Only Gujarat

Day: April 24, 2020

હાય રે નસીબ…જન્મતા જ દીકરી થઈ ગઈ માતાથી અલગ…આ રીતે જોયો મમ્મીનો ચહેરો

ઔરંગાબાદ: કોરોના વાયરસને લઇને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોના સંક્રમણ વચ્ચે એક માતાની મમતા પણ આવી ગઇ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ સિવિલ હોસ્પિટલમાં એક કોરોના સંક્રમિત મહિલાએ વીડિયો કોલની મદદથી પોતાની દીકરી સાથે વાત કરી. કોરોનાથી સંક્રમિત થવાના કારણે માતા…

લૉકડાઉન ખુલ્યા બાદ તરત જ આ મહિલા IAS કરશે એવું કામ કે…તમને પણ નહીં થાય વિશ્વાસ

પાનીપત: અવાર નવાર વિવાદોમાં રહેતી હરિયાણા 2014 કેડરની આઇએએ રાની નાગર ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે મહિલા અધિકારીએ નોકરીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી તેણીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ મૂકી આપી છે. 2014 બેંચની…

માણસ ઘરના પીંજરામાં બંધ થયો હતો કુદરત થઈ આનંદિત, જોવા મળ્યો ખૂબસુરત નજારો

શ્રીનગર: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગેલા લોકડાઉનથી એક સારો ફાયદો એ થયો કે દેશના દરેક વિસ્તારમાં હવા સ્વચ્છ થઇ ગઇ છે. આકાશમાં કોઇ ધૂંધણાપણું નથી. જેનો ફાયદો એ થયો કે જલંધરથી હિમાલય દેખાવા લાગ્યા બાદ હવે શ્રીનગરથી પીર પંજાલ રેંજની…

લોકડાઉનમાં સામે આવી એક માતાની લાચારી, પુત્રીના અંતિમ સંસ્કાર કરવાના પણ ન હતા પૈસા!

ભોપાલ: એક તરફ કોરોના મહામારીને ધ્યાને રાખી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે ગરીબવર્ગની સ્થિતિ દિવસે ને દિવસે કથડી રહી છે. લોકોને બે ટક જમવાના પણ ફાંફા છે તો બીજી બાજુ પ્રીયજનના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર…

કોરોનામાં સંબંધોની અસલીયત થઈ છતી, પેટના જણ્યાાએ ના કર્યાં માતાના અંતિમ સંસ્કાર…

રાંચી: કોરોના સંક્રમણથી જીવતા જીવ તો નહીં દુર્ભાગ્યવશ મૃત્યા બાદ પણ સંકટ છે. સંક્રમણ ફેલાવાના ડરના કારણે પોતાના પરિવારજનો પણ અંતિમ સંસ્કારથી દૂર ભાગી રહ્યાં છે. આવી જ એક ઘટના ઝારખંડમાં સામે આવી છે અહીં પરિવારજનોએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનું…

પ્રેમમાં અંધ બની પ્રેમિકાને બહેન બનાવી રાખી હતી ઘરમાં, અચાનક જ પ્રેમીનું થયું નિધનને પછી….

લખનઉ: કાનપુરના પનકી સ્થિત શિવાલિક એપાર્ટમેન્ટમાં બે બહેનપણીઓની આત્મહત્યાના મામલાનો પર્દાફાશ થયો છે. સ્થળ પર મળી આવેલી સ્યુસાઇડ નોટ તેના અજબ પ્રેમની ગજબ કહાનીની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેને એક જ છોકરા સાથે પ્રેમ થઈ ગયો,જેના મોત…

કોરોનાનો કેસ પોઝિટવ આવતાં બિલ્ડિંગ કરાયું સીલ, જાણો કઈ-કઈ સેલિબ્રિટી રહે છે અહીં

મુંબઈ: કોરોના વાયરસના ચેપમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. આને રોકવા માટે સરકાર સતત તમામ પ્રયાસો કરી રહી છે. લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની સ્થિતિ ગંભીર છે. હવે તાજેતરમાં ત્યાં ઓબેરોય સ્પ્રિંગ્સ કોમ્પલેક્ષને પણ…

મંગેતરને મળવા ગયા ડોક્ટર, લોકડાઉનના કારણે સાસરિયામાં જ કરવા પડ્યા લગ્ન !

જયપુર: દેશમાં 25 માર્ચથી ચાલી રહેલા લોકડાઉનના કારણે જોધપુરમાં રહેતા એક ડોક્ટર પોતાની મંગેતરને મળવા બીકાનેર જિલ્લામાં ગયા અને ત્યાં જ ફંસાઇ ગયા. જેમ જેમ લોકડાઉન આગળ વધતું ગયું તેમ તેમ પરિવારમાં ચિંતા થવા લાગી કે લગ્ન વગર ક્યાં સુધી…

ભારતમાં કોરોના મામલે સ્ટેબલ પોઝીશન પણ 3 મે સુધીમાં આવી હશે સ્થિતી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ દરરોજ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ આ રોગચાળાના 1000 થી વધુ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, સવાલ એ થાય છે કે શું દેશમાં કોરોનાએ વેગ પકડ્યો છે. જો નહીં, તો 3 મે…

આ રાજ્યમાં કોરોના સંક્રમિતોની ખાનગી હોસ્પિટલોમાં કરાશે ફ્રીમાં સારવાર

કોલકાતા: કોરોનાની સામે ચાલી રહેલાં યુદ્ધની વચ્ચે પશ્વિમ બંગાળમાં મમતા સરકારે મોટું પગલું ભર્યુ છે. હવે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર થશે. સારવાર દરમ્યાન જે પણ ખર્ચ આવશે, તેને રાજ્ય સરકાર ચૂકવશે. બંગાળમાં અત્યાર સુધીમાં 334 એક્ટિવ…

You cannot copy content of this page