Only Gujarat

Day: June 5, 2020

NGOમાં કામ અપાવવાના બહાને કલેક્ટર મહિલાને રેસ્ટ રૂમમાં લઈ જતાં પછી તેની સાથે…..

જાંહગીર-ચાંપાના કલેક્ટર જનલ પાઠક પર એક મહિલાએ ચોંકાવનારા આરોપ મૂકતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મહિલાએ આ આઈએએસ પર ઘણીવાર શારીરિક શોષણ કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાએ પોલીસને અશ્લીલ ફોટોઝ, મેસેજ અને વાતચીતનું વીડિયો રેકોર્ડિંગ સોંપ્યું છે. મહિલાએ જણાવ્યું કે,…

અહીં લોકો થાળીમાં પોતાનું લોહી લઈને પહોંચ્યા, કારણ જાણશો તો થશે આશ્ચર્ય

સમગ્ર દેશમાં હાલ લોકડાઉન લાગુ છે જેના કારણે લોકોના ધંધા-વેપાર છીનવાઇ ગયા છે અને વેપાર ઉદ્યોગ પણ બંધ હોવાને કારણે આર્થિક તંગી જેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન રાજસ્થાનમાં વીજળીનું બીલ ભરવા માટે જનતાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આવી વિકટ…

ભૂતપૂર્વ CMના પરિવારજનો જીવી રહ્યા છે સાવ આવી જિંદગી, લોકડાઉનમાં પડ્યા ખાવાના ફાંફા

બિહારના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય ભોલા પાસવાન શાસ્ત્રીના પરિવારજનો લોકડાઉનમાં દયનીય પરિસ્થિતિમાં આવી ગયા છે. આ સમયે પરિવારની સામે ભુખમરાની સ્થિતિ આવી ગઇ છે. જો કે આ વાતની જાણ થતા જ નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે આજે પૂર્વ સીએમ ભોલા પાસવાન શાસ્ત્રીના…

Hyundaiની આ કારે મચાવી ધૂમ, લોકડાઉન છતાં પણ હજારો લોકોએ કરાવ્યું બૂકિંગ

નવી ક્રેટા 16 માર્ચ 2020ના રોજ લોંચ થઇ હતી તેના એક સપ્તાહબાદ દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની જાહેરાત થઇ ગઇ હતી. પરંતુ લોકડાઉન વચ્ચે પણ નવી ક્રેટાના દિવાના પોતાની જાતને રોકી શક્યા નહીં. માર્ચથી લઇને મે સુધીના આંકડા જણાવે છે…

આ ગ્લેમરસ અભિનેત્રી છે વિદ્યા બાલની કઝિન, સાઉથમાં વાગે છે ડંકો

મુંબઈઃ સાઉથની પોપ્યુલર એક્ટ્રસ પ્રિયમણી 36 વર્ષની થઈ ગઈ છે. 4, જૂન 1984માં બેંગલુરમાં જન્મેલી પ્રિયમણીએ તેના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તેમણે 2003માં તેલુગુ ફિલ્મ ‘Evare Atagaadu’થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી 2006માં તેમણે તમિલ ફિલ્મ ‘પરુથિવીરન’ માટે…

ફિલ્મોની દુનિયાથી દુર રહીને હાલ 2 બાળકોને સાચવે છે સલમાન ખાનની આ ‘ખાસ’ એક્ટ્રેસ

મુંબઈઃ 23 વર્ષ પહેલાં સલમાન ખાનની ફિલ્મ ‘જુડવા’ (1997)થી ફેમસ થયેલી એક્ટ્રસ રંભા 44 વર્ષની થઈ ગઈ છે. 5 જૂન, 1976માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં જન્મેલી રંભાનું સાચુ નામ વિજયલક્ષ્મી છે. તેમણે 1992માં આવેલી તેલુગુ ફિલ્મ ‘આ ઓકટ્ટી અડક્કુ’થી ડેબ્યુ કર્યું…

ફક્ત 5 મહિનાના બાળકે 32 દિવસ સુધી કોમામાં રહીને કોરોનાને આપી મ્હાત

કહેવાય છે કે, મારવાવાળો ભગવાન છે તો બચાવવાવાળો પણ ભગવાન જ છે. જેને રામ રાખે તેને કોણ ચાખે? કુદરતની લીલાનું આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું તાજેતરમાં. જ્યાં ઘણા હેલ્ધી લોકો પણ કોરોના સામે દમ તોડી રહ્યા છે ત્યાં એક…

ઓનલાઈન મીટિંગમાં મંત્રીઓની સામે જ મહિલા નેતા અચાનક ઉતારવા લાગ્યા કપડાં ને પછી…..

કોરોના વાયરસના કારણે દુનિયા એવા સમયનો સામનો કરી રહી છે, જેનો તેણે સ્વપ્નેય કલ્પના નહીં કરી હોય. કોરોના વાયરસના કારણે દુનિયાના ઘણા દેશોમાં લૉકડાઉન કરવું પડ્યું. ફેક્ટરીઓ, દુકાનો, ઑફિસો, સ્કૂલ-કૉલેજ બધું જ બંધ થઈ ગયું. આ પરિસ્થિતિમાં વીડિયો કૉલનો વિકલ્પ…

You cannot copy content of this page