Only Gujarat

Day: May 9, 2020

14મેએ સૂર્ય બદલશે ચાલ, કેટલાંક પર થશે પૈસાનો વરસાદ, કેટલાંકના જીવનમાં આવશે અપાર મુશ્કેલીઓ

અમદાવાદઃ સૂર્ય ગ્રહ 14 મે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 15 જૂન 2020 સુધી રહેશે. સૂર્ય ગ્રહ આ રાશિમાં બુધ ગ્રહ સાથે બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્મા, ઉર્જા, માન-સન્માન, રાજા, નેતૃત્વકર્તા વગેરેનો કારક માનવામાં આવે છે….

દીકરાની સંભાળ રાખી, 10-12 કલાક સુધી અભ્યાસ કર્યો, અંતે એક માતા બની IAS

ગુરુગ્રામઃ આખા દેશમાં 10 મેના દિવસે રવિવારે મધર્સ ડે મનાવવામાં આવશે. માતાના ત્યાગ, સંઘર્ષ અને તેમણે કરેલા દરેક નાના-મોટા કામ જેનાથી આપણા કામ સરળ થઈ જાય છે, તેને સલામ કરવાનો આ દિવસ છે. માતાની મમતા અને ઉત્સાહને સલામ કરવા માટે…

9 મહિનાના બાળકથી લઈ 88 વર્ષના દાદા સુધી, અમદાવાદમાં આજે નોંધાયેલા 269 કેસની માહિતી

અમદાવાદઃ આજે (9 મે) અમદાવાદમાં 280 કેસ નોંધાયા છે. આ ટોટલ કેસમાં 269 અમદાવાદના છે. આજે 9 મહિનાની બાળકથી લઈને 88 વર્ષના વૃદ્ધ દાદાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આજના ટોટલ કેસની માહિતી અહીં રજૂ કરવામાં આવી છે. આજે ગુજરાતમાં કુલ…

દીકરો હંદવાડામાં શહીદ થયો, માતા લાડલાના યુનિફોર્મને જોઈ વહાવી રહી છે આંસુઓ

પંજાબઃ પંજાબ-હરિયાણાની સીમા પાસે આવેલા ગામ રાજરાણાના નાયક રાજેશ કુમાર 4 મેના દિવસે જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં થયેલી આતંકી મુઠભેડમાં શહીદ થઈ ગયા હતા. 29 વર્ષના આ વીરે માતૃભૂમિનું ઋણ અદા કર્યું, પરંતુ પરિવારે મજૂરી કરીને ત્રણ દીકરામાંથી વચ્ચેના દીકરાને…

બહેનો હોય તો આવી…! ‘ધક ધક ગર્લ’ માધુરીની કરિયર બનાવવા સગી બહેનોએ આપ્યું બલિદાન!

મુંબઈ: બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત વિશે તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેમની બહેનો અને પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. માધુરીએ પોતાની બહેન સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને સ્કૂલ કોમ્પિટિશન દરમિયાન ડાન્સ કરતા નજર…

આખી દુનિયામાં ફક્ત 112 લોકો જ કરે છે આ નોકરી, જાણો એવું તો શું કામ કરવાનું હોય છે?

એક સમયે બહુ મર્યાદિત ક્ષેત્રો એવાં હતાં, જેમાં લોકો કરિયર બનાવવાનું સપનું જોતા, પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. ઉદારીકરણના આ સમયમાં એક-બાદ એક એમ ઘણાં અલગ-અલગ ક્ષેત્રોમાં નોકરીઓ ઊભી થઈ છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય કે, એક એવું…

કોરોના સામે લડવામાં કારગર સાબિત થઈ રહ્યો છે આ સ્પેશિયલ ઉકાળો, 800 વર્ષ જૂનો છે આ નુસખો

રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના ગાંધી વિદ્યા મંદિરની શ્રી ભંવર લાલ દૂગડ વિશ્વભારતી કેમિકલ લેબમાં બનેલ આ રોગ પ્રતિકારક ઉકાળો કોરોના વાયરસ (કોવિડ-19) ના ઈલાજમાં ખૂબજ અસરકારક સાબિત થઈ રહ્યો છે. સરદાર શહેરના ગાંધી વિદ્યા મંદિર સંસ્થાનો દાવો છે કે, આયુર્વેદિક ઔષધિઓના…

લોકડાઉનમાં યોજાયા દેશનાં સૌથી અનોખા લગ્ન, 3 ફૂટનો દુલ્હો અને 4 ફૂટની દુલ્હને કર્યાં લગ્ન

લોકડાઉનના મોટાભાગના લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેને સમાચારોમાં સ્થાન પણ મળ્યું છે, પરંતુ આ લોકડાઉનનાં સૌથી રસપ્રદ લગ્ન છે. જોકે આ પહેલા પણ આવા લગ્નો થઈ ચૂક્યા છે, પરંતુ લોકડાઉનમાં થયેલા આ લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ…

આ જગ્યાએ કોરોનાએ નહીં પણ આ બિમારીએ છીનવી લીધા 20 હજાર મહિલાઓના સુહાગ

દુનિયામાં કોરોનાનો કહેર ફેલાયેલો છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરેક દેશમાં મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. પરંતુ સેન્ટ્રલ અમેરિકાના ચિચિગલ્પામાં કોરોના નહીં, પરંતુ…

શામીની પત્ની હસીન જહાંનો કટ્ટરપંથીઓને સવાલ, રમઝાનમાં છુપાઈને કેમ જોવો છો યુવતીઓના…..

સોશિયલ મીડિયા પર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો વીડિયો વાયરલ થવા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી છે. એક ટ્રોલરને લખ્યુકે, રમઝાનના મહિનામાં આવા ડાન્સ કરીને તમે મોહમ્મદ શમી જેવા ક્રિકેટરનું નામ ખરાબ કર્યુ છે. હવે હસીને આ ટ્રોલર્સને આડેહાથ…

You cannot copy content of this page