ભક્ત એવી શબરીનું પાત્ર આપ સૌને યાદ જ હશે. ત્રેતાયુગની એ શબરીની યાદ તાજી કરાવે છે મધ્યપ્રદેશના જબલપુરના ઉર્મિલા ચતુર્વૈદી. આ દાદીનું નામ ભલે ઉર્મિલા રહ્યું પરંતુ તેમની અંદર શબરીની એ નવધા ભક્તિના દરેક ગુણ છે….

કોરોનાનો ડર તો એવો લાગ્યો કે 14 લાખ રૂપિયા પહેલા મશીનમાં ધોયા ને પછી ઓવનમાં સૂકવ્યાં

સિયોલઃ કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી બચવા માટે લોકો કેટકેટલી સાવધાની રાખી રહ્યાં છે. આ બધા વચ્ચે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જાણીને આપ દંગ રહી જશો. સાઉથ કોરિયામાં એક વ્યક્તિએ…

આ બોલિવૂડ સ્ટાર્સ છે જ્યોતિષમાં અથાગ શ્રદ્ધા, સફળતા માટે જ્યોતિષની લીધી હતી મદદ

મુંબઈઃ બોલિવૂડ એક્ટર્સ પોતાની વસ્તુઓ બાબતે ઘણા ગંભીર રહેતા હોય છે. જો કોઈ વસ્તુ તેમને કરિયરમાં મુશ્કેલી ઉભી કરતી લાગે તો તેને પોતાનાથી દૂર કરી દે છે. અમુક એક્ટર્સે પોતાના નામ બદલ્યા અને સ્ટેજ નેમના કારણે તેમને અલગ જ ઓળખ…

બોલિવૂડની આ સાત ફિલ્મો છે ‘સબ કા બાપ’, આજ સુધી કોઈ નથી આપી શક્યું ટક્કર

મુંબઈઃ બોલિવૂડમાં દર વર્ષે ઘણી ફિલ્મ્સ રીલિઝ થતી હોય છે અને અમુક દિવસ કે અઢવાડિયામાં તે થિએટરમાંથી હટી પણ જતી હોય છે. પરંતુ એવી ઘણી ફિલ્મ્સ રહે છે જે સુપરહિટ સાબિત થાય છે અને તે થિએટરમાં લાંબો સમય સુધી ચાલતી…

ભાઈઓ તો બોલિવૂડ રંગમાં રંગાયા પરંતુ બહેનો છે લાઈમ-લાઈટથી એકદમ દૂર

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેમના દરેક કાર્ય પર ફેન્સ અને મીડિયાની નજર રહે છે, પરંતુ સ્ટાર્સના પરિવારજનો મોટાભાગે કેમેરાથી દૂર જ રહે છે. રક્ષાબંધનનો તહેવાર છે, એવામાં આજે અમે તમારી સમક્ષ તમારા ફેવરિટ સ્ટાર્સની બહેન અંગે જણાવી…

બે વર્ષ પહેલા શ્રીદેવીના મૃત્યુ પર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા હતા અમર સિંહ પછી…..

અમર સિંહનું સિંગાપુરની એક હોસ્પિટલમાં સારવાદ દરમિયાન મૃત્યું થઇ ગયું છે. અમર સિંહ અંદાજે ચાર મહિનાથી સિંગાપુરની એક હોસ્પિટલમાં પોતાની કિડનીની સારવાર કરાવી રહ્યાં હતા. અમર સિંહ એવા રાજકારણીઓમાંથી એક હતા જેની બોલીવૂડ સેલેબ્સ સાથે સારી મિત્રતા હતી. બોની કપૂર…

You cannot copy content of this page