Only Gujarat

Day: April 2, 2020

આ IPS અધિકારીથી થરથર કાંપતા હતાં ગુંડા, હવે બની ગઈ બોલિવૂડ એક્ટ્રેસ

મુંબઈઃ દેશમાં લાખો યુવાનો સિવિલ સર્વિસમાં જવાનું સપનું જોતા હોય છે. આ હરિફાઇમાં યુવતીઓ પણ એટલી જ સક્રિય છે. સિવિલ સર્વિસમાં મહિલાઓનો દબદબો આજે પણ કાયમ છે. IPS બની યુવતીઓએ પણ નામ કમાવ્યું છે. આવી જ એક મહિલા પોલીસ અધિકારી…

લગ્ન તોડાવવા આ યુવકે કર્યું એવું કાવતરું કે પકડાયા બાદ પોલીસને પણ લાગ્યો જોરદાર ઝાટકો

લખનઉઃ જે યુવતીને જીવથી વધારે પ્રેમ કરતો હતો, તેના લગ્ન બીજી જગ્યાએ પરિવારજનોએ નક્કી કરતાં યુવક ગુસ્સે ભરાયો અને બાદમાં યુવતીના લગ્ન તોડાવવા માટે એવું ષડયંત્ર રચ્યું કે હવે જેલમાં રહેવાનો વારો આવ્યો. ષડયંત્ર પ્રમાણે આ યુવકે યુવતીના ભાવિ પતિનું…

પરિણીત મહિલા અન્ય પુરુષના પ્રેમમાં બની અંધ, કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ!

જલંધરઃ પંજાબના જલંધરમાં ગત દિવસોમાં માથા વગરની એક લાશ બોરીમાં મળવાનો એક ચોંકાવનારાના કેસનો ખુલાસો થયો હતો. આ વ્યક્તિની હત્યા બીજા કોઇએ નહીં પરંતુ તેની પત્નીએ જ કરી હતી. જેની પાછળ પ્રેમ પ્રસંગને કારણભૂત ગણવામાં આવ્યું હતું. મહિલાએ પોતાના પ્રેમી…

દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી મળ્યો કોરોનાનો પહેલો કેસ, અહીં સંક્રમણ ફેલાયું તો પરિસ્થિતિ થશે બેકાબુ

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાઈ રહ્યું છે કે, આર્થિક અને મેડિકલ રીતે સજ્જ એવા દેશોએ પણ હાર માની લીધી છે. ચીનના વુહાનમાંથી નિકળેલ આ વાયરસે દુનિયાભરમાં લોકોને પોતાના ભોગ બનાવ્યા છે. દુનિયામાં અત્યાર સુધીમાં 9.35 લાખ લોકો આ વાયરસના…

ગૌતમ ગંભીરે કરી મોટી જાહેરાત, કોરોના સામેની લડાઈમાં દિલ ખોલીને કર્યું દાન

કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણ સામેની લડાઇના મેદાનમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર અને પૂર્વ દિલ્હીના બીજેપીના સાંસદ ગૌતમ ગંભીર પણ ઉતર્યા છે. 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો રહી ચૂકેલ ગૌતમ ગંભીરે આ…

You cannot copy content of this page