Only Gujarat

Day: August 28, 2020

સાત વર્ષના બાળકની સામે જ પિતાએ દુપટ્ટાથી ગળું દબાવીને કરી માતાની હત્યા

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ નજીવી વાતે પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી દીધી. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે પતિ પત્નીને તડપાવી તડપાવીને મોતને ઘાટ ઉતારી રહ્યો હતો ત્યારે સાત વર્ષનો તેમનો પુત્ર ત્યાં જ હાજર હતો. આ આખી…

મોત પછી માણસના શરીરમાંથી આત્મા અલગ થાય તો શું થાય છે ફેરફાર? કેટલું હોય છે આત્માનું વજન?

પ્રાચીન ઈજિપ્તના લોકોનું માનવું હતું કે મર્યા બાદ વ્યક્તિ એક લાંબા સફર પર નિકળી જાય છે. જે ખૂબ જ મુશ્કેલ હોય છે. જેમાં તે સૂર્ય દેવતાની હોડીમાં સવાર થઈને હૉલ ઑફ ડબલ ટ્રૂથ સુધી પહોંચે છે. દંતકથાઓ પ્રમાણે, સત્યની ખબર…

બોલિવૂડની આ સાત હિરોઈનોના પહેલાં લગ્ન ગયા નિષ્ફળ, બીજા લગ્નએ પૂરા કર્યા અરમાન

નવી દિલ્લી: પહેલા લગ્ન ઘણા લોકો માટે એક પ્રયોગ સમાન હોય છે. નિભાવી શકાય તો ઠીક, નહીં તો બીજા લગ્ન માટે હિંમત કરવી અને તેને સાચો નિર્ણય સાબિત કરવો સરળ નથી હોતું. બોલીવુડમાં પણ અનેક એવી અભિનેત્રીઓ છે, જેમના પહેલા…

ટીવીના આ સ્ટાર એક્ટિંગ સાથે સાઈડમાં કરે છે આ બિઝનેસ, જાણો આ સિતારાઓ વિશે

નાના પડદાના એ કલાકારો જે ઘર ઘરમાં જાણીતા છે, શું તમને ખબર છે કે તેઓ મલ્ટી ટેલેન્ટેડ છે? ટીવી ઈન્ડસ્ટ્રીઝના આ અભિનેતાઓ માત્ર એક્ટિંગની આવક પર જ આધારિત નથી હોતા. તેઓ એક્ટિંગમાંથી કમાયેલા પૈસાને બીજી જગ્યાએ ઈન્વેસ્ટ કરીને સાઈડ બિઝનેસ…

પ્રેમિકા જ નહીં સગા મા-બાપને માત્ર નજીવા કારણોસર ઉતાર્યા હતા મોતને ઘાટ

રાયપુર/ભોપાલઃ પોતાની પ્રેમિકાની ઘરમાં જ કબર બનાવી તેની પર જ પોતાની માટે ગાદલું નાખીને મોજથી સુતો હત્યારો ઉદયન દાસ ફરી ચર્ચામાં છે. આ કિલરને ફાસ્ટ ટ્રેક કોર્ટે પ્રેમિકા ઉપરાંત માતા-પિતાની હત્યાના આરોપ હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. હત્યારાએ પ્રેમિકાની…

પતિની હરકતોથી ત્રાસી ગઈ હતી પત્ની, પ્રેમી સાથે મળીને આમ બનાવી હત્યાની યોજના પરંતુ…

પટણાઃ બિહારના ભાગલપુરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિ-પત્નીના સંબંધો કલંકિત થયા. એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના પતિની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ભાગલપુરના…

કોડવર્ડ સાથે કોલગર્લ સેવ કરતી નંબર, એક રાત માટે 45 હજાર સુધીની રકમ વસૂલતી

પટણાઃ બિહારના પાટનગર પટણામાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવવાના આરોપ હેઠળ પોલીસે એન્જિનિયર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પટણાના કિદવઈપુરી વિસ્તારની છે જ્યાં પોલીસે દેહવ્યાપારમાં સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરી અને તેમની પૂછપરછના આધારે તેમના 6 સાથીઓની પણ…

ગાડીમાં નહીં પણ બાઈક પર વરરાજાએ કાઢી જાન, દુલ્હનને બેસાડીને આવ્યો ઘરે

શ્રીગંગાનગરઃ કોરોના વાયરસના કારણે કેટલાક લોકોએ 2020માં પોતોના લગ્નને મુલતવી રાખ્યા, તો કેટલાક લોકોએ ખૂબ જ સાદગીથી લગ્ન સંપન્ન કર્યા, આવા જ એક અનોખા લગ્ન રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયા. આ અનોખા લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. લગ્નના મંડપમાં સાત…

રજવાડી ટ્રેનમાં બેસીને કરશો શાહી ઠાઠનો પ્રવાસ, આ ગોલ્ડન ટ્રેનનું ભાડું છે લાખોમાં

નવી દિલ્હીઃ લકઝરી ટ્રેનની વાત થતાં જ સૌથી પહેલા આપણને દુરંતો, શતાબ્દી અને રાજધાની ટ્રેનની યાદ આવે, પરંતુ શું આપને એવી કોઇ ભારતીય ટ્રેન વિશે ખબર છે? જેમાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી તમામ સુવિધાઓ હોય અને તેનું ભાડું પણ લાખોમાં…

શિક્ષકે આ કારણે કર્યું હતું ખલીનું અપમાન, આ એક ઘટનાએ બનાવ્યો રેસલર

મુંબઈઃ WWE જોવાના શોખીનોને જો કોઇ રેસલરને રિંગમાં જોઇને સૌથી વધુ ખુશી થતી હોય તો તે છે ‘ધ ગ્રેટ ખલી’ ખલી 48 વર્ષના થઇ ગયા. તેમણે હાલમાં જ પોતાનો જન્મ દિવસ સેલિબ્રે કર્યો હતો. તેમનો જન્મ 27 ઓગસ્ટ 1972માં હિમાચલ…

You cannot copy content of this page