Only Gujarat

Day: April 11, 2020

ડેટિંગ દરમિયાન શાહરૂખ ફોનમાં છોકરીનો અવાજ કાઢી ગૌરીના ભાઈને છેતરતો, જાણો રસપ્રદ કિસ્સાઓ

મુંબઈઃ કોરોનાનો કેર આખી દુનિયામાં છે. વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 12 લાખ કરતાં પણ વધુ થઈ ગઈ છે. મોટાંભાગના દેશ અત્યારે લૉકડાઉન છે. ત્યારે સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ લૉકડાઉન દરમિયાન ઘરમાં કેદ છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલાં…

સલમાન સાથે એક ફિલ્મના લીધે બની ગઈ હતી ફેમસ, અચાનક લૂક ચેન્જ કરી લેતા ચાહકોને લાગ્યો હતો આઘાત

મુંબઈ: ‘વૉન્ટેડ’, ‘દિલ માંગે મોર’, ‘શાદી નંબર-1’, ‘કેશ’, ‘પાઠશાલા’ અને ‘દે તાલી’ જેવી ફિલ્મોમાં નજરે આવી ચૂકેલી અભિનેત્રી આયશા ટાકિયાનો 11 એપ્રિલ 1986ના દિવસે મુંબઈમાં જન્મ થયો હતો. આયશાએ માત્ર ચાર વર્ષની ઉંમરથી જ મોડેલિંગ કરવાનું શરૂ કરૂ દીધું હતું….

ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારી હોવા છતાં 81 વર્ષની આ વિરાંગનાએ હરાવ્યો કોરોનાને

ચંદીગઢઃ બીમારી કોઇપણ હોય, જીવન જીવવાના જુસ્સા કરતાં વધારે શક્તિશાળી તો ન જ હોય. કોરોના સંક્રમણના કારણે ગભરાવાની જરૂર નથી, જરૂર છે સાવચેત રહેવાની. કોરોનાને હરાવી શકાય છે. 81 વર્ષનાં વૃદ્ધ મહિલાએ કોરોનાને હરાવ્યો છે. એ પણ ત્યારે, જ્યારે તેમને…

દીકરીના લગ્નમાં આ અંદાજમાં પહોંચી હતી રવીના ટંડન, ચાર વર્ષ બાદ જાહેર કરી તસવીરો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. રવીના ટંડને કેટલીક જૂની તસવીરો શેર કરી છે અને યાદોને વાગોળી હતી. આ તસવીર રવીના ટંડનની દીકરી છાયાના લગ્નની છે. લગ્નની રીતરિવાજો હિંદુ અને ક્રિશ્વિયન રીતિ રિવાજોની સાથે…

બોલિવૂડ અભિનેત્રી માનવી ગગરુએ કાસ્ટિંગ કાઉચ પર શું કર્યો મોટો ખુલાસો? જાણીને ચોંકી જશો

મુંબઇઃ બોલિવૂડનું ગ્લેમર તમામ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે સિનેમાની પણ એક બીજું રૂપ છે. વાસ્તવમાં સિનેમામાં અનેકવાર કાસ્ટિગ કાઉચને લઇને અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. હેશટેગ મીટુ અભિયાન…

લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફાર્મહાઉસમાં સલમાન ખાન સાથે છે તેની ગર્લફ્રેન્ડ?

મુંબઇઃ લોકડાઉનના કારણે સલમાન ખાન પોતાના પરિવાર સાથે પનવલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે સલમાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહ્યો છે. જેમાં તે ઘોડેસવારી કરતી જોવા મળી રહી છે. આ…

You cannot copy content of this page