Only Gujarat

Month: April 2020

‘દિલ તો પાગલ હૈ’ અને ‘રાજા હિંદુસ્તાની’ફિલ્મ છોડવાનાને લઈને જૂહી ચાવલાને આજે પણ છે અફસોસ?

મુંબઇ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એકબીજાને મ્હેણા મારવા એ સામાન્ય વાત છે. તમામ લોકો ક્રેડિટ લેવા માટે ઉભા જ રહે છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક ન સાંભળેલા કિસ્સાઓ આજે અમે તમને જણાવી રહ્યા છીએ. આ કિસ્સો જૂહી ચાવલા અને કરિશ્મા કપૂર સાથે…

અક્ષય કુમારને પામવા કંઈ પણ કરવા તૈયાર હતી દિગ્ગજ અભિનેત્રી રેખા, જાણો બન્નેનો એક અનોખો કિસ્સો

મુંબઇઃ દેશમાં કોરોના સામેની લડાઇમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાનું દાન આપીને અનેક ભારતીયોનો લાડલો બની ગયો છે ત્યારે અનેક સુપરહીટ ફિલ્મો આપનારા અક્ષય સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓથી આજે પણ અનેક લોકો અજાણ હશે. આજે અહી અક્ષય અને…

આ IPS અધિકારીથી થરથર કાંપતા હતાં ગુંડા, હવે બની ગઈ બોલિવૂડ એક્ટ્રેસ

મુંબઈઃ દેશમાં લાખો યુવાનો સિવિલ સર્વિસમાં જવાનું સપનું જોતા હોય છે. આ હરિફાઇમાં યુવતીઓ પણ એટલી જ સક્રિય છે. સિવિલ સર્વિસમાં મહિલાઓનો દબદબો આજે પણ કાયમ છે. IPS બની યુવતીઓએ પણ નામ કમાવ્યું છે. આવી જ એક મહિલા પોલીસ અધિકારી…

લગ્ન તોડાવવા આ યુવકે કર્યું એવું કાવતરું કે પકડાયા બાદ પોલીસને પણ લાગ્યો જોરદાર ઝાટકો

લખનઉઃ જે યુવતીને જીવથી વધારે પ્રેમ કરતો હતો, તેના લગ્ન બીજી જગ્યાએ પરિવારજનોએ નક્કી કરતાં યુવક ગુસ્સે ભરાયો અને બાદમાં યુવતીના લગ્ન તોડાવવા માટે એવું ષડયંત્ર રચ્યું કે હવે જેલમાં રહેવાનો વારો આવ્યો. ષડયંત્ર પ્રમાણે આ યુવકે યુવતીના ભાવિ પતિનું…

પરિણીત મહિલા અન્ય પુરુષના પ્રેમમાં બની અંધ, કર્યું એવું કામ કે નહીં કરી શકો વિશ્વાસ!

જલંધરઃ પંજાબના જલંધરમાં ગત દિવસોમાં માથા વગરની એક લાશ બોરીમાં મળવાનો એક ચોંકાવનારાના કેસનો ખુલાસો થયો હતો. આ વ્યક્તિની હત્યા બીજા કોઇએ નહીં પરંતુ તેની પત્નીએ જ કરી હતી. જેની પાછળ પ્રેમ પ્રસંગને કારણભૂત ગણવામાં આવ્યું હતું. મહિલાએ પોતાના પ્રેમી…

દેશની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંથી મળ્યો કોરોનાનો પહેલો કેસ, અહીં સંક્રમણ ફેલાયું તો પરિસ્થિતિ થશે બેકાબુ

દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ એ હદે ફેલાઈ રહ્યું છે કે, આર્થિક અને મેડિકલ રીતે સજ્જ એવા દેશોએ પણ હાર માની લીધી છે. ચીનના વુહાનમાંથી નિકળેલ આ વાયરસે દુનિયાભરમાં લોકોને પોતાના ભોગ બનાવ્યા છે. દુનિયામાં અત્યાર સુધીમાં 9.35 લાખ લોકો આ વાયરસના…

ગૌતમ ગંભીરે કરી મોટી જાહેરાત, કોરોના સામેની લડાઈમાં દિલ ખોલીને કર્યું દાન

કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણ સામેની લડાઇના મેદાનમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર અને પૂર્વ દિલ્હીના બીજેપીના સાંસદ ગૌતમ ગંભીર પણ ઉતર્યા છે. 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો રહી ચૂકેલ ગૌતમ ગંભીરે આ…

લોકડાઉનના કારણે પિતાને કાંધ ન આપી શક્યો દીકરો, અંતિમયાત્રા પણ ન કાઢી શક્યા પરિવારજનો

ભોપાલઃ મધ્યપ્રદેશના રાયસેન શહેરમાં લોકડાઉનના કારણે એક પુત્ર પોતાના પિતાને કાંધ પણ આપી શક્યો નહોતો. એટલું જ નહી પરિવારજનો મૃતકની અંતિમયાત્રા પણ કાઢી શક્યા નહોતા. વાસ્તવમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સરકારે આખા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. સ્થિતિ એવી…

લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ પોલીસે કરાવ્યા દિયર-ભાભીના અનોખા લગ્ન

લખનઉઃ કોરોના વાયરસના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં નિગોહી પોલીસે અનોખી રીતે લગ્ન કરાવ્યા હતા. વાસ્તવમાં પતિના મોત બાદ પરિવારજનોની મંજૂરી બાદ પાંચ બાળકોની માતા દિયર સાથે રહેતી હતી જેને કારણે વિવાદ…

Corona: સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે જોઈને તમે પણ હચમચી જશો

આ તસવીરો કોરોનાના ડરથી વધુ ભૂખ અને બેરોજગારીના દર્દને વ્યક્ત કરે છે. આ પ્રથમ તસવીર દિલ્હીની છે જ્યારે અન્ય રાજસ્થાનની છે. પરંતુ તમામ તસવીરોમાં એક જ દર્દ છે. રોજી-રોટી છીનવાઇ જવાનું. આ તે મજૂરો છે જે બે ટંકના ભોજન માટે…

You cannot copy content of this page