Only Gujarat

Month: May 2020

પતિને અંધારામાં રાખીને પત્નીએ પ્રેમી સાથે બાંધ્યા આડાસંબંધ પછી જે થયું તે જાણીને આઘાત લાગશે

ઉત્તરપ્રદેશમાં પત્ની સાથે આડાસંબંધ અને બાદમાં અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાની વાત જાણતાં જ પતિ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને બાદમાં પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ કોઇને જાણ ન થાય તે માટે લાશને સેપ્ટિક ટેન્કમાં નાખી દીધી. પરંતુ…

તમે મેડ ઈન ઈન્ડિયા સમજીને ડાઉનલોડ કરો છો તે ‘Mitron’ App વાસ્તરમાં ઈન્ડિયાની છે જ નહીં!

ટિકટોક વિરુદ્ધ ભારતમાં ખુબ જ બબાલ ચાલી રહી છે પરંતુ હાલમાં જ ટિકટોક અને યૂટ્યુબ વચ્ચે થયેલી લડાઇ અને વડાપ્રધાન મોદીના આત્મનિર્ભરના આહવાન બાદ લોકોએ ચાઇનીઝ એપ ટિકટોકને ડિલિટ કરવાનું શરૂ કરી દીધું. લોકોએ પ્લેસ્ટોર પર નેગેટિવ રિવ્યૂ આપી ટિકટોકની…

ફિલ્મી કરિયર ફ્લોપ રહી છતાં આજે જીવી રહ્યાં છે લક્ઝુરિયર્સ લાઈફ, જાણો કયા છે આ કલાકારો

મુંબઈઃ બોલિવૂડમાં એવાં અનેક સ્ટાર છે જેનુ બેકગ્રાઉન્ડ મજબૂત છે, પણ છતાં તેમને ફ્લોપ કરિયર સંભાળવામાં કોઈ મદદ મળી નહીં. આ સ્ટાર્સે યોગ્ય સમયે સમજદારી બતાવી ફિલ્મી દુનિયા છોડી બિઝનેસમાં નસીબ અજમાવ્યું હતું. આજે ફ્લોપ ફિલ્મી કરિયર છતાં પણ આ…

દર વર્ષે હજારોની સંખ્યામાં ધરતી સાથે ટકરાય છે ઉલ્કાપિંડ, આ વિસ્તારોમાં રહ્યું છે સૌથી વધુ જોખમ

ન્યૂયોર્ક: પૃથ્વી પર દર વર્ષે 17 હજારથી વધુ ઉલ્કાપિંડ ટકરાતા હોય છે. તેમાં મોટાભાગના ઉલ્કાપિંડ ભૂમધ્ય રેખાની નજીકના વિસ્તારોમાં પડે છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક વૈજ્ઞાનિક એન્ટાર્કટિકા એક રિસર્ચ માટે ગયા હતા. તેઓ સ્નોમોબાઈલથી એન્ટાર્કટિકામાં ફરી રહ્યાં…

કોરોનાને કારણે કુંભારોને થઈ ગયો ફાયદો જ ફાયદો, આવું છે કંઈક કારણ

ચંદીગઢ: છેલ્લા ઘણા સમયથી કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકોએ સાથે ગરમીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. ચંદીગઢના તરનતારનમાં પારો 40 ડિગ્રી પાર થઈ ગયો છે. લોકો ગરમીથી છૂટકારો મેળવવા માટલા ખરીદી રહ્યાં છે, જેના કારણે માટલા બનાવતા…

માત્ર 3800 રૂપિયામાં એક જ મિનિટમાં ખબર પડી જશે કે તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ?

તેલ અવીવ: ઈઝરાયલની બેન-ગુરિયન યુનિવર્સિટીના રિસર્ચરે એવી ઈલેક્ટ્રો-ઑપ્ટિકલ કોરોના ટેસ્ટ કિટ બનાવી છે, જે એક મિનિટમાં પરિણામ જણાવે છે. આ તપાસમાં નાક, ગળા અને ફૂંક વડે સેમ્પલ લેવાય છે. જેનાથી ખબર પડી શકે છે કે કોણ કોરોના પોઝિટિવ છે અને…

આ કારમાં એવું તો શું છે કે તસવીરો ધડાધડ થઈ રહી છે વાયરલ?

વુહાનઃ ચીનનું વુહાન શહેર.. જેણે દુનિયાને કોરોના આપ્યો. જેના કારણે દુનિયાનો તમામ વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. અમેરિકા જેવો શક્તિશાળી અને વિકસિત દેશ પણ આજે કોરોના સામેની જંગમાં નિષ્ફળ ગયો છે. હાલ વુહાનનું નામ મીડિયામાં વારંવાર સાંભળવા મળે છે. વુહાનમાં…

એક પછી એક પૃથ્વી પર આવી રહી છે આફતો, દુનિયાના આ હિસ્સામાં લાગી ભયાવહ આગ

નવી દિલ્હીઃ વર્ષ 2020નું સ્વાગત દુનિયાએ બહુ જોરશોરથી કર્યું હતું. બધાએ પોતાના રીતે વર્ષ 2020 માટે અવનવા પ્લાનિંગ પ્લાન કર્યાં હતા. સિદ્ધિ અને સફળતાના સોપાન સર કરવા માટે અનેક સપના જોયા હતા. પરંતુ વર્ષ 2020નું વર્ષ અપશુકનિયાળ સાબિત થયું. આ…

કોરોના કાળમાં પાંચ જૂને ચંદ્રગ્રહણ, મેષ-વૃશ્ચિક સહિતના જાતકોએ ખાસ રાખવું ધ્યાન

અમદાવાદઃ 5 જૂને ચંદ્ર ગ્રહણ છે. આ ઉપછાયા ગ્રહણ હશે, જે ભારતમાં નહીં દેખાય અને તેનું સૂતક પણ નહીં લાગે. આ ગ્રહણ 5 જૂને રાત્રે 11 વાગે 15 મિનિટે શરૂ થશે અને 6 જૂને સવારે 2 વાગે 34 મિનિટને ખતમ…

પત્નીએ એવા કારણથી પતિને આપ્યા ડિવોર્સ કે તમે પણ માથું ખંજવાળશો એ નક્કી!

પર્થઃ સામાન્ય રીતે કપલ લગ્નના થોડા સમય બાદ ફેમિલી પ્લાનિંગ વિશે વિચારે છે. દંપતિ તેમની આર્થિક સ્થિતિ મુજબ નક્કી કરે છે કે તે કેટલા બાળકોને જન્મ આપશે પરંતુ કેટલીક વખત જેવું વિચારીને પ્લાનિંગ કરે પણ તેવું બનતું નથી હોતું. આજે…

You cannot copy content of this page