Only Gujarat

Day: May 2, 2020

સુરતની આ લાડલી કોરોનાને હરાવીને 17 દિવસે આવી ઘરે, માત્ર આ એક દવાથી થઈ સાજી

સુરતઃ આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા પણ…

84 વર્ષના ધરમપાજીના ખેતરો સૂકાઈ ગયા, જમીન થઈ ગઈ વેરાન

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના કારણે દહેશત ફેલાયેલી છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યા છે. ભારતમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય લોકો પણ સેલેબ્સ પણ પોતાના ઘરમાં બંધ છે. જોકે, સેલેબ્સ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ચાહકો સમય-સમય પર…

કોરોનામાંથી સાજી થયેલી પત્નીએ નર્સના પગ પકડીને કહ્યું, મારા પતિ દેવતા છે, સાજા કરી દો

રોહતક, હરિયાણા: કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનને વધારવામાં આવ્યું છે. એવું શરૂઆતથી જ જોવા મળ્યું છે કે, કેટલાક લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. જાણે કે કોરોના કોઈ સામાન્ય બીમારી હોય. બીમારીને છુપાવવું, કોરોના વૉરિયર્સ પર હુમલો કરવો અને…

ફિલ્મ ‘જુદાઈ’ જેવો બન્યો કિસ્સો, પ્રેમિકાએ પ્રેમીની પત્નીને કહ્યું, તારો પતિ મને આપી દે…

ભોપાલઃ મધ્યપ્રદેશના ભોપાલમાં સાથે સરકારી નોકરી કરતાં કરતાં 57 વર્ષની એક વિધવાને પોતાનાથી 12 વર્ષ નાના એક વ્યક્તિ સાથે પ્રેમ થઇ ગયો. બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ બાદમાં લોકડાઉન લાગુ થયા બાદ બંને મળી ના શક્યા. આ દરમિયાન બંનેને લાગ્યું…

એક સમયે રાતના 11 હજાર રૂપિયા લેતી હતી, આજે સેક્સ વર્કર્સ કોરોનાને કારણે આવી ગઈ રસ્તા પર!

બેંગકોકઃ કોરોનાવાઈરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસના કારણે અનેક દેશમાં લોકડાઉન લાગુ છે. દુકાનો, ફેક્ટરી, મોલ્સ અને સ્ટ્રીટ ફૂડ બંધ થઇ ગયા છે. આ લોકડાઉનમાં અનેક દેશની સરકારે પોતાની જનતા માટે રાહત ફંડ જાહેર કર્યા છે, જેથી તેઓ…

ભારતના આ યુવકે તોડ્યો પોપ સ્ટાર માઈકલ જેક્સનનો રેકોર્ડ, અમિતાભ બચ્ચને પણ ગાયું ગીત

મુંબઈઃ કોરોના લોકડાઉન દરમિયાન ઘરમાં કેદ લોકોની હિમ્મત વધારવા માટે દેહરાદુનના વરુણ પ્રભદયાલ ગુપ્તા ‘ગુજર જાયેંગા’ ગીત લઇને આવી રહ્યાં છે. આ ગીતને અમિતાભ બચ્ચન સહિત દેશના 50 જાણીતા સિંગર પોતાનો અવાજ આપશે. સાથે જ ફિલ્મ, રમત તથા અન્ય ક્ષેત્રો…

કોરોના વાયરસને રોકવા કેન્સર હોવા છતાં પણ ડ્યુટી કરતા રહ્યા આ પોલીસ ઓફિસર

સમગ્ર દુનિયા હાલ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે કોરોનાથી ચાલી રહેલા યુદ્ધમાં ભારતની સ્થિતિના વખાણ સમગ્ર દુનિયામાં થઇ રહ્યાં છે. ભારતમાં લાગુ લોકડાઉન, અહીં ડ્યુટી પર તહેનાત કોરોના વોરિયર્સ અને દેશવાસીઓના ધૈર્યની પ્રસંશા કરવામાં આવી…

ખાકીએ નિભાવી ઈન્સાનિયતની ફરજ, અનાત દિવ્યાંગ દીકરીના પિતાના કર્યાં અંતિમ સંસ્કાર

કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં આવશ્યક ચીજ વસ્તુ સિવાય અન્ય દુકાન બંધ છે. વાહન વ્યવહાર પર પણ પ્રતિબંધ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં લોકોને સૌથી વધુ મદદ ખાખી વર્દી એટલે કે પોલીસજવાન…

102 વર્ષ પછી પણ આવી છે પાકિસ્તાનમાં આવેલી ‘કપૂર હવેલી’, એક જ વાર જોઈ હતી ઋષિએ આ હવેલી

મુંબઈઃ બોલિવૂડમાં સદાબહાર એક્ટર કહેવાતાં ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે 30 એપ્રિલ, ગુરુવારે નિધન થયું હતું. ઋષિ કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયા કેન્સર હતું. જેની સારવાર તેમણે એક વર્ષ સુધી અમેરિકામાં રહીને કરાવી હતી, અંતે તેઓ જંગ જીતી શક્યા નહોતાં….

કોરોના વાયરસને કચડવા માટે ‘નરેન્દ્ર મોદી’ હાથી પર નીકળ્યાં! જુઓ આ રહી તસવીરો

બિહારના સમસ્તીપુર જિલ્લામાં ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ને હાથી પર સવાર થયેલાં જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. અહીં લોકોને વિશ્વાસ નહોતો થતો કે, શહેરમાં ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ હાથી પર સવાર થઈને લોકોને કોરોનાવાઇરસથી બચવા અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવાનો સંદેશ આપી…

You cannot copy content of this page