Only Gujarat

Day: April 29, 2020

કોરોનાને મ્હાત કરવા અહીંના મેયરે પહેર્યો નર્સનો યુનિફોર્મ, ડ્યુટી કરવા પહોંચી ગયા હોસ્પિટલ

મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યા 28 હજારને પાર થઈ ગઈ છે. કોરોના સામેની જંગમાં ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ વૉરિયર્સ સાબિત થઈ રહ્યા છે. તેઓ પોતાનિા પરિવારને છોડીને દર્દીઓને સાજા કરવામાં દિવસ રાત…

પતિએ ઓટો ચલાવીને પત્નીને બનાવી ડૉક્ટર, કહ્યું ‘સાત જન્મ પતિનો સાથ નિભાવીશ’

જયપુર: આમ તો હાથની રેખાઓ નસીબ નક્કી કરે છે પરંતુ તો સંઘર્ષ અને જનૂન હોય તો હાથની રેખાઓ પણ બદલાઈ જાય છે. કાંઈક આવું જ જયપુરમાં થયું. જ્યાં ત્રીજા ધોરણમાં ભણતી અબુધ બાળકીના 8 વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા….

કોરોના સામેના જંગમાં મંદિરોએ પણ લંબાવ્યો મદદનો હાથ, ગર્વ થશે આપણાં મંદિરો પર

નવી દિલ્લી: ભારતમાં કોરોના મહામારી દરમિયના મોટા વેપારીઓથી લઈને નાના વેપારીઓ અને સામાન્ય લોકોએ દાન કર્યું. આ દરમિયાન મંદિરો પણ આગળ આવ્યા છે. જેટલું બન્યું એટલું દાન કર્યું અથવા બીજી રીતે મદદ કરીને મહામારીને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી. આજે…

ઈરફાન ખાને અંતિમ શ્વાસ લેતા પહેલાં કહ્યું, મારી અમ્મીજાન મને લેવા આવી છે…..

મુંબઈઃ 54 વર્ષીય ઈરફાન ખાનનું આકસ્મિક નિધન થયું હતું. એક્ટરે 29 એપ્રિલના રોજ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં અને ત્યાંથી તેમનો જનાજો નીકળ્યો હતો. તેમના માટે 24 કલાક ઘણાં જ ભારે હતાં. ઈરફાને અંતિમ સમયે પોતાના અમ્મીજાનને…

કોરોનાનો ડર તો એવો લાગ્યો કે અહીંયા એક સાથે હજારો લોકોએ પી લીધું ઝેરી દારૂ ને પછી…

તેહરાનઃ વિશ્વભરમાં કોરોનાના લાખો કેસ છે અને તેમાં દિવસેને દિવસે વધારો થવાંથી લોકો હવે ડરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે કોઈ દવા વિશે જણાવવામાં આવે કે તરત જ લોકો તેને અપનાવવા લાગે છે. આવી જ એક અફવાને લીધે ઇરાનમાં 700થી…

લૉકડાઉનમાં ઘરે નથી આવતી કામવાળી તો આ એક્ટ્રેસે જાતે ધોવા પડ્યાં કપડાં

મુંબઈઃ ટીવી એક્ટર અને ‘બિગ બોસ 7’ની વિજેતા ગૌહર ખાન તેના લૂકને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે, પરંતુ ગૌહર હાલમાં તેના ઘરે છે અને સંપૂર્ણપણે લાઈમલાઇટથી દૂર છે. ગૌહર ખાન સોશિયલ મીડિયા દ્વારા જ ચાહકો સાથે વાત કરી રહી…

ઘરમાં રહો….સપ્ટેમ્બરમાં નહીં પણ કોરોનાવાઈરસની રસી આવતા હજી એક વર્ષનો સમય થશે

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે દાવો કર્યો છે કે જો બધું યોજના પ્રમાણે ચાલશે તો વૈશ્વિક રોગચાળા કોરોનાવાઈરસની રસી એક વર્ષમાં દુનિયાની સામે આવી શકે છે. ગેટ્સ હાલમાં આવા સાત પ્રોજેક્ટ્સને ફંડ આપી રહ્યા છે, જેમાં…

કોરોનાવાઈરસથી મોતને ભેટલા લોકોને તરછોડી રહ્યાં છે સગા, હાય રે આ તે કેવી મજબૂરી!

વોશિંગ્ટનઃ શું અમેરિકા, શું ઇટાલી, શું ફ્રાન્સ, શું સ્પેન અને શું ઈરાન. બધા દેશોના નામ લેતા જાવ, પરંતુ મૃતકોની કિસ્મત અને મોતની કહાની એક જેવી જ જોવા મળશે. કબ્રસ્તાનમાં શબપેટીઓનાં ઢગલા છે. દફન કરવા માટે જમીન ઓછી પડી રહી છે….

આમિર ખાન કોરોનાવાઈરસમાં આ રીતે મદદ માટે આવ્યો આગળ…

મુંબઈઃ વિશ્વ હાલનાં દિવસોમાં કોરોનાની કટોકટી સાથે સંઘર્ષ કરી રહ્યુ છે. તેના ચેપને રોકવા માટે ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં લોકડાઉનનો સીધો માર ગરીબ લોકોને વાગે છે. તેમને મદદ કરવા માટે, બધા સ્ટાર્સે હાથ લંબાવ્યા છે….

જ્યારે પ્રિયંકા ચોપરાના ઘરનો દરવાજો આઈટીની ટીમે ખખડાવ્યો, ખોલ્યો શાહિદ કપૂરે અને…

મુંબઈઃ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ તેમના ઘરોમાં કેદ છે. આમ તો, સેલેબ્સ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ચાહકોને અપડેટ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં સેલેબ્સને લગતી ઘણી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….

You cannot copy content of this page