Only Gujarat

Day: April 27, 2020

પતિના મિત્ર સાથે મળી ગઈ આંખ અને ભર્યું હીચકારું પગલું, હચમચાવી મૂકતો બનાવ

ચંદીગઢ: પોતાની પત્નીના સપના પુરા કરવામાં પતિએ કોઈ કસર ન છોડી. પત્ની ટીચર બનવા માંગતી હતી. પતિએ તેના અભ્યાસની વ્યવસ્થા કરી. પરંતુ બીએડના અભ્યાસ માટે કૉલેજ જતા સમયે પત્નીનો કોઈ સાથે પ્રેમ થઈ ગયો. જ્યારે પતિને તેની ખબર પડી તો,…

ગુજરાતમાં કોરોનાથી મોતનો દર વધુ કેમ છે? સામે આવ્યું ‘વુહાન’ થી અમેરિકા થઈને ગુજરાત કનેક્શન

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 162 પર પહોંચી ગઈ છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 109 છે. માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં જે વાયરસ ફેલાયો છે, તેનું સીધું કનેક્શન વુહાન સાથે છે. વુહાનનું આ કનેક્શન અમેરિકાથી ગુજરાતમાં…

કોરોનાના સામેના જંગમાં લોકોની મદદમાં લાગ્યા છે IAS અધિકારી, વાંચીને તમે પણ કરશો સલામ

પુણે: કોરોના વાયરસનો સામનો કરવા માટે લાગૂ થયેલા લૉકડાઉનના કારણે અનેક લોકો પરિવારને નથી મળી શકતા. ખાસ કરીને પ્રશાસનિક અધિકારી અને પોલીસ જવાન જે પોતાના પરિવારથી દૂર રહીને દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવી જ એક ભાવુક કહાની…

થઈ જાવ સાવધાન..! આંખોમાં પણ અનેક દિવસ સુધી રહે છે કોરોનાવાઈરસ

નવી દિલ્હીઃ એક અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે કોરોનાવાઈરસના દર્દીઓની આંખોમાંથી કેટલાંક સપ્તાહો સુધી કોરોનાવાઈરસ ફેલાવાનો ખતરો બની રહે છે. તપાસ દરમ્યાન સંક્રમણના લગભગ 21 દિવસ બાદ પણ એક મહિલાની ગુલાબી આંખોમાં વાઈરસ મળ્યા હતા. આ પહેલાં માર્ચમાં આ…

આ દેશમાં કોરોનાવાઈરસથી એક પણ મોત નહીં, આ રીતે મહામારીને આપી રહ્યો છે ટક્કર

હનોઈઃ કોરોનાવાઈરસના કહેરથી દુનિયાનાં શક્તિશાળી દેશોમાં હાહાકાર મચેલો છે. 2 લાખથી વધારે લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કોરોનાને લઈને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે એક વિકાસશીલ દેશ પણ ચર્ચામાં છે, જ્યાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. જ્યારે કે આ…

કોરોનાવાઈરસ જાય ત્યારે આમના ત્યાગને જોજો ભૂલી ના જતાં, આંખોમાંથી આવી જશે પાણી

મુંબઈઃ કોરોનાને હરાવવા માટે પોલીસકર્મીઓ એક યૌદ્ધાની જેમ મેદાનમાં દિવસ-રાત ઊભા છે. તેઓ આ મહામારીને હરાવવા માટે પોતાના પરિવાર અને બાળકોને છોડી ડ્યુટી પર તહેનાત છે. આ દરમિયાન મહારાષ્ટ્રથી એક હજારો શબ્દોની ગરજ સારતી તસવીર સામે આવી છે. તસવીરમાં એક…

કોરોનાનો ખાત્મો થઈ ને જ રહેશે, ગુજરાતની આ કંપનીએ બનાવી કોરોનાવાઈરસની રસી

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની મહામારી પર કાબુ મેળવવા માટે વેક્સીન અને દવા બનાવવા માટે દુનિયાભરમાં અનેક દેશોમાં સતત પ્રયાસો ચાલી રહ્યાં છે. ભારત પણ વિવિધ પ્રયોગો કરી રહ્યું છે. હાલમાં જ ભારતમાં કોરોનાવાઈરસ સંક્રમણની સારવાર માટે નવી દવાના ટ્રાયલની મંજુરી આપવામાં…

લોકડાઉનમાં મેકઅપ વગર સેલિબ્રિટીના રીઅલ શોકિંગ લૂક આવ્યા સામે, જુઓ તસવીરો

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે દેશભરમાં 3 મે સુધી લૉકડાઉન છે. દરેક લોકો તેમના ઘરમાં કેદ છે. બોલિવૂડ સેલેબ્સ પણ અત્યારે ઘરે રહી પોતાની ફેમિલી સાથે સમય પસાર કરી રહ્યા છે. લૉકડાઉનને કારણે બોલિવૂડ સેલેબ્સ ઘરમાં કેદ છે અને તેમના લૂકમાં ઘણો…

બોલિવૂડ એક્ટ્રિસના બાળપણના ફોટો, અમુકને તો તમે ઓળખી પણ નહીં શકો એની ગેરેન્ટી

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દેશમાં ત્રણ મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. લોકો અને સેલેબ્રિટી ઘરમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એવામાં આજે શિલ્પા શેટ્ટીથી લઈ દીપિકા પાદુકોણ સહિતની બોલિવૂડ એક્ટ્રસના બાળપણના ક્યૂટ લૂક…

આ દેશમાં 10 લાખથી વધુ કોરોના દર્દીઓ, હજારોના મોત, તો પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે લોકો

ન્યુયોર્ક: અમેરિકામાં કોરોનાનો પ્રકોપ યથાવત છે અને આ વાઈરસ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં 25% મૃત્યુ અમેરિકામાં થયા છે. અમેરિકામાં સંક્રમણીત કેસ 9.6 લાખને પોર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 54 હજાર 265 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમ…

You cannot copy content of this page