Only Gujarat

International

પુરુષોને ફસાવીને લવાતા આ ઘરમાં, પછી ચાલતો હવસનો સિલસિલો, જુઓ શોકિંગ તસવીરો

ન્યુયોર્ક: દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકોની હરકતો એવી હોય છે કે તેમને માણસ ન કહી શકાય. અમેરિકાના ગ્રેટર વિનવુડ એક્ઝોટિક એનિમલ પાર્કના પૂર્વ માલિક જે એક્ઝોટિક આવા જ એક વ્યક્તિ હતા. વર્ષ 2018માં તેમની એવી પોલી ખુલી કે તે દુનિયાની નજરમાંથી ગાયબ થઈ ગયા. જો ગે હતા અને પોતાના પાર્ટનર સાથે મળીને અન્ય પુરૂષોને ફસાવતા હતા. જે બાદ લોકોને પોતાના બે બેડરૂમના ઘરમાં બોલાવતા હતા, જ્યાં શરૂ થતો હતો ટોર્ચરનો સિલસિલો. બે વર્ષ પહેલા જે સત્ય સામે આવ્યું, તે તેઓ આ ઘરેથી ભાગી નિકળ્યા. બે વર્ષ બાદ આ ઘટની તસવીરો સામે આવી છે. દરેક રૂમમાં આતંક અને ટૉર્ચરની કહાની જાણવા મળે છે. જુઓ કેવી રીતે પૈસાના બળ પર લોકોને ફસાવીને તેમનું ટૉર્ચર કરવામાં આવતું હતું.

જો ભાગી ગયા બાદ હવે તેના પાર્કના માલિક જેફ લોવને બનાવવામાં આવ્યા. તેણે જ ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બે રૂમના આ ઘરમાં હેવાનિયતના નિશાન બે વર્ષ બાદ પણ હાજર છે. આ ઘરને જો ના સેક્સ ડેન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અહીં સેક્સ પાર્ટીઝનું આયોજન કરવામાં આવતું હતું. જો લોકોના સેક્સ વીડિયોઝ બનાવતો હતો. બે વર્ષ બાદ હવે તેની સ્થિતિ કાંઈક આવી થઈ ગઈ છે.

પાર્કના નવા માલિક જેફે કહ્યું કે જ્યારથી જો ભાગ્યો છે, ત્યાર બાદ અનેક કર્મચારી આ ઘરમાં આવતા હતા અને સામાન તોડીને ગુસ્સો કાઢતા હતા. તેમને જો એ ટોર્ચર કર્યા હતા.

જો ના પતિનું નામ જૉન ફિનલે હતું. બંને મળીને અન્ય મર્દોને ફસાવતા હતા. ફરી સાથે મળીને તેમની સેક્સ ટેપ બનાવતા હતા. ઘરના રૂમમાં અનેક સેક્સ ટોયઝ મળ્યા હતા. સાથે જ તેમને સેક્સ ડ્રગ્સ પણ આપવામાં આવતા હતા.

આ મકાનમાં ઢગલો કપડાં પણ મળ્યા છે. તેનો ઉપયોગ જો અને તેમના લોકો કરતા હતા. જો ની લાઈફસ્ટાઈલ ખૂબ જ સિક્રેટ હતી. બહારના લોકોને તેમની એક્ટિવિટિઝ વિશે ખબર નહોતી પડી શકતી. જો ના આ ઘરમાંથી અનેક અશ્લીલ વીડિયો પણ મળ્યા છે. અહીં અનેક કમ્પ્યૂટર ડ્રાઈવ મળ્યા છે. જો ના પતિ જૉન ફિનલેના આ વીડિયોઝમાં અનેક રીતના આપત્તિજનક કામમાં લાગતા જોવામાં આવ્યા હતા. આ ઘરના રૂમમાં કોન્ડોમના પેકેટ્સની સાથે સેક્સ ટોય્ઝ પણ મળ્યા છે.

જો ના ઉત્પીડનના શિકાર થયેલા એક શખ્સ જેકનું કહેવું છે કે અનેક જાનવરોને મારીને તેના શરીરને સુકવી નાખતો હતો અને તેમને સ્ટફ કરીને તેનો ઉપયોગ સેક્સ ટોય્ઝ તરીકે કરતા હતા. જો અહીં ઝૂમાંથી ઘોડાને પણ લાવતો હતો અને અશ્લીલ ફિલ્મો બનાવવામાં તેમનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

જો ના આ ઘરને બુલડોઝરથી પાડવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. એવું જલ્દી જ કરવામાં આવશે. જેફ લોવનું કહેવું છે કે જો સાથે જોડાયેલી કોઈ વસ્તુ અહીં નહીં રહે. આ ઘરમાં કચરો પડ્યો છે. મોટા ભાગની અશ્લીલ વસ્તુઓ છે. તમામ સામાન અહીં વિખરાયેલો પડ્યો છે. આ ઘરમાં અનેક પ્રકારના સેક્સ ટોય્ઝની ભરમારમાં છે. અહીં ખૂબ જ આપત્તિજનક કામ થતા હતા,પરંતુ લોકોને તેમની ભનક ન લાગી.

જ્યારે જો આ વીડિયોઝથી બોર થઈ જતા હતા ત્યારે તે મોટર સાયકલનું હેલ્મેટ હાથમાં લઈને સિગરેટ પીતા પીતા અશ્લીલ મેગેઝીન્સ પલટતો હતો અને જૉનને ફોન કરીને નવો પ્રોગ્રામ બનાવવાની વાત કરતા હતા. જો ના આ ઘરને બુલડોઝરથી પાડવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. એવું જલ્દી જ કરવામાં આવશે. જેફ લોવનું કહેવું છે કે જો સાથે જોડાયેલી કોઈ વસ્તુ અહીં નહીં રહે.

You cannot copy content of this page