Only Gujarat

Day: April 15, 2020

હાર્દિક પંડ્યાએ પહેર્યો એટલો મોંઘો શર્ટ કે એટલી કિંમતમાં આવી જાય એક મસ્ત સ્માર્ટ ફોન

મુંબઈઃ ક્રિકેટમાં સૌનું દિલ જીતી લેનાર હાર્દિક પંડ્યાને તો તમે ઓળખતા જ હશો. ઓલરાઉન્ડર પ્રદર્શન અને સ્ફોટક બેટિંગના કારણે હાર્દિક પંડ્યાની લોકપ્રિયતા ખૂબજ વધી ગઈ છે. એટલું જ નહીં, હટકે સ્ટાઇલના કારણે જ હાર્દિક પંડ્યા ક્રિકેટનો રણવીર સિંહ તરીકે પણ…

શાહરુખ ખાનની દરિયાદિલી બાદ હવે પત્ની ગૌરીએ ઉદાર હાથે કર્યું આ કામ

મુંબઈઃ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ભોજનના 95000 ફૂડ પેકેટ્સ બનાવડાવી જરૂરિયાતમંદ લોકોને આપ્યાં છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 11 હજાર કરતાં પણ વધારે થઈ ગઈ છે. તો મૃતકોની સંખ્યા પણ 400 કરતાં…

લૉકડાઉન 2.0માં શું ચાલુ રહેશે અને શું બંધ, એ બધું જ જે તમે જાણવા માગો છો, બસ એક ક્લિક પર

દિલ્હીઃ કોરોનાવાઇરસની મહામારી સામે લડવા ભારત સરકાર દ્રારા સમગ્ર દેશમાં 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી બુધવારે (15 એપ્રિલ) ગૃહમંત્રાલય દ્વારા એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં કઈ કઈ છૂટ આપવામાં આવી…

ટીવીની સંસ્કારી વહૂ પતિ પાસે જે કામ કરાવી રહી છે તે જોઇને તમે ચોંકી ઉઠશો

મુંબઇઃ કોરોનાના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. ભારતમાં કોરોનાને લઇને વડાપ્રધાન મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટિઝ પણ લોકડાઉનના કારણે ઘરોમાં કેદ છે. તમામને ઘરમાં નાના-મોટા કામ કરવા પડી રહ્યા છે….

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે નામ જોડાવાને લઈને રિયા ચક્રવર્તીએ તોડ્યું મૌન

મુંબઇઃ બોલિવૂડમાં એક્ટર અને એક્ટ્રેસના ડેટિંગના સમાચાર આવતા રહે છે. કોઇ પણ સેલેબ્સ કોઇ અન્ય સેલેબ્સ સાથે જોવા મળે છે તો તેમના ડેટિંગની અફવાઓ ફેલાવા લાગે છે. એવામાં હાલના દિવસોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તીના ડેટિંગની ખબરો…

આ ઘટના જોઇ માધુરી દીક્ષિતે અનિલ કપૂર સાથે કામ ન કરવાનો નિર્ણય લીધો

મુંબઇઃ 90ના દાયકાની વાત કરીએ તો અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી સુપરહિટ જોડીઓમાંની એક માનવામાં આવતી હતી. બંન્નેએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. ઓનસ્ક્રીન સાથે બંન્નેની જોડીને ઓફસ્ક્રીન પણ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન માધુરી…

You cannot copy content of this page