Only Gujarat

Day: August 26, 2020

અંતિમ શબ્દોએ ભલભલાને રડાવી દીઘા, જાણો કિશોરે કેમ આવું પગલું ભર્યું?

ભાર વગરના ભણતરની ગુલબાંગો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક કિશોરે ભણતરના બોજથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. તેણે થોડા દિવસ પહેલા જ નીટની પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામ સારૂં નહીં આવે તેમ વિચારીને તળાવમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું. કિશોર મોડી…

પતિના મોત બાદ બીજા પાસે હાથ લંબાવવાના બદલે ગાંઠિયાની લારી કરી, જુસ્સાને સલામ

મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને કામ કરી રહી છે. જેનું વધુ એક જીવતું જાગતુ ઉદાહરણ તમને જોવા મળશે રાજકોટમાં. પતિના મૃત્યુના 15મા દિવસે જ એક મહિલાએ ઘર ચલાવવા અને સંતાનોના ઉછેર માટે ગાંઠિયાની લારી શરૂ કરી. આજે આ…

બોલિવૂડને વધુ એક ઝટકો, આ જાણીતી સિરિયલની એક્ટ્રેસનું ગંભીર બીમારીથી થયું નિધન

મુંબઈ: આ વર્ષે એક બાદ એક ખરાબ સમાચારો સાંભળવા મળી રહ્યા છે. લૉકડાઉન બાદ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડસ્ટ્રીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ઋષિ કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ…

આટલી સુંદર છે હરભજનની સિંહની એકમાત્ર સાળી, આ રીતે મસ્તી કરતાં મળી જોવા

મુંબઈઃ જાણીતા ક્રિકેટર હરભજન સિંહના પત્ની ગીતા બસરા છે, જેના બોલીવુડ કનેક્શનને લઈને લોકો ભારતના લોકો સારી રીતે જાણે છે. પરંતુ ભજ્જીની એકમાત્ર સાળી રૂબી વિશે ઓછા લોકો જાણે છે, પરંતુ તે પોતાની બહેન કરતા પર ખૂબસૂરત છે. નોંધનીય છે…

આ સ્ટાર્સે તો ફિલ્મી પરિવારની જ દીકરીઓને કર્યો પ્રેમ, આ છે બચ્ચન પરિવારનો જમાઈ

મુંબઈ: હજી પણ કોરોનાનો કહેર યથાવત છે. દુનિયાભરમાં અનેક લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે અને અનેકના મોત પણ થઈ ચૂર્યા છે. ભારતમાં સ્થિતિ એટલી સારી નથી. જો કે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા સરકાર અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે. સામાન્ય…

ભાઈને ન્યાય અપાવવા માટે બહેન લડે છે જંગ, દિલ પર પથ્થર મૂકીને કરે છે આ કામ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનો પરિવાર ન્યાય મેળવવા માટે લડી રહ્યો છે, જેમાં સૌથી મજબૂત સભ્ય તરીકે સામે આવી છે શ્વેતા સિંહ કીર્તિ. શ્વેતા સુશાંતની નાની બહેન છે, જેણે સુશાંતના નિધનની તપાસ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે સોશિયલ…

પૈસાદાર યુવક સાથે થયા લગ્ન પણ આ એક કારણે પત્ની વર્ષો સુધી બસ કાપતી રહી કોર્ટના ચક્કરને અને…

કાનપુરઃ એક મહિલાએ લગ્ન બાદ પોતાના પતિને મેળવવા માટે 17 વર્ષ કાયદાકીય લડાઈ લડવી પડી અને અંતે તેમાં તેની જીત થઈ. કોલકાતાની કોર્ટથી શરૂ થયેલી આ લડાઈ કાનપુર, ઈલાહાબાદ પછી સુપ્રીમ કોર્ટ થઈ કાનપુર પહોંચી તો આટલા વર્ષોની લડાઈ બાદ…

ત્રણ વર્ષના ટેણીયાની બેટિંગ જોઈ થશો તેના દિવાના એ નક્કી, આવેશે સચિનની યાદ

હોશંગાબાદ (મધ્ય પ્રદેશ): જ્યારે કોઈ વ્યક્તિમાં અસામાન્ય ટેલેન્ટ હોય તો તેને લોકો સમક્ષ જાહેર થવામાં વાર નથી લાગતી. આવું જ કંઈક જોવા મળ્યું છે મધ્ય પ્રદેશના 3 વર્ષીય બાળક પૃથ્વી ચૌહાણમાં. જેને લોકો ક્રિકેટના ‘લિટલ માસ્ટર’ તરીકે ઓળખવા લાગ્યા છે….

આ છે ડોન દાઉદની નવી પ્રેમિકા, પાકિસ્તાનના પીએમ સાથે પણ છે ખાસ સંબંધો?

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ફરીએકવાર ચર્ચામાં છે. દાઉદની નવી ગર્લફ્રેન્ડનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે એક પાકિસ્તાની એક્ટ્રેસ છે જેને લોકો ગેંગસ્ટર ગુડિયા નામથી ઓળખે છે. આ અભનેત્રીનું નામ છે મહવિશ હયાત. દાઉદની ગર્લફ્રેન્ડ તરીકે…

લગ્નના 6 મહિના પહેલા જ નેહા ધૂપિયા થઈ ગઈ પ્રેગ્નન્ટ, ખુદે કર્યો હતો ખુલાસો

મુંબઈઃ બૉલિવૂડની સુંદર એક્ટ્રસ નેહા ધૂપિયા 27 ઑગસ્ટે તેમનો બર્થડે ઉજવશે. તેમણે બૉલિવૂડની ઘણી ફિલ્મોમાં તેમના અભિયનથી દર્શકોનું દીલ જીત્યું છે. નેહા ધૂપિયા તેમની ફિલ્મ ઉપરાંત પર્સનલ જિંદગીને લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. નેહા ધૂપિયાએ એક્ટર અંગદ બેદી…

You cannot copy content of this page