Only Gujarat

Day: August 18, 2020

સુરતની ભૂરી ડૉન અને કિર્તી પટેલ એક સાથે જોવા મળ્યા, વાઈરલ વીડિયોમાં કહી આ વાત

ખુબસૂરત ચહેરો, પણ ખુંખાર ઈરાદા ધરાવતી સુરતની લેડી ભૂરી ડૉન આજકાલ તેની નવી દોસ્તને લઈને ચર્ચામાં છે. એટલું જ નહીં તે જેના કારણે ચર્ચામાં છે તે ખુદ અવારનવાર વિવાદોમાં ફસાયેલી છે. નામ છે કીર્તિ પટેલ. કીર્તિ પટેલે હાલમાં જ સુરતની…

પોલીસકર્મીનો પત્ની સાથે આપઘાતઃ ચાર મહિનાનો પુત્ર બન્યો અનાથ, અરેરાટીભર્યો બનાવ

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓની ભીડ વચ્ચે એક ઘરમાં પડ્યા હતા બે મૃતહેદ અને તેની બાજુમાં એક બાળક રમી રહ્યું હતું. આ ઘર હતું પોલીસ કોન્સ્ટેબલ ભરત જાદવનું. જેમણે પોતાની પત્ની સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો….

પરિવારે આ મુશ્કેલ ઘડીમાં સંજુબાબાને આપ્યો સધિયારો, દરેકના ચહેરા પર હતા ચિંતાના વાદળો

મુંબઈઃ 18 ઓગસ્ટ, મંગળવારના રોજ સંજય દત્ત પોતાના ઘરની બહાર જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે સંજય દત્ત પોતાની સારવાર કરાવવા માટે કોકિલાબેન હોસ્પિટલ ગયો હતો. ઘરની બહાર સંજય દત્તની બંને બહેનો નમ્રતા તથા પ્રિયા દત્ત તથા જીજા કુમાર ગૌરવ…

બાળકો ધરાવતા માતા-પિતા અચૂક વાંચે, નહીંતર તમારી સાથે પણ થઈ શકે છે આવું

વેલિંગટનઃ બાળકો ઘણીવાર રમતા સમયે કોઈને કોઈ વસ્તુ મોઢામાં કે નાક થકી શરીરની અંદર પહોંચાડી દેતા હોય છે. આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડમાં બની. એક બાળકે અહીં રમતા સમયે નાકમાં એક લેગો પીસ નાંખી દીધો અને જે 2 વર્ષ બાદ…

યુવકે નવા જીવનની આશાએ કર્યા હતા લગ્ન પણ જીવનમાં ક્યારેય ના આવી ‘એ’ રાત..

કૈથલ, હરિયાણાઃ અહીં રક્ષાબંધન પર ભાઈ-બહેનના સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અહીં પોતાના ધર્મના ભાઈ સાથે મહિલાના આડાસંબંધો વચ્ચે વિઘ્ન બની રહેલી સાસુને રસ્તામાં હટાવી દીધી. સાસુની સાથે પતિને પણ આ આડાસંબંધોની જાણ થઈ ચૂકી હતી. પતિ શરમના…

દીકરાઓ હતાં મોટા પદે, ભૂલી ગયા કે માતાની સ્થિતિ કેવી છે, પડી ગયા હતાં શરીરમાં કીડા

ફરીદકોટઃ બાળકો ખુશ રહે, સારો અભ્યાસ કરે તથા તેને દુનિયાના તમામ સુખ મળે તે માટે માતા-પિતા સમગ્ર જીવન સંઘર્ષ કરતા રહે છે, પરંતુ પંજાબના ફરીદકોટ શહેરમાં એક એવી ઘટના જોવા મળી, જેના કારણે માણસાઈ મરી પરવારી હોય તેવો અનુભવ થયો….

સાઉથના આ સુપરસ્ટારનું છે આ એક ટોપ સીક્રેટ, નથી ચાહકોને ખબર

મુંબઈઃ બોલીવુડની સાથે-સાથે ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક સુપરસ્ટાર્સ છે, જેમના ચાહકો દુનિયાભરમાં છે. તેમાંથી કેટલાકે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરીને ખૂબ નામ કમાયું છે. આમ તો, આ તમામ વાતો તો તમે જાણતા હશો પરંતુ કદાચ કેટલીક એવી વાત હશે તે ઓછા…

પૃથ્વીથી દૂર આવેલા આ ઉપગ્રહમાં છે એવું કંઈક આપણે બની શકીશું અબજોપતિ

વોશિંગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા એક એસ્ટ્રૉયડનો અભ્યાસ કરવા જઈ રહ્યું છે, જે ધરતી પર હાજર દરેક વ્યક્તિને અબજપતિ બનાવી દે. આ એસ્ટ્રૉયડ આખો લોખંડ, નિકલ અને સિલિકાથી બન્યો છે. જો તેમાં હાજર આ ધાતુઓને વેચવામાં આવે તો ધરતી પર…

સાચે જ લોકો કમાલના હોય છે, મિયા ખલીફા માટે તો લોકો લાખો રૂપિયા ઉડાવવા તૈયાર!

વોશિંગ્ટનઃ સારા કર્મો કરવાના અનેક રસ્તાઓ હોય છે. કોઈ પોતાની સૌથી મૂલ્યવાન વસ્તુનો ઉપયોગ આ કામ માટે કરી શકે છે તો કોઈ એ વસ્તુઓના માધ્યમથી અન્ય લોકોની મદદ કરે છે, જે તેમને તેમના ખરાબ ભૂતકાળની યાદ અપાવે છે. અમેરિકાની પોર્ન…

પતિના ઈશારે નાચે છે હિરો-હિરોઈન, મળો આ કોરિયોગ્રાફરની બ્યૂટીફૂલ પત્નીઓને

મુંબઈઃ બોલિવૂડના સફળ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, ગણેશ આચાર્ય, અહમદ ખાન, ગણેશ હેગડેએ તેમના ક્ષેત્રમાં સારી નામના મેળવી છે. આ તમામ કોરિયોગ્રાફરની કોરિયોગ્રાફી કાબિલે તારીફ રહી છે. ફેમસ ફિલ્મોના સોન્ગની અનોખા અંદાજમાં કોરિયોગ્રાફી કરીને તેમણે પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપ્યો છે….

You cannot copy content of this page