Only Gujarat

Day: August 21, 2020

‘મારા પતિ દુનિયાના સૌથી સારા પતિ છે, ખામી મારામાં છે’, મળી આવી પરિણીતાની સ્યૂસાઈટ નોટ

સુરત: શહેરમાં ત્રણ વર્ષની માસૂમ દીકરી સાથે આત્મહત્યા કરનાર પરિણીતાની સ્યૂસાઈડ નોટ મળી આવી છે અને તેમાં જે ખુલાસો થયો છે તેનાથી આખા કેસની દિશા અને દશા બદલાઈ ગઈ છે. શહેરના પુણા વિસ્તારમાં ગત 18 ઑગસ્ટના રોજ પુત્રી સાથે પરિણીતાએ…

કચ્છનામાં ભીષણ અકસ્માતમાં લોહાણા પરિવારના ત્રણના મોત, અરેરાટીભર્યો બનાવ

કચ્છના ગાંધીધામના પીએમ આંગડિયા પેઢીના સંચાલક અને લોહાણા સમાજના પ્રમુખ અમૃતલાલ કુવરજી હાલાણી અને તેમના ભાઈ-ભાભીના માર્ગ અકસ્માતમાં મોત થતા હાહાકાર મચી ગયો. ઘટના બની હતી ભચાઉ પાસેના નેશનલ હાઈવે પર. વાગડ વેલ્ફેર હોસ્પિટલ નજીક ઓવરબ્રિજ પાસે આગળ ઊભેલા મહાકાય…

એવરેસ્ટ મસાલાના માલિક અને મૂળ જામગરના વાડીલાલ શાહનું નિધન

ભારત સહિત દેશભરમાં સ્વદેશી મસાલાનો ટેસ્ટ કરાવનાર એવરેસ્ટ મસાલા બ્રાન્ડના સ્થાપક અને માલિક વાડીલાલ શાહનું આજે 21 ઓગસ્ટે મુંબઈ ખાતે અવસાન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. તેમના પુત્ર રાજીવ અને સંજીવ શાહે આ અંગે જાણકારી આપી હતી. શાહ પરિવારમાં…

ટીના અંબાણીને યાદ આવ્યા સાસુ-સસરા અને ફેમિલી, શેર કરી પરિવારની તસવીરો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રહી ચૂકેલી ટીના અંબાણી પોતાના પરિવારને ઘણો પ્રેમ કરે છે. તેમણે આ વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર પોતાના પરિવાર સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટીના અંબાણીએ પતિ અનિલ, દીકરી અને માતા…

પિતાના મૃત્યુથી પુત્રને મળી નોકરી, 15 વર્ષમાં ભેગો કર્યો 7 પેઢીઓ બેસીને ખાય તેટલો ખજાનો

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના અનંતપુર જીલ્લામાં પોલીસને ગેરકાયદે પિસ્તોલની શોધ દરમિયાન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના અકાઉન્ટન્ટ જી. મનોજ કુમટની પાસેથી કરોડોની સંપત્તિ મળી આવી હતી. પોલીસને તેના ઘરેથી મળેલા 8 બોક્સ ઉપરાંત 7 બાઈક પણ મળી આવ્યા છે, જેમાં એક હાર્લે ડેવિડસન પણ…

કોરોના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને અપાશે લીમડામાંથી બનેલી ખાસ કેપ્સૂલ

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંક્રમણના કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. તેની પર નિયંત્રણ મેળવવા લૉકડાઉન સહિતના ઉપાયો કરવામાં આવ્યા. જોકે હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જ્યારે સમગ્ર વિશ્વ તેનાથી છૂટકારો મેળવવા માટે વેક્સિનની તૈયારીમાં લાગેલું છે. તેના…

બોલિવૂડના આ સિતારાઓ IVFની મદદથી બન્યા હતા માતા-પિતા, જાણો લિસ્ટ

આખી દુનિયામાં મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે હવે કોઈ પણ વસ્તુ અસંભવ નથી લાગતી. એવામાંથી જ એક છે બાળક પેદા કરવાની મૉડર્ન ટેક્નિક, જેને IVF અથવા તો સેરોગેસી કહેવામાં આવે છે. આ ટેક્નિક બોલીવુડના અનેક સિતારાઓએ અપનાવી…

મિત્રની ભાભીના રૂપ પર મોહી ગયો યુવક, ધીમે ધીમે શરૂ થયો સંબંધ, આવ્યો ખોફનાક અંજામ

24 વર્ષના એક છોકરા પર પરિણીત મહિલા સાથે પ્રેમનું એવું જુનૂન ચડ્યું કે તેણે પ્રેમિકાને પામવા માટે તેના પતિને જ ઠેકાણે લગાવી દીધો. આ ઘટના મધ્ય પ્રદેશના જબલપુરની છે, જ્યાં ગાઝિયાબાદથી આવેલા યુવાને પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને એક ટેટ્ટૂ…

અથિયાની બોલ્ડ તસવીર પર કે એલ રાહુલે કરી કમેન્ટ, સોશ્યિલ પર શરૂ થઈ અફેરની ચર્ચા

મુંબઈ: સિનેમાજગત અને ક્રિકેટનો સંબંધ જૂનો છે. આ બંને ક્ષેત્રોના સિતારાઓ અનેક વાર એકબીજાને દિલ દઈ ચુક્યા છે. જેમાં અઝરુદ્દીન અને સંગીતા બિજલાણીથી લઈને વિરાટ કોહલીથી લઈને અનુષ્કા શર્માનું નામ સામેલ છે. હાલમાં ક્રિકેટર કે. એલ. રાહુલનું નામ એક બોલીવુડની…

65 વર્ષીય શાંતિ દેવીની હકીકત સામે આવતા અધિકારીઓના મોંઢા રહી ગયા ખુલ્લાને ખુલ્લા

મુઝફ્ફપુર(બિહાર): રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ પર 1400 રૂપિયા અને આશા વર્કરને 600 રૂપિયા આપવાની વ્યવસ્થા છે. કેન્દ્ર સરકારની અતિ મહત્વાકાંક્ષી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં બિહારના મુઝફ્ફરપુરમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. હદ તો ત્યાં થઇ ગઇ કે,…

You cannot copy content of this page