Only Gujarat

Day: April 17, 2020

લૉકડાઉન માત્ર ગરીબો ને મધ્યમવર્ગ માટે જ છે! આ તસવીરો કંઈક એ તરફ જ કરે છે ઈશારો

દતિયાઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાને રાખી દેશભરમાં 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. લોકડાઉનના નિયમ પ્રમાણે કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કારમાં સામેલ થનારા લોકોની સંખ્યા 5થી વધુ ના હોવી જોઇએ. પરંતુ દેશમાં ઘણા એવા લોકો…

નશામાં ચૂર બનેલા પોલીસકર્મીએ ત્રણ વર્ષના દીકરાની સામે જ કરી પત્નીની ઘાતકી હત્યા!

ચંદીગઢઃ કોરોના વાયરસ સામેના યુદ્ધમાં પોલીસકર્મીઓનું યોગદાન વખાણવા લાયક છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને 15થી 18 કલાકની ડ્યુટી કરી રહ્યાં છે. આ દરમિયાન હરિયાણામાં એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક પોલીસકર્મીએ પોતાની પત્નીની દર્દનાક હત્યા કરી…

50 વર્ષની ઉંમરમાં આ મહિલા બની પ્રેગ્નન્ટ, 40-40 વર્ષથી જોતી હતી ખોળાના ખુંદનારની રાહ

લખનઉઃ ઉત્તરપ્રદેશના લખનઉના શાહજહાંપુરમાં રહેતા દંપતીના લગ્નને 40 વર્ષ થઇ ગયા છે. જેમાં પતિની ઉંમર 65 તો પત્ની 54 વર્ષની થઇ ચૂકી છે. જીવનના અંતિમ પડાવ તરફ આગળ વધી રહેલા આ બંને દંપતીની એક જ ચિંતા હતી કે તેમનો વંશ…

ગુજરાતમાં કોરોનાનો કહેર છે ને આ લોકોને નથી બેસવું ઘરમાં, ગમે તે બહાને નીકળે બહાર!

રાજકોટઃ લોકડાઉનનું ઉલ્લંઘનનો એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આવા લોકો પોતાની સાથે અન્ય લોકોના જીવન સાથે પણ રમત રમી રહ્યાં છે. લોકો જરૂરી વસ્તુ લેવાના બહાને ઘરમાંથી નીકળી રહ્યાં છે અને પાણીપુરી જેવી વસ્તુઓ છૂપાવીને ઘરે પરત ફરે છે….

જીવની પરવા કર્યાં વગર ડોક્ટરે લોકોને કોરોનાથી બચાવ્યા, દેશવાસીઓએ કરી એવી હરકત કે…

શિલોંગઃ કોરોના સામે હાલમાં આખી દુનિયા લડી રહી છે. પરંતુ આ બિમારી સામે જે લોકો લડી રહ્યા છે, તે આપણા ડોક્ટર છે. એવામાં સ્વાભાવિક છે કે, તેઓ કોરોનાના શિકાર થઈ રહ્યા છે. મેઘાલયમાં એવા જ એક ડોક્ટરનું કોરોનાનાં કારણે મોત…

દેશને કોરોનાથી બચાવવા સલમાનની આ ‘વોન્ટેડ ગર્લ’ કર્યું આ મોટું કામ

મુંબઈઃ કોરોના વાયરસનો રોગચાળો ઝડપથી ફેલાઇ રહ્યો છે. જ્યાં એક મહિના પહેલા ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100 જેટલી હતી, હવે આ આંકડો વધીને હજારોમાં પહોંચી ગયો છે અને ક્વોરન્ટીઈનમાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. બોલિવૂડ સ્ટાર્સ આર્થિક અથવા તો…

જાણીતી ટીવી એક્ટ્રેસે આપ્યો દીકરીને જન્મ, લાડલીની તસવીર પણ કરી શૅર

મુંબઈઃ ટીવી સિરીયલ ‘મેરી આશિકી તુમ સે હી’ ફેમ એક્ટ્રસ સ્મૃતિ ખન્નાએ માતા બની ગઈ છે. તેણે બુધવારે 15 એપ્રિલે એક દીકરીને જન્મ આપ્યો છે. માતા-પિતા બન્યા બાદ સ્મૃતિ અને ગૌતમ ગૃપ્તા ખૂબ જ ખુશ છે. એક્ટ્રસે દીકરી અને પતિ…

અક્ષયે પોતાની ચિંતા કર્યાં વગર જ દરિયામાં ડૂબતી આ અભિનેત્રીનો બચાવ્યો હતો જીવ

મુંબઈઃ લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978માં ગાઝિયાબાદમાં થયો હતો. તેણે વર્ષ 2000માં મિસ યૂનિવર્સ જીતી હતી. આ પછી તેમણે બોલિવૂડમાં પગ મૂક્યો અને એક પછી એક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. લારા દત્તાએ તેનો 42મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો….

લોકડાઉનમાં એક્ટરે બતાવી દરિયાદિલી, કહ્યું- લોન લેવી પડશે તો પણ આ કામ તો કરીશ જ

ભારતમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેના કારણે રોજનું કમાઇને ખાનારા મજૂરો, ગરીબો, પછાત વર્ગના લોકોને તો મુશ્કેલીઓ નડીજ રહી છે, સાથે-સાથે લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસના લોકોને પણ તકલીફ પડી રહી છે,…

અક્ષય કુમારે 25 કરોડનું દાન કરતાં આ અભિનેત્રીના પિતાને પેટમાં દુખ્યું? જાણો કેમ

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ભયનું વાતાવરણ છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યાં છે. ભારતની વાત કરવામાં આવે તો, કોરોનાના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ હવે લોકડાઉનની મર્યાદા 3 મે સુધી લંબાવી છે. દેશમાં કોરોનાથી…

You cannot copy content of this page