Only Gujarat

FEATURED Sports

આટલી સુંદર છે હરભજનની સિંહની એકમાત્ર સાળી, આ રીતે મસ્તી કરતાં મળી જોવા

મુંબઈઃ જાણીતા ક્રિકેટર હરભજન સિંહના પત્ની ગીતા બસરા છે, જેના બોલીવુડ કનેક્શનને લઈને લોકો ભારતના લોકો સારી રીતે જાણે છે. પરંતુ ભજ્જીની એકમાત્ર સાળી રૂબી વિશે ઓછા લોકો જાણે છે, પરંતુ તે પોતાની બહેન કરતા પર ખૂબસૂરત છે. નોંધનીય છે કે તેણે લગ્નનમાં જીજૂ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આજે અમે તમને બતાવી રહ્યા છે કે હરભજનના સાસરિયામાં કોણ કોણ છે.

ગીતા બસરાના પરિવારની વાત કરીએ તો તેમની એક નાની બહેન છે, જેનું નામ રૂબી બસરા છે, એટલે કે તે હરભજનની એકમાત્ર સાળી છે.

રૂબી પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. તે ગીતાથી બે વર્ષ નાની છે.

રૂબી વિશે કહેવામાં આવે છે કે તેને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. તે આઈપીએલની મેચ દરમિયાન અનેક વાર સ્ટેડિયમમાં જોવા મળી છે.

ગીતા બસરાનો એક ભાઈ પણ છે, જે તેનાથી નવ વર્ષ નાનો છે. તેણે કાયદાનો અભ્યાસ કર્યો છે.

હરભજનની વાઈફ ગીતા અને સાસરિયા છેલ્લા 25 વર્ષોથી પોર્ટ્સમાઉથ (બ્રિટન)માં રહે છે.

હરભજનના સાસુ-સસરા પોર્ટ્સમાઉથમાં દુકાન ચલાવે છે.

પોતાના જીજાજી સાથે મસ્તી કરી રહેલી રૂબી બસરા.

પોતાની પત્ની અને સાળી સાથે ફોટોશૂટ કરાવતા હરભજન સિંહ.

હરભજન સિંહની એકમાત્ર સાળી રૂબી બસરા.

You cannot copy content of this page