Only Gujarat

Day: May 12, 2020

Exclusive: પહેલી જ વાર જુઓ નટુકાકાના પરિવારની ખાસ તસવીરો, બંને દીકરીઓએ નથી કર્યાં લગ્ન

અમદાવાદઃ લોકપ્રિય કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 11 વર્ષથી ટીવી પર આવે છે. આ સીરિયલના દરેક પાત્રે આગવી લોકપ્રિયતા મેળવી છે. આ સીરિયલના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક સીરિયલના સૌથી સીનિયર કલાકાર છે. નટુકાકાનો 12 મેના રોજ 75 વર્ષ પૂર્ણ…

14મેએ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ, કોરોનાકાળમાં આ છ રાશિઓના જીવનમાં આવશે બસ પૈસા અને સફળતા

અમદાવાદઃ 14 મેએ સૂર્ય રાશિ બદલીને વૃષભમાં આવશે. આ રાશિમાં સૂર્ય 14 જૂન સુધી રહેશે. જ્યોતિષ અનુસાર સૂર્યના પ્રભાવથી વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મીનના જાતકો માટે સારો સમય શરૂ થઈ રહ્યો છે. તેમને ધનલાભ મળવાની સાથે તેમનો વિકાસ…

રામોલ-વિરાટનગરમાં એક જ ઘરમાં ત્રણ સભ્યોને કોરોના, જાણો 12મેના રોજ નોંધાયેલા અમદાવાદના 267 કેસની માહિતી

અમદાવાદઃ 12 મેના રોજ રાજ્યમાં કોરોનાનો કુલ 362 કેસ આવ્યા છે, આમાંથી અમદાવાદમાં કુલ 267 કેસ આવ્યા છે. રાજ્યમાં આજે 24 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 537 થયો છે. અમદાવાદમાં 21ના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 8904 કેસ નોંધાયા છે….

કોરોનાને કારણે સતત 18 કલાક આ મહિલા IPS કરે છે ડ્યૂટી, ઈચ્છે તો પણ દીકરાને નથી તેડી શકતા

નવાશહર (પંજાબ): કોરોના વિરુદ્ધની આ લડાઈમાં મહિલા પોલીસકર્મીઓ પણ પોતાના જીવના જોખમે ડ્યૂટી કરી રહી છે. તે પોતાના બાળકોને ઘરે છોડી આકરા તડકામાં ફિલ્ડ પર ફરજ બજાવી રહી છે, આવી જ એક છે પંજાબ કેડરની આઈપીએસ ઓફિસર એસએસપી અલકા મીણા…

મજૂરોની મદદ માટે આગળ આવ્યો બોલિવૂડનો આ જાણીતો એક્ટર, કરી આ રીતે મદદ

મુંબઈ: કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગેલું છે. સરકારના આ આદેશના કારણે પ્રવાસી મજૂરોની સ્થિતિ દયનીય છે, કારણ કે તેમને પોતાના ઘરે જવા માટે વાહનો પણ મળતા નથી. આ સ્થિતિમાં ઘણા મજૂરો પોતાના ખભે જ સામાન મુકી ચાલીને ઘરે…

‘ક્રાઈમ પેટ્રોલ’ ફેમ શફીક અંસારી પાસે નહોતા કેન્સરની સારવાર માટે પૈસા, 52 વર્ષની વયે નિધન

મુંબઈ: બોલિવૂડ જગતને એક પછી એક ઝાટકા લાગી રહ્યાં છે. અગાઉ ઈરફાન ખાન અને રિષી કપૂરનું કેન્સરના કારણે નિધન થયું. હવે વધુ એક એકટરે કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. ટીવી અને અમુક ફિલ્મ્સમાં કામ કરનારા શફીક અંસારીનું નિધન થયું. તેઓ…

માના દૂધની તાકત તો જુઓ: 23 દિવસનાં માસૂમે ફક્ત 15 દિવસમાં જ કોરોનાને આપી મ્હાત

કહેવામાં આવે છે કે વિશ્વમાં કોઈ પણ શિશુ માટે તેના માતાના દૂધ કરતા વધારે ફાયદાકારક દવા અન્ય કોઈ નથી. આ વાત આગ્રામાં કોરોનાનો ભોગ બનેલા નવજાતે સાબિત કરી છે. કોરોના પોઝિટિવ મળી આવતા 23 દિવસના બાળકને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ…

પતિએ જીવતી પત્નીનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી, કારણ જાણીને તમે હચમચી જશો

કોરોના રોગચાળાને કારણે સમગ્ર દેશમાં કોહરામ ફેલાયો છે, લોકડાઉનને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે, 20 માર્ચ પહેલાં જે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે. આ કટોકટીના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાંથી ખૂબ…

કરમની કઠણાઈ તો જુઓ, આ શ્રમિકોને ના મળ્યું વતન, લાશોના ટૂકડાં પેકેટમાં સીવીને મોકલાયા

ઓરંગાબાદ રેલ્વે દુર્ઘટનામાં માર્યા ગયેલા 9 મજૂરના મૃતદેહોના પેકેટો રવિવારે તેમના ગામ અંતોલી પહોંચ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે જોવાવાળાનાં હ્રદય કાંપી ઉઠ્યા હતા, દરેકની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. આ પેકેટોમાં લાશનાં નાના નાના ટુકડાઓ ભરાયા હતા, જેને એક…

આ દેશમાં ના નદી છે, ના સરોવર તો પછી અહીંના લોકોને ક્યાંથી મળે છે પીવા લાયક પાણી?

સાઉદી અરબની જમીન રેતાળ છે અને આ એક જળવાયું ઉષ્ણકટિબંધીય રણપ્રદેશ છે. અહીં ઓઇલ તો ભરપૂર માત્રામાં છે, જેના કારણે આ દેશ ખૂબજ અમીર બન્યો છે, પરંતુ અહીં પાણીની હંમેશાં અછત હોય છે. એમ પણ કહીએ કે અહીં પીવા લાયક…

You cannot copy content of this page