Only Gujarat

Day: August 10, 2020

લાકડાના ગોદામમાં પોલીસે માર્યો છાપો, જેવો દરવાજો ખોલ્યો તો રહી ગઈ દંગ

લખનૌઃ ઉત્તર પ્રદેશના અમરોહાથી આંતરરાષ્ટ્રીય તસ્કરોની ગેંગને પકડી પાડવામાં આવી છે. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચ અને અમરોહા પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 50 કરોડની ચંદનનું લાકડું કબજે કરવામાં આવ્યું હતું. આ તસ્કરોનું નેટવર્ક આખા રાજ્યમાં હોવાનું સામે આવ્યું. ચંદનનું લાકડું તસ્કરી કર્યા બાદ…

એક તદ્દન સામાન્ય કારણથી પરિવારની જ દીકરી બની ઘાતકી, મારી નાખ્યા તમામને!

જયપુરઃ રાજસ્થાનના જોધપુરના એક ગામમાં ખેતી કામ કરનાર એક જ પરિવારના 11 લોકોની મોત પર મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે લક્ષ્મીએ નહીં પરંતુ 25 વર્ષીય પ્રિયા ઉર્ફ પ્યારીએ ઝેરી ઈન્જેકરશન આપી હત્યા કરી હતી. લક્ષ્મી અને…

વજન વધારે છે તો અત્યારથી જ ચિંતા કરવાનું શરૂ કરી દો, કોરોનાની રસી તમારા પર નહીં કરે કામ!

ન્યૂયોર્કઃ તાજેતરમાં ઘણાં રિસર્ચ રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાનું જોખમ મેદસ્વી લોકોને વધુ રહે છે. જોકે હવે અમુક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ એવી આશંકા વ્યક્ત કરી છે. તેમને ડર છે કે જો કોરોનાની વેક્સિન આવી પણ જાય તો તે મેદસ્વી લોકો…

લૉકડાઉનમાં આ ઢીંગલીઓનો ભાવ પહોંચી ગયો 2 લાખ સુધી, ખરીદીમાં લાગી હોડ

સિડનીઃ કોરોના કાળમાં લોકોને અનેક પ્રકારની નવી સ્થિતિ જોવા મળી રહી છે. કોઈએ નહોતું વિચાર્યું કે એવો સમય આવશે જ્યારે જીવ બચાવવા માટે લોકોએ ઘરમાં રહેવું પડશે. અનેક મહિનાઓ સુધી દેશમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ દરમિયાન લોકો એકબીજાના સંપર્કમાં આવવાથી…

દીકરાને જન્મ આપ્યા બાદ સંધ્યા બિંદણીનું વજન થઈ ગયું હતું 73 કિલો જેટલું!

મુંબઈ: જાણીતા ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’માં સંધ્યા બિંદણીનો કિરદાર નિભાવીને ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી દીપિકા સિંહ હવે 3 વર્ષના દીકરાની માતા છે. 20 મે 2017ના દિવસે દીપિકાએ દીકરા સોહમને જન્મ આપ્યો હતો. પ્રેગનન્સી પીરિયડ દરમિયાન દીપિકાનું વજન વધી…

સુશાંત સિંહના અવસાન પછી સતત રડતી હતી પૂર્વ પ્રેમિકા, હવે આ કારણે થઈ ખુશ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ખૂબ જ ઉદાસ છે. સુશાંતના નિધન બાદ અંકિતા પોતાની સુધબુધ પણ ખોઈ બેઠી હતી. તેમને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તે શું કરે. દરેક ક્ષણે તેના ચહેરા…

જમીન નીચેથી આવ્યો રડવાનો અવાજ પછી માટી હટવાને જોયું તો…..

જાકો રાખે સાઇયાં માર સકે ના કોય… ક્યારેક ક્યારેક આ કહેવત અસલ જીંદગીમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. આવી જ એક ઘટના સામે આવી છે ઝારખંડના લોહરદગા જિલ્લામાં. અહીં એક બાળકને માટીની અંદરથી જીવતું બહાર કાઢવામાં આવ્યું. આ સમગ્ર ઘટના…

માતાએ પાંચ વર્ષના પુત્રની નજર સમક્ષ જ કર્યો આપઘાત પછી…..

કોરોના કાળમાં આપઘાતના મામલા દિવસેને દિવસે વધી રહ્યાં છે. આવી જ એક દુઃખદ ઘટના છત્તીસગઢમાં સામે આવી છે. અહીં એક મહિલા ડોક્ટરે પોતાના જ પાંચ વર્ષના માસૂમ પુત્ર સામે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. આ ઘટના બલરામપુર જિલ્લામાં બની છે…

અશ્લીલ મેસેજ મોકલી જીજાજી જ આપતો હતો ધમકી, સાળીએ ભર્યું આવું પગલું

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જ્યાં જીજાજીથી પરેશાન થઇને સાળીએ આપઘાત કરી લીધો. જીજાજી અશ્લીલ મેસેજ મોકલી સાળી પર સંબંધ બાંધવાનું દબાણ કરતો અને ધમકી આપતો હતો. આ વાતથી કંટાળી એક પરીણિતાએ ફાંસી લગાવી આત્મહત્યા કરી…

‘ભલ્લાલદેવ’ના લગ્નમાં આ રીતે તૈયાર થઈ પહોંચી નાગાર્જુન અને ચિરંજીવીની વહુ

મુંબઈઃ ‘બાહુબલી’ ફિલ્મ ફૅમ ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગૂબાતી અને મિહિકા બજાજ શનિવારે, 8 ઑગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. લગ્ન પહેલાં પીઠી અને મહેંદીની રસમમાં હૈદરાબાદના રામાનાયડૂ સ્ટૂડિયોમાં થઈ હતી. કોરોના વાઇરસને લીધે લગ્નમાં કપલના પરિવારના મેમ્બર્સ ઉપરાંત કેટલાંક…

You cannot copy content of this page