Only Gujarat

Day: August 27, 2020

હસતો ખેલતો પરિવાર કોરોનાને કારણે ચાર દિવસમાં થયો છિન્નભિન્ન, રડાવી દેતો બનાવ

કોરોનાકાળમાં આઘાતજનક સમાચારો અટકવાનું નામ નથી લેતા. જૂનાગઢ જિલ્લાના કેશોદમા હચમચાવી મૂકતો હ્રદયદ્રાક બનાવ સામે આવ્યો છે. ચાર દિવસ પહેલાં કોરનાગ્રસ્ત યુવાને જૂનાગઢની ખાનગી હોસ્પિટલના 8માં માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. હવે કેશોદના મોટી ઘંસારી ગામે રહેતી પત્નીએ પુત્ર સાથે…

ગુજરાતમાં રેકોર્ડ કિંમતે ભેંસનું થયું વેચાણ, ભેંસના માલિક બની ગયા લખપતિ

કચ્છના ભુજના કુનરીયા ગામના એક પશુપાલકની ભેંસ પાંચ લાખ 11 હજાર રૂપિયામાં વેચાઈ છે. સુરતના માલધારીએ આ ભેંસ ખરીદી છે. જાણકારોનું માનવું છે કે 5.11 લાખની કિંમત ઉપજી હોય તેવો આ પહેલો દાખલો છે. ટૂંકુ મોઢું, લાંબી ગરદન, ટૂંકી પૂંછડી…

દાઉદનું માત્ર મંદાકિની સાથે જ નહીં આ એક્ટ્રેસિસ સાથે પણ રહી ચૂક્યા છે અફેર

મુંબઈ: 1993ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમનું નામ હાલમાં પાકિસ્તાનની એક અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે દાઉદનું હાલમાં પાકિસ્તાનની અભિનેત્રી મેહવિશ હયાત સાથે અફેર ચાલી રહ્યું છે. મેહવિશ (37) દાઉદથી ઉંમરમાં 27 વર્ષ નાની…

પબ્જીએ તો હવે હદ કરી છે, વધુ એક કુમળા માસુમનો લીઘો ભોગ

સુરતમાં બે દિવસ પહેલા 11 વર્ષનો એક બાળક ગાયબ થયો હતો. ત્યારબાદ પાડોશીના ઘરેથી તેને મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. હવે બાળકના મોત મામલે મોટો ખુલાસો થયો છે. પાંડેસરામાં રહેતા આ 11 વર્ષીય બાળકની ગળું દબાવીને હત્યા કરી દેવામાં…

22 વર્ષની પ્રેમિકાના દર ચાર કલાકે પ્રેમી બદલે છે ડાયપર, બંને રહે છે એક જ ઘરમાં પરંતુ…

વોશિંગ્ટનઃ પ્રેમમાં પ્રેમી-પ્રેમિકા એકબીજા માટે કાંઈપણ કરી છૂટવા તૈયાર હોય છે. કહેવામાં આવે છે કે તેનાથી પ્રેમ સંબંધ વધુ સારા થાય છે. પરંતુ ઘણીવાર પ્રેમનો સંબંધ તમને અજીબ સ્થિતિમાં પહોંચાડી દે છે. આવી જ સ્થિતિ એક કપલે સોશિયલ મીડિયામાં શેર…

REELમાં એકબીજા માટે જીવ આપવા તૈયાર પણ વાસ્તવમાં આ સ્ટાર્સ વચ્ચે 36નો આંકડો

મુંબઈઃ ટીવીની દુનિયામાં અનેક એવી જોડીઓ હોય છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. લોકો એ જોડીઓને સાથે જ જોવા માંગે છે. ઑનસ્ક્રીન તો તેમની કેમેસ્ટ્રી ખૂબ જ જામે છે, પરંતુ ઑફસ્ક્રીન જરૂરી નથી કે બંને વચ્ચે સંબંધો સારા…

ભારતમાતા માટે શહીદ થયો સપૂત, લગ્નની તસવીરો જોઈને પત્ની થઈ જાય છે બેભાન

ભોપાલ: જમ્મુ કાશ્મીરના બારામૂલામાં આતંકીઓ સાથે અથડામણમાં રાજગઢ જિલ્લાના મનીષ કારપેન્ટર વીરગતિને પામ્યાં. તેમનો પાર્થિવ દેહ તેમના પૈતિક ગામ ખુજનેર પહોંચાડવામાં આવ્યો હતો. આ સમયે સમગ્ર ગામ શહીદના સ્વાગતમાં ફુલોથી સજાવવામાં આવ્યું હતું, જો કે દરેકની આંખમાં આંસુ હતા અને…

પ્રસૂતિના થોડાં દિવસ બાદ જ મહિલાનુ બીજીવાર ચીરીને ડોક્ટર્સે જોયું તો ફાટી ગઈ આંખો

ગયાઃ પીડામાંથી મુક્તિ અપાવતા અને દર્દીના દર્દને દૂર કરતા ડોક્ટરને આમ તો ભગવાનું સ્વરૂપ માનવામાં આવે છે. દર્દી તેમની જિંદગી વિશ્વાસથી તેમના હાથમાં સોંપી દે છે, પરંતુ ક્યારેક ડોક્ટરની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે દર્દીની જિંદગી પર જોખમ ઉભું થઇ…

હવે, પેટ્રોલ તથા ડિઝલની જરૂર નહીં પડે, માત્ર હવાથી ચાલશે આ બાઈક

લખનઉઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવે આપણું બજેટ ખોરવી દીધું છે ત્યારે હવાથી ચાલતી બાઇક આજ કાલ બહુ ચર્ચામાં છે. માત્ર હવાથી ચાલતી આ બાઇકની તસવીરો આજ કાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ…

વિરાટ કોહલી બનશે પાપા, પત્ની અનુષ્કા શર્માએ આ રીતે બતાવ્યો બેબી બમ્પ!

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં પિતા બનવાનો છે. કોહલીએ ગુરુવારે (27 ઓગસ્ટ) સવારે ટ્વિટ કરી આ માહિતી ફેન્સ સાથે શેર કરી હતી. કોહલી હાલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની ટીમ સાથે યુએઈમં છે. તેમનો 6 દિવસનો ક્વૉરન્ટીન પિરિયડ…

You cannot copy content of this page