લીલીછમ્મ વનરાજી વચ્ચે શાંતિનો આહલાદક અનુભવ કરાવતા આ સ્થળની મુલાકાત જિંદગીભર યાદ રહી જશે
હાલ ચોમાસમાં ડાંગનો વૈભવ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ડાંગ એટલે કુદરતી સૌંદર્યનો વણખેડાયેલો કિંમતી ખજાનો, ક્રોંકીટ જંગલોના ઘોંઘાટિયા વાતાવરણથી દૂર શાંતિનો આહલાદક અનુભવ આપતું નૈસર્ગિક સ્થળ, ચારેતરફ લીલીછમ્મ વનરાજી તથા ડુંગરાઓમાંથી પાણીના વહેતા ઝરણાનો સહજ સમન્વય. હરિયાળીથી ફાટફાટ ડાંગમાં…
અમદાવાદના સપૂત રજનીશ પટણી શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય સેનમાં ફરજ બજાવતા મૂળ અમદાવાદના વીર સપૂત રજનીશ પટણી શહીદ થયા તેમના પરિવાર તેમજ અમરાઈવાડી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું. રજનીશ પટણી મેરઠ આર્મી છાવણીમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમનું આકસ્મિક નિધન થયું હતું. શહીદ…
કોરોનાકાળમાં પણ જીસ્મના ઘંધા બેફામ, સુરત બાદ હવે વીરપુરમાં કુટણખાનું ઝડપાયું
રાજકોટ જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ વિરપુરમાં ચાલતા અપવિત્ર વ્યવવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિરપુરની સાગર હોટલમાંથી પોલીસે કુટણખાનું પકડી પાડ્યું છે. પોલીસે દરોડો પાડી હોટલ મેનેજર, એજન્ટ અને રૂપલલનાની ધરપકડ કરી છે. આ હોટલમાંથી દારૂ-બીયર પણ મળી આવતા ગ્રાહકોને દારૂ…
માત્ર 31 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે આ જાણીતા બૉડી બિલ્ડરનું થયું અવસાન
ચંદીગઢ:પંજાબના મશહૂર નેશનલ બોડી બિલ્ડર સતનામ ખટડાનું હાર્ટ એટેકના કારણે નિધન થઇ ગયું. શનિવારે (29 ઓગસ્ટ) સવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના નિધનના સમાચાર કોચ રોહિશ ખૈહરાએ સોશિયલ મીડિયામાં આપ્યાં હતા. સતનામના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. તેમના…
ડ્રગ્સ અંગે ખોટું બોલી રહી છે રિયા, સામે આવી સનસનાટી ભરેલી વ્હોટ્સએપ ચેટ
મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં રોજ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. રિયાના ડ્રગ કનેક્શનનો ખુલાસો થયા બાદ મામાલો વધુ ગરમાયો છે. ડ્રગ કેસની તપાસ માટે હવે આ કેસમાં નાર્કોટિક્સ ટીમની પણ એન્ટ્રી થઇ ગઇ છે. આ મુદ્દે હજુ કોઇ…
લગ્નને હજી માંડ દોઢ વર્ષ થયું ને પતિના અત્યાચારથી ત્રાસીને કરી આત્મહત્યા પરંતુ…
મલ્લાડાઃ રાજસ્થાનના ઉદયપુરના મલ્લાડા ગામમાં રહેતી પરિણિતા રેખાએ તેમના પતિના ડરથી સાથળમાં સુસાઇડ નોટ લખી અને ઘરમાં જ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. પરિવારને ઘટનાની જાણ થતાં તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવાામાં આવી પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થઇ ગયું….
કોરોનાકાળમાં સેક્સ વર્કર્સની કેવી દયનીય સ્થિતિ? ગ્રાહકો આવતા નથી ને પૈસા મળતા નથી
દિલ્હીઃ ન માસ્ક, ન હેન્ડ સેનિટાઈઝર, ન કોરોનાનો ડર. હા, દિલ્હીના જીબી રોડ પર રહેતા સેક્સ વર્કર્સની સ્થિતિ આટલી ખરાબ થઈ ચુકી છે કે તેમને હવે કોરોનાનો કોઈ ડર નથી રહ્યો. તે માત્ર ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમને…
મુસ્લિમ યુવતી લગ્ન કરવા 300 કિમી દૂર ‘વ્હોટ્સએપ પ્રેમી’ને મળવા તો ગઈ પણ થયું એવું…
કાનપુરઃ કાનપુરથી એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે, જેમાં એક છોકરી પોતાના વૉટ્સએપ પ્રેમી સાથે લગ્ન કરવા માટે 300 કિમીની સફર કરીને એકલી તેના ઘરે જઈને પહોંચી, પરંતુ જ્યારે તેનો વૉટ્સએપ પ્રેમી સગીર નિકળ્યો તો તેના સપના ચકનાચૂર થઈ…
મોડી રાત્રે ભાઈના ઘરે જોવા મળ્યો સલમાન, કોઈને એકધારો જોતો નજરે પડ્યો
મુંબઈ: કોરોનાના કારણે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના ઘરમાં સમય વિતાવી રહ્યા છે. જો કે, કેટલાક સેલેબ્સ કામ પર પાછા ફર્યા છે અને શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ વચ્ચે સલમાન ખાન અને તેના પરિવારની કેટલીક તસવીરો…
પિતા સૈફના ખોળામાં રમવાથી મોટા થવા સુધી, પહેલીવાર સામે આવી સારાની તસવીરો
મુંબઈઃ સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ફિલ્મોની સાથે સાથે ઘણીવાર તેના સંસ્કારો અંગે ચર્ચામાં છે. તે દરેક ધર્મને માને છે અને તેનું સન્માન પણ કરે છે. થોડાં દિવસો પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરતાં ફોટો શેર…