Only Gujarat

Day: April 14, 2020

ચીનની બાજુમાં જ આવેલો છે આ દેશ છતાં પણ એક પણ કોરોનાવાઈરસનો કેસ નહીં!

પ્યોંગયાંગઃ કોરોનાએ વિશ્વમાં ભારે વિનાશ સર્જ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આને કારણે થતા મૃત્યુઆંકમાં પણ દરરોજ વધારો થઈ રહ્યો છે. ચીનના વુહાનથી શરૂ થયેલાં આ વાયરસે વિશ્વના લગભગ દરેક દેશને પોતાની પકડમાં…

જ્યારે ‘રાવણ’ની સાથે પહેલી જ વાર ‘સીતા’એ લીધી હતી સંસદમાં એન્ટ્રી!

મુંબઈઃ લૉકડાઉનને કારણે દૂરદર્શન પર ‘રામાયણ’ સીરિયલ ફરીવાર શરૂ કરવામાં આવી છે. આ સીરિયલ 1987માં પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી અને તે સમયે ઘણી જ લોકપ્રિય બની હતી. આ વખતે પણ આ સીરિયલ એટલી જ લોકપ્રિય બની છે. સીરિયલના ઘણાં…

કોરોનાને લઈ ચીન શું છુપાવી રહ્યું છે? કર્યું એવું કામ કે શંકા કર્યાં વગર નહીં રહી શકો

બેઈજિંગઃ દુનિયાભરમાં કોરોના વાયરસ મોતનું બીજું નામ બની ગયું છે. એવામાં ચીન અન્ય દેશોનાં નિશાને પર છે. કારણકે, વાયરસ ફેલાવાની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. આજ કારણે ચીન દુનિયાને એવી કોઈ તક આપવા માંગતું નથી, જેથી વાયરસનાં પ્રકોપને લઈને…

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીના થયા ડિવોર્સ, એકના એક દીકરાની બંન્નેમાંથી કોણે લીધી કસ્ટડી?

મુંબઇઃ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં ગાયૂની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ સિમરન ખન્નાને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, તેના ડિવોર્સ થઇ ગયા છે. નોંધનીય છે કે સિમરન એક્ટ્રેસ ચાહત ખન્નાની બહેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,…

લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકોની મદદે આવ્યો બોલિવૂડનો આ અભિનેતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન છે. લોકડાઉનમાં કેવી રીતે રાહત આપવી તેને લઇને સરકાર કામ કરી રહી છે પરંતુ અનેક લોકોની સામે પરિવારનું ગુજરાત કેવી રીતે કરવું તેને લઇને સંકટ પેદા થયું છે. મુંબઇમાં દિહાડી મજૂરોની મદદ…

શું સોનાક્ષી સિન્હા આ એક્ટરને કરે ડેટ? બંન્નેના રિલેશનશીપને લઈને ચાલી રહી છે ચર્ચા

મુંબઇઃ બોલિવૂડમાં સેલિબ્રિટિઝના અફેરને લઇને ચર્ચાઓ સામાન્ય છે. અનેક જોડીઓ પોતાના સંબંધોને લગ્નમાં ફેરવે છે તો ઘણી જોડીઓ લગ્ન પહેલા જ તૂટી જાય છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ખૂબ ટ્રેડમાં છે. સોનાક્ષી સિન્હા કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં રહે…

You cannot copy content of this page