Only Gujarat

Day: August 31, 2020

સર્જરી દરમિયાન શખ્સના મગજમાં આ વસ્તુ જોઈને ડૉક્ટરોની આંખો પણ રહી ગઈ ફાટી

જિદંગીમાં કયારેક એવું પણ બને છે કે, બાળપણમાં કરેલી નાની ભૂલનું પરિણામ યુવાનીમાં ભોગવવું પડે છે. ચીનમાં એક આવી જ ઘટના સામે આવી છે. અહીં રહેતા 23 વર્ષના યુવકના મગજમાંથી ડોક્ટરે ખૂબ જ ખતરનાક વસ્તુ કાઢી. આશ્ચર્યની વાત તો એ…

ગુજરાતમાં હવે મેઘમહેર નહીં મેઘકહેર, સિઝનનો 120 ટકા વરસાદ, જુઓ તસવીરો

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં હવે ચોમાસુ મેઘકહેર તરફ વળી રહ્યુ છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો કુલ 120% વરસાદ નોંધાયો છે. પરતું આ વરસાદ ખેતી માટે કાળ સમાન બની ગયો હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયાં છે. જો વાત…

દીકરાના બદલે કૂતરાને પકડવા જતા દીકરો સોફા પરથી પડી ગયો, પતિ-પત્ની વચ્ચે થઈ તકરાર

સુરતની મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી કે તેનો પતિ તેના કરતા શ્વાનને વધારે પ્રેમ કરે છે. જ્યારે તે આ બાબતે ટોકે છે ત્યારે પતિ તેને માર મારે છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. આ…

જો તમે યૂટ્યૂબ ચેનલથી કમાણી કરવા માંગતો હો તો જાણી લો સફળતાનો મંત્ર

બદ્રીનારાયણ ભદ્ર, આ નામ આપ ગૂગલમાં સર્ચ કરશો તો પહેલા જ નંબરમાં તેમની યૂટ્યૂબ ચેનલનું એડ્રેસ આવશે. પાંચ વર્ષમાં બદ્રીનારાયણની યૂટ્યૂબ ચેનલમાં 15 લાખ 60 હજારથી પણ વધુ સબ્સક્રાઇબર છે અને તે દર મહિને યૂટ્યુબથી 60થી 70 હજાર રૂપિયા કમાય…

”જ્યાં સુધી દેશ કોરોના વાયરસથી મુક્ત નહીં થાય ત્યાં સુધી હું જૂતા-ચપ્પલ નહીં પહેરૂં”

બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે હાલ બિહારના રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.તો બીજી તરફ કોરોના સંક્રમણથી લડવા વિભન્ન પ્રકારના સંકલ્પ પણ લેવામાં આવી રહ્યાં. આ બધાની વચ્ચે એક વિચિત્ર ઘટના સામે આવી છે. બિહારના 65 વર્ષિય ધારાસભ્ય…

પુરુષોની આ વાત સામે મહિલાઓએ પોકાર્યું બંડ, ખુલ્લેઆમ કરી દીધી આવી વાત

સિડનીઃ દુનિયામાં બૉડી શેમિંગના અનેક મામલા સાવે છે ક્યારેક છોકરીઓને તેના વધુ વજન પર કમેન્ટ કરીને નીચા દેખાડવામાં આવે છે તો ક્યારેક તેમના દુબળાપણાનો મજાક ઉડાવવામાં આવે છે. કેટલીક મહિલાઓ તેને ચૂપચાપ સહન કરી લે છે તો કેટલીક તેની સામે…

સુશાંતની મેનેજરનો મોટો ધડાકો, બહેનોને કારણે સુશાંતે હોસ્પિટલમાં થવું પડ્યું હતું દાખલ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસની સીબીઆઈ તપાસની વચ્ચે અભિનેતાની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ તેમને લઈને મોટા દાવા કર્યા છે. મોદીની વાત માનીએ તો સુશાંતના જીવનમાં રિયાની એન્ટ્રી થઈ તે પહેલાથી ડ્રગ્સ લેતા હતા. પોતાના વકીલ અશોક સરાવગીના માધ્યમથી તેણે…

સલમાન ખાને કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ…ભાઈજાન શું વાતે છે?

મુંબઈ: સલમાન ખાને ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના ખિદ્રાપુર ગામના લોકોને ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું અને હવે આ વચન પુરું કર્યું છે. તેઓ મહારષ્ટ્રના પૂર પ્રભાવિત ખિદ્રાપુર ગામના ઘરોમાં પુનઃનિર્માણમાં મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે આ ગામને દતક…

કોરોનાકાળમાં દુનિયામાં વધુ એક અજાયબી, દુનિયાના આ સ્થળે જોવા મળ્યું પાતાળલોક

મોસ્કોઃ રશિયાના આર્કટિક ક્ષેત્રમાં જોરદાર ધમાકા બાદ વિશાળકાય ખાડા જોવા મળી રહ્યાં છે. જેને જોઈ લોકો અને વૈજ્ઞાનિકો હેરાન છે. કારણ કે આ ખાડા સામાન્ય નથી. એવું લાગે છે કે આ ખાડા તમને સીધા પાતાલલોકમાં લઈ જશે. કારણ કે આ…

ચીની સૈનિકની કબર તસવીર આવી સામે, ચીનાઓએ પોતાના જ દેશની સરકાર સામે કર્યા સવાલ

નવી દિલ્હીઃ ગલવાનમાં ઘુસણખોરી બાદ ભારતીય સૈનિકોએ ચીનના સૈન્યને કારમો પરાજય આપ્યો હતો. આ અંગેના પુરાવા હવે સામે આવી રહ્યાં છે. ચીનની સોશિયલ મીડિયા સાઈટ પર એક અહેવાલ વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં ચીને સૈનિકોની કબરો બનાવી હોવાનું સામે આવ્યું…

You cannot copy content of this page