Only Gujarat

Day: August 19, 2020

બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, સગર્ભા બીટ ગાર્ડના પ્રેમીએ જ ત્રણેય હત્યાને અંજામ આપ્યો

પ્રશાંત દયાળ, અ્મદાવાદ: ઘટના એવી છે કે, તા. 15મી ઓગસ્ટે પોરબંદરના બરડા ડુંગર ખાતે પેટ્રોલિંગમાં નિકળેલા વનવિભાગના સગર્ભા મહિલા બીટ ગાર્ડ હેતલ સોલંકીનો શિક્ષક પતિ કિર્તી સોલંકી અને જંગલ ખાતાના રોજમદાર નાગાભાઈ આગઠ ગુમ થઈ ગયા હતા. બે દિવસ બાદ આ…

40ની ઉંમરમાં અરૂણા ઈરાનીએ કર્યા છે આ લોકપ્રિય ડિરેક્ટર સાથે લગ્ન, વેમ્પ તરીકે હતી ફેમસ

મુંબઈઃ ફિલ્મમાં જેટલો મહત્ત્વનો રોલ હીરોનો હોય છે, એટલો જ મહત્ત્વપૂર્ણ રોલ ખલનાયકનો પણ હોય છે. હિન્દી સિનેમામાં ઘણાં કલાકારોએ ખલનાયક બની પ્રસંશા મેળવી છે, પણ જ્યારે ખલનાયિકાની વાત કરવામાં આવે તો તેમાં મશહૂર એક્ટ્રસ અરુણા ઇરાનીની યાદ કરવામાં આવશે….

માતા-પિતા રહે છે એક કાચા ને તૂટેલા મકાનમાં, દીકરો ચીનની બે-બે કંપનીમાં છે ડિરેક્ટર!

આગ્રા: અલીગઢના એક નાનકડા ગામમાં તૂટેલા ફૂટેલા મકાન રહેતાં શ્યામ સુંદર અને તેમની પત્ની પુષ્પાને વિશ્વાસ નથી આવતો કે તેમનો દીકરો રાહુલ બે-બે ચીની ફાર્માનો ડાયરેક્ટર છે. રાહુલ કરોડો રૂપિયાના હવાલા કારોબારનો આરોપી છે. તેમનો ફોન રવિવાર (16 ઓગસ્ટ)થી બંધ…

આ કારણે શ્વાનની વિદાયથી ગમગીન થયા પોલીસ કર્મી, આ રીતે આપી શ્રદ્ધાંજલિ

મુંબઇ: મહારાષ્ટ્રના 365થી વધુ કેસને સોલ્વ કરવામાં મદદ કરનાર શ્વાન રોકીનું રવિવારમાં મૃત્યું થઇ ગયું. જાણવા મળ્યું છે કે, રોકી બહુ લાંબા સમયથી બીમાર હતો. પોલીસકર્મીએ રાજકીય સન્માન સાથે આપી વિદાઇ. આટલું જ નહીં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને મહારાષ્ટ્ર પોલીસે ટ્વીટ…

આર્મીએ જીવના જોખમે બચાવ્યો, બહાર નીકળીને કહી એવી વાત કે તમને ગુસ્સો આવશે

બિલાસપુર(છતીસગઢ): બિલાસપુર જિલ્લાના ખૂંટાઘાટના વેસ્ટવિયર ઓવરફ્લો નદીની વચ્ચે 14 કલાકથી ફસાયેલા 43 વર્ષિય જિતેન્દ્ર કશ્યપને સોમવારે બચાવી લેવાયો. ઇન્ડિયન એર ફોર્સના જવાનોએ તેમને દોરડાના સહારે ખેંચીને રેસ્ક્યૂ ઓપરેશન કર્યું. તેમને આશા ન હતી કે, આ સ્થિતિમાં તેમનો બચાવ થશે. હાલ…

હોટેલમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, જે રૂમમાં ગઈ પોલીસ ત્યાં રંગરેલિયા મનાવતા જોવા મળ્યા કપલ

બિહાર (છપરા) : લૉકડાઉનમાં પણ સેક્સ રેકેટનો ગોરખધંધો ચાલી રહ્યા છે. એકવાર ફરી ભગવાન બજાર પોલીસે તેનો ખુલાસો કર્યો છે. એક હોટેલમાં દરોડા પાડતા સમયે પોલીસની નજરો પણ શરમથી ઝુકી ગઈ. કારણ કે તે જે રૂમમાં ગયા ત્યાં કપલ આપત્તિજનક…

ઘર જ નહીં અક્ષય કુમારનું હોમ ગાર્ડન પણ છે બેહદ આલીશાન, જુઓ Photos

મુંબઈ: કોરોના વાયરસની અસર હજી સુધી ઓછી નથી થઈ. દુનિયાભરમાં આ મહામારીથી લોકો દહેશતમાં છે. હજારોની સંખ્યામાં લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. ભારતમાં લોકોની સુવિધા માટે લૉકડાઉનની બાદ અનલૉકની પ્રક્રિયા સરકારે શરૂ કરી દીધી છે. જો કે, હજુ પણ…

કેમરો બંધ કરવાનું ભૂલાઈ ગયું અને અધિકારીની પત્ની સાથેની કામલીલા થઈ ગઈ જાહેર

કોરોનાના કારણે લોકોના જીવનમાં અનેક પ્રકારના ફેરફાર થયા છે. લોકો હવે પોતાના ઘરેથી જ કામ કરવા લાગ્યા છે. અનેક ઑફિસ હજી સુધી બંધ છે તો અને જગ્યાએ કામ શરૂ થઈ ગયું છે. આ વચ્ચે જેના વિશે ચર્ચા થવા લાગી છે…

કેનેડા જઈને આગળ ભણવા માંગતી હતી યુવતી, એક નિર્ણય બન્યો બરબાદીનું કારણ

જીંદ, હરિયાણાઃ ઘણીવાર એક ખોટો નિર્ણય જીવન બરબાદ કરી નાખે છે. એક યુવતી માટે તો એક નિર્ણય મોતનું કારણ બન્યો. 21 વર્ષીય યુવતીએ 9 મહિના અગાઉ લવમેરેજ કર્યા હતા. તેનો પતિ કોઈજ કામ કરતો નહોતો, તેથી તેણે દહેજની માંગ શરૂ…

મુકેશ અંબાણીના 27 માળના ઘરમાં પાર્ક થઈ શકે છે 168 કાર, 9 લિફ્ટ અને 3 સ્વિમિંગ પૂલ

મુંબઈઃ મુકેશ અંબાણીનું નામ વિશ્વના ધનિક લોકોમાં સામેલ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી ઘરમાં રહે છે. વિશ્વના સૌથી સુંદર મકાન, મહેલ અને બિલ્ડિંગ્સની વાત થાય ત્યારે અંબાણીનું ઘર એન્ટીલિયાનો ઉલ્લેખ…

You cannot copy content of this page