Only Gujarat

Day: April 20, 2020

સતત 24 કલાક ફરજ બજાવીને કોરોનાનો કર્યો સફાયો, લોકો ખોબલે ખોબલે કરી રહ્યા છે વખાણ

નવી દિલ્લી: રાજસ્થાનના ભીલવાડામાં સતત વધતા જતા કોરોનાના મામલાને રોકવાના કારણે આઈએએસ અધિકારી ટીના ડાબી ચર્ચામાં છે. વર્ષ 2015માં IASમાં ટૉપ કરનાર ટીના ડાબી UPSC ટૉપર રહી છે. તેણે યૂપીએસસીમાં ટૉપ કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે તે રાજસ્થાનના ભીલવાડામાં એસડીએમના…

ડ્યુટી પરથી આવ્યા બાદ આ લેડી IASએ હેરકટ પર અજમાવ્યો હાથ, પતિને આપ્યો સ્ટાઈલિશ લૂક

રાંચી: લૉકડાઉનના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. આ દરમિયાન કેટલાક લોકો ટીવી જોઈને પોતાનો સમય પસાર કરી રહ્યા છે તો કેટલાક ક્રિએટિવ કામ કરી રહ્યા છે. હાલમાં ઝારખંડની મહિલા આઈપીએસ અને ડીએમ રાજેશ્વરી બીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ…

લગ્ન માટે નીતાએ મુકેશ અંબાણી સામે મૂકી હતી એક શરત, જાણો અતૂટ લવસ્ટોરીના રસપ્રદ કિસ્સાઓ

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 63 વર્ષના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અને તેમના પત્ની નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. આજે તમને એમના જીવન સાથે જોડાયેલા કેટલાક દિલચસ્પ કિસ્સાઓ…

ગુજરાતની આ મહિલા પોલીસ ઓફિસર્સ ડ્યુટી પછી ગરીબો માટે આ રીતે બનાવે છે જમવાનું, જાણીને નવાઈ લાગશે

વડોદરા: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના સામેની લડાઈ ગુજરાતીઓ મન મુકીને સેવા કરી રહ્યાં છે. ગુજરાતના આંગણે ઘણાં લોકો નોકરીની સાથે સાથે સેવા પણ કરી રહ્યાં હોય તેવી…

99 વર્ષના આ ગુજરાતી ધારાસભ્ય જ્યારે કલેક્ટર કચેરીના પગથિયા ચઢતાં હતા ત્યારે ચોકીદારે તેમને…..

અમદાવાદ; સમગ્ર ગુજરાતમાં કોરાનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેની લડાઈમાં ઘણાં લોકો દાન આપી રહ્યાં છે જ્યારે ઘણાં લોકો સેવા કરી રહ્યાં છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાભ્યએ કલેક્ટરને 51 હજાર રૂપિયાનું દાન આપ્યું હતું. આ કામના વખાણ છેક…

99 વર્ષના આ ગુજરાતી બાપાને સલામ, કોરોના સામેની લડાઈમાં આ પૂર્વ MLAએ આપી મરણમૂડી

જૂનાગઢ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે દિવસે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કોરોના સામેની લડાઈમાં અનેક લોકોએ દાન આપ્યું છે ત્યારે જૂનાગઢના ભૂતપૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરે 51000 રૂપિયાને ચેક કલેક્ટરને આપ્યો હતો….

પોલીસને ગાળો ભાંડતા પહેલાં એકવાર આ પણ વાંચી લો, કામગીરી જોઈને દિલ થઈ જશે ખુશ!

પટનાઃ બિહારમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, લોકડાઉનનું પાલન કરાવવા માટે બિહાર પોલીસ સંપૂર્ણ જોશ બતાવી રહી છે. બહાર નીકળેલા લોકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, રોજ કમાઈને ખાતા લોકો માટે કમ્યુનિટી કિચન પણ ચલાવવામાં આવી…

માત્ર નવ દિવસની બાળકીને લાગ્યો કોરોનાવાઈરસનો ચેપ, મા-બાપ પર તૂટી પડ્યું આભ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોરોનાવાઈરસ ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં કોરોનાએ 9 દિવસની નવજાત બાળકીને પોતાની પકડમાં લઈ લીધી છે. બાળકી સંક્રમિત, માતા-પિતા સ્વસ્થઃ વાસ્તવમાં…

કોરોનાની જંગ સામે મુકેશ અંબાણીની કંપનીએ વગાડ્યો ડંકો, કર્યું કંઈક આવું કામ

મુંબઈઃ અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેમનું સમાજસેવી એકમ રિલાયન્સ ફાઉન્ડેશનને કોરોનાવાઈરસ મહામારી દરમ્યાન સૌથી ચર્ચિત પ્રતિક્રિયા આપતી કંપનીઓની યાદીમાં સામેલ કરી છે. આ યાદી ટ્વિટર અને લિંક્ડઈને તૈયાર કરી છે. લિંક્ડઈને એક બ્લોગમાં લખ્યું હતું કે જ્યારે…

કોઈ CM આવું પણ કરી શકે ખરા! પિતાના નિધનની વાત જાણ્યા બાદ પણ મિટીંગ ચાલુ રાખી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું ગઈકાલે (20 એપ્રિલ) નિધન થયું હતું. 89 વર્ષીય આનંદસિંહ બિષ્ટની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી અને તેમની હાલત નાજુક હતી અને છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતા. તેમણે ગઈકાલે…

You cannot copy content of this page