Only Gujarat

Month: April 2020

એકટીશે જોતો રહ્યો પિતાનો અંતિમ વખત ચહેરો, હાજર સૌ કોઈની આંખ થઈ ગઈ નમ

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રિશી કપૂર આ દુનિયામાં નથી રહ્યા. તેમના નિધનથી કલા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. લોકડાઉનના નિયમોને ધ્યાનમાં રાખતાં રિશી કપૂરના પાર્થિવ દેહને હોસ્પિટલથી સીધા સ્મશાનગૃહ લઈ જવામાં આવ્યો હતો. મુંબઈના ચંદનવાડી સ્થિત વિદ્યુત સ્મશાનગૃહમાં તેમના અંતિમ…

રિશીના પાર્થિવ દેહને માળા ચઢાવતા ધ્રુજ્યા નીતુના હાથ, દીકરાએ આ રીતે માને આપ્યો સધિયારો

મુંબઈ: રિશી કપૂરનું ગુરૂવાર સવારે 8.45 વાગ્યે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. 67 વર્ષના રિશી કપૂરની અંતિમ યાત્રા હોસ્પિટલથી શરૂ થઈ હતી. તેમના પાર્થિવ દેહને એમ્બ્યુલન્સમાં મુંબઈના કાલબાદેવી સ્થિત ચંદનવાડી સ્મશાનગૃહ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના…

‘ઈશિતા’એ પહેલી વાર બનાવી રોટી, જુઓ શું બનાવવા ગઈ અને શું બની ગયું

મુંબઈઃ ટીવી સિરીયલ ‘યે હૈં મોહબ્બતેં’માં રમણ ભલ્લાની પત્નીનો રોલ પ્લે કરતી એક્ટ્રસ દિવ્યાંકા ત્રિપાઠીએ તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે તેનાં પતિ વિવેક દહિયા માટે પહેલીવાર રોટલી બનાવતી જોવાં મળી રહી છે….

રાહત થાય એવા સમાચાર, કોરોના સામેના જંગમાં આ આંકડાઓ કહી રહ્યા છે કંઈક આવું

નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનને કારણે કોરોના સંકટ પર મોટા પાયે નિયંત્રિત કરવામાં આવ્યુ છે. તેની સીધી અસર દેશના કોરોના હોટસ્પોટ જિલ્લાઓને થઈ છે અને છેલ્લા 15 દિવસમાં 41 જિલ્લાઓ હોટસ્પોટની યાદીમાંથી બહાર આવ્યા છે. 15 દિવસ પહેલા, દેશમાં 170 જિલ્લાઓ…

ગુજરાતની આ કંપની આઈઆઈટી ગુવાહાટી સાથી મળીને બનાવશે રસી, આવો છે પ્લાન

અમદાવાદ: કોરોના સામેની લડાઈમાં હવે રસી બનાવવાનાં પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ થયા છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ પછી હવે હેસ્ટર બાયોસાયન્સે પણ કોરોનાની રસી બનાવવાની જાહેરાત કરી છે. કંપનીની આ જાહેરાત બાદ બુધવારે તેના શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો. અમદાવાદ…

શહીદની પત્નીએ લીધો એવો નિર્ણય કે જાણીને તમે પણ થઈ જશો ગદગદિત

રાયપુર: દેશમાં કોરોના દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો, ઘણા લોકો આ રોગચાળા સામે ચાલી રહેલી જંગમાં મદદ કરવા આગળ આવી રહ્યા છે. સંકટ સમયે, છત્તીસગઢfના શહીદની પત્નીએ આવું ઉમદા કાર્ય કર્યું હતું, જેની પ્રશંસા ખુદ…

લોકડાઉન વચ્ચે બહાર આવ્યો શરમજનક કિસ્સો, યુવક આમતેમ રઝળતો રહ્યો પણ કોઈએ ન કરી મદદ

જયપુર: રાજસ્થાનમાં કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રશાસનનું અમાનવીય પાસું સામે આવ્યું છે, જ્યાં એક દીકરો એમ્બ્યુલન્સ ન મળવા પર લગભગ સવા બે કિમી સુધી પોતાના પિતાને લારી પર મુકીને ભાગતો રહ્યો. તેના રસ્તામાં અનેક બેરિકેટ પણ આવ્યા. સ્થિતિ એવી હતી કે…

કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, રજાઓમાં ધમધમતા આ ટુરિસ્ટ પ્લેસ આજે છે વેરાન, જુઓ તસવીરો

નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં દુનિયામાં 2 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યાં જ ભારતમાં એક હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં કોરોના ફેલાતો રોકવા…

પુરુષોને ફસાવીને લવાતા આ ઘરમાં, પછી ચાલતો હવસનો સિલસિલો, જુઓ શોકિંગ તસવીરો

ન્યુયોર્ક: દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકોની હરકતો એવી હોય છે કે તેમને માણસ ન કહી શકાય. અમેરિકાના ગ્રેટર વિનવુડ એક્ઝોટિક એનિમલ પાર્કના પૂર્વ માલિક જે એક્ઝોટિક આવા જ એક વ્યક્તિ હતા. વર્ષ 2018માં તેમની એવી પોલી ખુલી…

અંતિમ દિવસોમાં રીશિ કપૂરની થઈ ગઈ હતી આવી હાલત, તસવીર જોઈને આંખો ભરાઈ આવશે

મુંબઈ રીશિ કપૂરની અણધારી વિદાયથી બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું છે. બોલિવૂડને સતત બીજા દિવસે ઘેરો આઘાત લાગ્યો છે. ઈરફાન ખાન બાદ રીશિના નિધનથી બોલિવૂડને ક્યારેય ના પૂરાય તેવી ખોટ પડી છે. રીશિ કપૂર છેલ્લાં સમયે સાવ નખાઈ ગયા હતાં અને…

You cannot copy content of this page