Only Gujarat

Day: August 1, 2020

કોરોના બન્યો રક્ષાબંધનમાં વિલન, PM મોદીની મુસ્લિમ બહેને કુરિયરમાં મોકલવી પડી રાખડી

કરાચીઃ રક્ષાબંધનના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહેન કમર મોહસિને પાકિસ્તાનથી તેમને રાખડી મોકલી છે. કમરે જણાવ્યું છે કે, આ કોરોના કાળમાં તે સૌથી પહેલા તેમના ભાઇની રક્ષા ઇચ્છે છે. કમર મોહસિને જણાવ્યું કે, “જો દેશની સ્થિતિ સારી હોત અને…

દુનિયાભરમાં કોરોનાનો કાળો કહેર, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ધડાકો, ખાત્મો ટૂંક સમયમાં

મોસ્કો: કોરોના વાયરસનો કહેર હાલ આખી દુનિયામાં યથાવત છે. અત્યાર સુધીમાં 1.7કરોડ કેસ સામે આવી ચૂક્યાં છે. 6 લાખ લોકો મોતથી પ્રભાવિત થયા છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવાની સાથે સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવે છે. તેમજ…

લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં ખડેપગે ઊભા રહ્યા હતા નરેન્દ્ર મોદી, જાણો ખાસ વાતો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. જો કે તેમનો અયોધ્યા અને રામ મંદિર સાથે બહુ જૂનો સંબંધ છે. તેઓ રામ મંદિર નિર્માણના આંદોલનમાં બહુ શરૂઆતથી જોડાયેલા હતા. જો કે ગુજરાતના મુખ્યમંત્રી અને…

સાત-સાત વર્ષ સુશાંત સાથે રહેનાર પૂર્વ પ્રેમિકાએ રિયા ચક્રવર્તીને લઈ કર્યો ધડાકો અને કહ્યું…

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધનના એક મહિના પછી તેમની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. અંકિતા લોખંડેએ એક ટીવી ચૅનલને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘વર્ષ 2016માં બ્રેકઅપ થયા પછી તે સુશાંતના ટચમાં નહોતી પણ, તેની બહેન અને પિતા…

ઈશા અંબાણીની ખાસ ફ્રેન્ડ છે આ એક્ટ્રેસ, માસી હતી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ

મુંબઈઃ બૉલિવૂડ બ્યૂટી કિયારા અડવાણીએ ઇન્ડસ્ટ્રીમાં તેમની ખાસ ઓળખ મેળવી છે. કિયારાએ સાઉથ ફિલ્મોથી શરૂઆત કરી હતી અને અત્યાર સુધી ‘કબીર સિંહ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી હિટ ફિલ્મોમાં કામ પણ કર્યું છે. કિયારાના અપકમિંગ પ્રોજેક્ટ ખૂબ જ એક્સાઇટિંગ છે. કિયારા…

પરિણીત ધર્મેન્દ્રે આ એક્ટ્રેસ સાથે રાખ્યા હતા સંબંધો, ગરજ પૂરી થતા જ તરછોડી’તી

મુંબઈઃ બૉલિવૂડની ટ્રેજડી ક્વીન કહેવાતી મીના કુમારીનો 1 ઓગસ્ટે, 87મો બર્થ ડે છે. વર્ષ 1933માં દાદર (મુંબઈ)માં જન્મેલી મીના કુમારીનું સાચું નામ મહજબીન બાનો હતું. આમ તો, મીના કુમારીની રિયલ લાઇફમાં પણ ખૂબ ટ્રેજડી હતી. વર્ષ 1951માં ફિલ્મ ‘તમાશા’ના સેટ…

સાવધાન! ફોનમાં સેવ ના કરો બેંક ડિટેઈલ, આ વાઈરસથી ખાલી થઈ શકે છે ખાતું

નવી દિલ્લી: દેશની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈને ‘બ્લેકરોક’ નામના એક એન્ડ્રોઈડ માલવેરને લઈને ચેતવણી જાહેર કરી છે, જેમાં બેંકિંગ અને ઉપયોગકર્તાના અંગત ડેટા ચોરવાની ક્ષમતા છે. કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઑફ ઈન્ડિયાએ જાહેર કરેલી માહિતીમાં કહ્યું છે કે આ માલવેર…

આ સ્ટાર્સ ટીવીમાં હતા ભાઈ-બહેન પણ Real lifeમાં કરે છે એકબીજાને પ્રેમ

મુંબઈ: ભાઈ-બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. 3 ઑગસ્ટે આખા દેશમાં રક્ષાબંધન મનાવવામાં આવશે. જેના સેલિબ્રેશનની તૈયારીઓમાં અત્યારથી જ સૌ કોઈ લાગી ગયા છે. ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પ્રેમભર્યો હોય છે, જેમાં ઝઘડા અને પ્રેમ ખૂબ જ જોવા મળે છે….

‘સિંઘમ’ને ના મળી હોત તો કાજોલે શાહરુખ સાથે લગ્ન કર્યા હોત? જાણો શું બોલી એક્ટ્રેસ

મુંબઈ: બોલીવુડની સુપરહિટ જોડીઓની વાત કરીએ તો તેમા કાજોલ-શાહરુખનું નામ સૌથી ઉપર આવે છે. બંનેએ સાથે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘બાઝીગર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘માય નેમ ઈઝ ખાન’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. લોકો પડદા પર તેમને સાથે જોવાનું…

કોઈએ 19 તો કોઈએ માત્ર 22 વર્ષની વયે જ કરી લીધા લગ્ન, સફળ કરિયરને છોડવા જરાપ પણ ન કર્યો વિચાર

મુંબઈઃ બોલિવૂડમાં એવી પણ એક્ટ્રેસિસ છે જેમણે પોતાના કરિયરની ઊંચાઈએ પહોંચ્યા બાદ લગ્ન કરી લીધા અને ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. જ્યારે અમુક ફરીવાર સિલ્વર સ્ક્રિન પર આવી તો પણ વર્ષો બાદ. જોકે ત્યારે તેમને લીડ એક્ટ્રેસના સ્થાને સાઈડ એક્ટ્રેસના રોલ…

You cannot copy content of this page