Only Gujarat

Day: August 15, 2020

બેગમ કરીના છે બીજી વખત પ્રેગ્નન્ટ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નન્સીનો ગજબનો ગ્લો

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી કરીનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તાજેતરમાં જ તેમની બીજી પ્રેગ્નન્સીના ન્યૂઝ આપ્યા હતા. આ સમાચાર વહેતા થતાં તેમને મોટી સંખ્યામાં ચાહકો શુભકામના પાઠવી રહ્યાં છે. કરીના કપૂર માર્ચ, 2021માં બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ તેમના પ્રેગ્નન્સીના ન્યૂઝ બાદ…

પહેલી નજરમાં તો ઓળખી પણ ના શકો કે આ તો જેઠાલાલ છે, દાઢી-મૂંછમાં લાગે અલગ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધારાવાહિક છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. ટીઆરપીની રેસમાં પણ આ ઘારાવાહિક હંમેશા ટોપ પર જ રહ્યું છે. જેનું શ્રેય ગોકુલધામના નિવાસીઓને એટલે કે આ શોના કલાકારોને મળે છે. દિલીપ જોશી અને…

ભારતમાં કોરોનાની વેક્સીન ક્યારે? લાલ કિલ્લા પરથી મોદીએ રસી અંગે કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, શનિવારે લાલકિલ્લા પરથી કોરોના વેક્સિનને લઇને મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલ દેશમાં ત્રણ વેક્સિન પર ટ્રાયલ ચાલી રહ્યું છે. જ્યારે વૈજ્ઞાનિક તરફથી તેમને મંજૂરી આપવામાં આવશે ત્યારે…

બોલિવૂડ એક્ટ્રેસ હોવા છતાંય કરિશ્મા કપૂરને સાસુમા ઝૂડી નાખતા, પતિ કરતો હતો આવો અત્યાચાર

મુંબઈ: કરીના કપૂર બીજી વાર પ્રેગનન્ટ છે, તો તેની જ મોટી બહેન એટલે કે કરિશ્મા કપૂર પતિ સંજય કપૂરથી છૂટાછેડા લીધા બાદ પોતાના બંને બાળકો સાથે અલગ રહે છે. કરિશ્માએ 29 સપ્ટેમ્બર 2003ના દિવસે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં…

કેન્સરની સારવાર માટે વિદેશ જતાં પહેલાં સંજુબાબા કરશે પહેલાં આ ખાસ કામ 

મુંબઈ: સંજય દત્તને ફેફસાંનું ચોથા સ્ટેજ કેન્સર થયું છે. 11 ઑગસ્ટે સમાચાર આવ્યા કે 61 વર્ષના સંજય દત્ત ફેફસાંના કેન્સર સામે લડી રહ્યા છે,જેના ઈલાજ માટે સંજય જલ્દી જ અમેરિકા કે પછી સિંગાપોર જવા રવાના થશે. જો કે ટ્રીટમેન્ટ માટે…

સુશાંતના જીજાજીએ કહ્યું, તે રાત્રે અમારું જીવન હંમેશાંના માટે બદલાયું, કેમ તેને બચાવી ના શકાયો?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે મહીના થઈ ગયા છે. 14 જૂનની બપોરે તેઓ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. બે મહિના બાદ સુશાંતના બનેવી વિશાલ કીર્તિએ અભિનેતાના મોતના દિવસની કહાની બ્લોગ પર શેર કરી છે અને જણાવ્યું છે…

રેકોર્ડબ્રેક વરસાદથી શહેર પાણીમાં ડૂબ્યું, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યાં

જયપુર, રાજસ્થાનઃ શુક્રવારે (14 ઓગસ્ટ) પિંક સિટીમાં થયેલા મૂશળધાર વરસાદે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. સવારે 5 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદે શહેરના ઘણા વિસ્તારોમાં લોકોના જીવન મુશ્કેલીમાં મૂકી દીધા હતા. રસ્તાઓ પર પાણી…

આ પથ્થરો નથી મામૂલી, કિંમત સાંભળીને આંખો ચકરાઈ જશે એ નક્કી!

ન્યૂયોર્કઃ હરાજીમાં વેચવામાં આવતા આ પત્થરો સામાન્ય નથી પરંતુ સુંદર ઉલ્કાપિંડનો એક દુર્લભ સંગ્રહ છે. એવું કહેવામાં આવે છે અમુક તો અબજો વર્ષ જુના છે. તેમાં ચંદ્રના આકારના ખડકોના નમૂના પણ સામેલ છે. આ પત્થરની કિંમત લગભગ 3.5 કરોડ રૂપિયા…

EDએ કહ્યું સુશાંત અંકિતાના ફ્લેટનો ભરતો હતો હપ્તો, હવે અંકિતાએ કહી આ મોટી વાત

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલા ઈડીના એક અધિકારીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે સુશાંતના એકાઉન્ટમાંથી એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના ફ્લેટની ઈએમઆઈ કપાતો હતો, પરંતુ અંકિતાએ આ દાવાને ફગાવ્યો અને પોતાના બેંક અકાઉન્ટની ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર…

સુરતની ‘સૂરત’ બગડી! ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં ફરી વળ્યું વરસાદી પાણી

સુરત: હાલ ગુજરાતમાં વરસાદી મોસમ ખીલી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ઘમરોળ્યું છે. ધોધમાર વરસાદને કારણે સુરતના કેટલાય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ હોવાથી રેસ્ક્યૂ ટીમ પણ કામે લાગી ગઈ હતી આ ઉપરાંત સ્થાનિક લોકો…

You cannot copy content of this page