Only Gujarat

Day: April 1, 2020

લોકડાઉનના કારણે પિતાને કાંધ ન આપી શક્યો દીકરો, અંતિમયાત્રા પણ ન કાઢી શક્યા પરિવારજનો

ભોપાલઃ મધ્યપ્રદેશના રાયસેન શહેરમાં લોકડાઉનના કારણે એક પુત્ર પોતાના પિતાને કાંધ પણ આપી શક્યો નહોતો. એટલું જ નહી પરિવારજનો મૃતકની અંતિમયાત્રા પણ કાઢી શક્યા નહોતા. વાસ્તવમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. સ્થિતિ એવી…

લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ પોલીસે કરાવ્યા દિયર-ભાભીના અનોખા લગ્ન

લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નિગોહી પોલીસે અનોખી રીતે લગ્ન કરાવ્યા હતા. વાસ્તવમાં પતિના મોત બાદ પરિવારજનોની મંજૂરી બાદ પાંચ બાળકોની માતા દિયર સાથે રહેતી હતી જેને કારણે વિવાદ…

Corona: સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમે પણ હચમચી જશો

આ તસવીરો કોરોનાના ડરથી વધુ ભૂખ અને બેરોજગારીના દર્દને વ્યક્ત કરે છે. આ પ્રથમ તસવીર દિલ્હીની છે જ્યારે અન્ય રાજસ્થાનની છે. પરંતુ તમામ તસવીરોમાં એક જ દર્દ છે. રોજી-રોટી છીનવાઇ જવાનું. આ તે મજૂરો છે જે બે ટંકના ભોજન માટે…

You cannot copy content of this page