Only Gujarat

Day: May 15, 2020

‘મહાભારત’ની દેવકીનો મિથુનદા સાથે છે ખાસ સંબંધ, જાણો શું છે તેમની વચ્ચે કનેક્શન?

મુંબઈઃ 90ના દાયકાની ‘મહાભારત’ હાલમાં ટીવી પર ફરી પ્રસારિત કરવામાં આવી રહી છે, જેમાં અલગ-અલગ કિરદાર નિભાવતા કલાકારોની ચર્ચા પણ ખૂબ જ થઈ રહી છે. તેમાંથી જ એક જાણીતું પાત્ર શ્રીકૃષ્ણની માતા દેવકીનું. આ ભૂમિકા અભિનેતા શીલા શર્માએ નિભાવી હતી,…

લૉકડાઉનમાં પરિણીત દીકરીએ 49 વર્ષીય પિતાના 20 વર્ષ નાની મહિલા સાથે કરાવ્યાં લગ્ન

નિઝામાબાદઃ કોરોના લૉકડાઉનના કારણે ભલે ફિલ્મોનું શૂટિંગ પુરી રીતે બંધ છે, પરંતુ લગ્નો તો થઈ રહ્યા છે. કેટલાક દિવસો પહેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીના દીકરાના લગ્ન બાદ હવે સાઉથની ફિલ્મોના જાણીતા પ્રોડ્યૂસરે લૉકડાઉનમાં પોતોનાથી 20 વર્ષ નાની છોકરી સાથે લગ્ન…

અમિતાભ સામે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી આ મહિલા, હવે કર્યું એવું કામ કે…

પ્રયાગરાજ: મહાનાયક અમિતાભ બચ્ચનના ક્વીઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની હૉટ સીટ પર બેસીને કરોડપતિ બનવાથી ચુકેલી મેજા રામનગરની રહેનારી ઊષા યાદવ ફરી એકવાર સમાચારોમાં આવી છે. ઊષાએ શો બાદ વધુ એક સફળતાની સીડી ચડી છે. આ વખતે તેમણે યુપીની શિક્ષક…

કેન્દ્ર સરકારની મદદથી શરૂ કરો આ બિઝનેસ, આ રીતે વર્ષે કરી શકશો લાખોની કમાણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનું સંપૂર્ણ ફોકસ હવે લોકલ મેન્યુફેક્ચરિંગ, લોકલ પ્રોડક્ટ્સ અને નાના ઉદ્યોગો પર જ છે. તેનાથી ભારતના આત્મનિર્ભર બનવાનું સપનું પૂર્ણ થશે. સરકાર ખાદીની સાથે અન્ય ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર પણ ફોકસ કરી રહી છે. સરકાર ગ્રામીણ…

400 કરોડનું વળકર લેવા માટે એક બે કે ત્રણ નહીં 14-14 દાવેદારો આવ્યા સામે

ગુરુગ્રામઃ હિન્દીમાં એક કહેવત ખુબ જ પ્રખ્યાત છે કે ‘એક અનાર સૌ બીમાર’. પરંતુ આ કહેવત હકિકતમાં ગુરુગ્રામમાં સાબિત થઇ રહી છે. અહીં 8 એકર જમીનના 400 કરોડ વળતર માટે ચરણજીત સિંહ નામના 13 દાવેદારે દાવો કર્યો છે. વાત એવી…

હવે, બોલિવૂડના આ જાણીતા એક્ટરના પિતાને થયો કોરોના પોઝિટિવ, અત્યારે છે આવી હાલત

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા કોરોનાવાઈરસ પોઝિટિવ થયા છે. ફ્રેડીએ આ સમાચારને કન્ફર્મ કર્યા છે. ફ્રેડીએ જણાવ્યું કે તેમના પિતા ઘરે આઇસોલેશનમાં છે અને રિકવરી થઈ રહ્યાં છે. ઇન્ડિયા ટૂડે સાથે વાતચીતમાં ફ્રેડીએ કહ્યું કે હા મારા પિતા કોવિડ-19…

હાર્દિક પંડ્યાની ભાવિ પત્નીએ પૂછ્યો એવો સવાલ કે જવાબ સાંભળીને ગાલ પર પડ્યાં શરમના શેરડા!

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડ અભિનેત્રી નાતાશા સ્ટેનકોવિકીની જ્યારથી સગાઈ થઈ ત્યારથી બંને ચર્ચામાં છે. બંને હંમેશા તેમના ફેન્સને નવાં કપલ ગોલ્સ આપતાં રહે છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના નવાં ફોટો શેર…

પરિણીત પ્રેમિકા ઘરે જઈને ‘મોજ’ કરવી પડી ભારે, પત્નીએ પતિને પરાણે દુકાને મોકલ્યો અને…

દાહોદ: દાહોદ ભાજપ યુવા મોરચાના મહામંત્રીને પરિણીત પ્રેમિકાના ધરે જઈને રંગરેલિયા મનાવવી ભારે પડી હતી. યુવા નેતા પરિણીતા ઘરે એકલી હોઈને મળવા ગયા હતા. બાદમાં પરિણીતાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો. પતિએ ચોકીદાર પાસે ઘરનો દરવાજો બંધ કરાવીને બુમાબુમ…

કોરોના વચ્ચે ડીસાની દીકરીનું અરમાનિયામાં મોત, લાડકવાયીના મોતથી ચૌધરી પરિવારમાં શોક

પાલનપુરઃ કોરોના મહામારીની વચ્ચે એન્સેફાલોમનઝાઈટીસથી પીડિત ડીસાની ભૂમિ ચૌધરી યુરોપિયન દેશ આરમેનિયામાં નિધન થયું હતું. ભૂમિની છેલ્લી ઈચ્છા ભારત આવવાની હતી પરંતુ તે પૂરી થઈ શકી નહીં. વિદેશ સ્ટડી માટે ગયેલી પુત્રીના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ભૂમિને…

ચાર્જ સંભાળતા જ લેડી ડેપ્યુટી ક્લેક્ટરે રોકી સીનિયરની ગાડી પછી જે કર્યું તે જાણીને ગર્વ થશે

કોરોનાના કહેરમાં જો કોઇ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરે છે કે તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવી રહ્યાં છે પછી ભલે તે નેતા હોય કે કોઇ વીવીઆઇપી. કાયદો બધા માટે એકસમાન છે. કંઇક આવું જ જોવા મળ્યું છે મધ્યપ્રદેશમાં અહીં એક…

You cannot copy content of this page