Only Gujarat

Day: April 5, 2020

મોદી સરકાર કરી રહી છે પૈસાનો વરસાદ, 20 કરોડ મહિલાઓના ખાતમાં આવશે રૂપિયા જ રૂપિયા

નવી દિલ્હીઃ ગત થોડા સમયથી કોરોના વાયરસના કારણે દેશના લોકોને ઘણી સમસ્યાઓ નડી રહી છે. આ સમસ્યાઓને હલ કરવા માટે જ કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઘણાં મહત્વનાં પગલાં ભરવામાં આવ્યાં છે. જેના અંતર્ગત ગત દિવસોમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત…

પાકિસ્તાનને મિત્ર કહીને ચીને બનાવ્યું ઉલ્લું, કરી એવી મદદ ચારેબાજું થઈ રહ્યું છે થૂં થૂં

ઈસ્લામાબાદઃ ચીને પાકિસ્તાનમાં માસ્કની ભારે માગને જોતાં પોતાના ખાસ મિત્ર સાથે જ દગો કરી, અંડરવિયરમાંથી બનાવેલા માસ્ક મોકલી આપ્યા, જેને જોઇને અત્યારે પાકિસ્તાનના લોકો ગુસ્સે થયા છે. ચીન દ્વારા મોકલેલા માસ્ક અત્યારે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો માટે ચર્ચાનો વિષય બની ગયો…

રોજ માત્ર 7 રૂપિયા કરો જમા ને નિવૃત્તિ પર સરકાર દર મહિને આપશે આટલું પેન્શન

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિને રિટાયરમેન્ટની ચિંતા હોય જ છે. તેમને એ જ ટેન્શન હોય છે કે રિટાયર થયા બાદ પૈસા ક્યાંથી આવશે ઘર ચલાવવા. આ જ ટેન્શનમાં ઘણા લોકો પહેલાંથી જ પૈસા ભેગા કરવાનું શરૂ પણ કરી દે છે. કેટલાક…

લોકડાઉનની સ્થિત વચ્ચે વરરાજા અને કન્યાને કરવા હતાં લગ્ન પણ ન મળ્યો પંડિત પછી…

ઇન્દોરઃ મધ્યપ્રદેશના શાઝાપુરમાં પંડિત વિનાના લગ્નએ ખૂબ ચર્ચા જગાવી છે. કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે તેના કારણે મોટાભાગના આયોજનો સ્થગિત કરવામાં આવ્યા છે અથવા તો રદ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક લોકો કોરોનાના…

‘રામાયણ’ને લઈને ટીવીની આ અભિનેત્રીને ટ્વિટ કરવું ભારે પડ્યું? કારણ જાણીને તમે પણ આ અભિનેત્રીને….

મુંબઇઃ 80ના દાયકાની રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરીથી શરૂ થવા પર ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે ટ્વિટ કરી લોકોએ તેને ટ્રોલ કરી હતી. લોકોએ તેને ટ્રોલ કરતા કવિતાએ ફરીવાર રામાયણ પર ટ્વિટ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ વખતે રામાયણ…

લોકડાઉનની સ્થિતિમાં કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે આ સેલિબ્રિટિઝ, આઈડિયા સાંભળીને તમારા ઉડી જશે હોશ

મુંબઇઃ દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. સાથે તમામના કામધંધા બંધ થઇ ગયા છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. મંદીના આ સમયમાં કેટલીક સેલિબ્રિટીઝ પણ ઘરે બેઠા કરોડો રૂપિયા કમાઇ…

You cannot copy content of this page