Only Gujarat

Day: May 4, 2020

ધૂળ પડે આવા જીવતરને, દીકરાએ સગા બાપના ચારિત્ર્ય પર ચિંધી આંગળી, વાંચીને થશે રૂંવાડાં ઊભા!

લખનઉઃ એક જ પરિવારના 6 લોકોની હત્યાના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લખનઉના બંથરા પોલીસ સ્ટેશનના ગંદોલી ગામમાં નાની વહુના સસરા સાથે આડાસંબંધ અને સંપત્તિના વિવાદને લઇને એક હૃદય કંપાવતી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પરિવારમાં સૌથી મોટી મોટા દીકરાએ…

લૉકડાઉનમાં ભારતમાં કુદરતનું દુલ્હનની જેમ ખીલ્યું સૌંદર્ય, જોતા જ દિલ ખુશ થશે!

કોલકાતાઃ લોકડાઉનના કારણે લોકો ઘરમાં કેદ છે પરંતુ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં લોકો માટે લોકડાઉનની દરેક સવાર હાલ થોડી ખાસ બની ગઇ છે. આ પાછળ કારણ એ છે કે દુનિયાનો ત્રીજા નંબરનો પર્વત કંચનજંગા. જે હાલ સિલીગુડીના લોકોને પોતાના ઘરેથી નજર…

લંડન સ્થિત ભારતીય ડોક્ટરની ચેતવણી, સુધરી જાઓ ભારતીય નહીંતર… જોખમ વધી રહ્યું છે

લંડનઃ કોરોનાવાઈરસ દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. આ ખતરનાક બીમારીથી 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. તો બે લાખથી વધુ લોકોના તેનાથી મૃત્યુ થયા છે. એવામાં ખાવા-પીવાના પણ કોરોનાવાઈરસ પર ખુબ જ અસર થાય છે. ભારતીય મૂળના બ્રિટિશ…

ઘી ખાવાથી ઘટે છે વજન..સાંભળીને નહી થાય વિશ્વાસ, આ વાંચો પછી જરૂરથી માનશો આ વાત

અમદાવાદઃ આજના સમયમાં દરેક ઘરમાં બાળકોની રોટલી-શાક અને દાળમાં દેશી ઘી લગાવેલું તો હોય છે તો મોટેરાઓની થાળીમાં દેશી ઘી જોવા મળતું જ નથી. વજન વધવા, ડાયાબિટીઝ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા હોય કે કોઇ ખાસ ડાયેટને ફોલો કરવાને કારણે વયસ્ક…

લૉકડાઉનમાં આ IAS અધિકારી ઘેર-ઘેર વહેંચવા નીકળ્યા કરિયાણું, વ્યવસ્થા જોઈ મારશો સલામ

શિલોંગઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન સામે લડવા માટે આપણા સિવિલ સર્વન્ટ તહેનાત છે. મેઘાલયે Covid-19થી એક વ્યક્તિના મૃત્યુથી ભારે હડકંપ મચી ગયો. શિલોંગમાં મૃતકના સંપર્કમાં આવનારા છ લોકોનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યાં. તેનાથી રાજ્યભરના અન્ય જિલ્લામાં ખતરાની ઘંટી…

લૉકડાઉનમાં થયા કંઈક આ રીતે લગ્ન, પહેલાં મંદિરને કરાયું સેનિટાઈઝ ને પછી ફર્યાં સાત ફેરા

ધારઃ લોકડાઉનમાં લાકડીની સહાયથી વરમાળા. આવા જ એક અનોખા લગ્ન મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં જોવા મળ્યા હતા, જ્યારે દુલ્હને લાકડાની મદદથી ડોક્ટર વરરાજાને વરમાળા પહેરાવી હતી. વરરાજાએ પણ લાકડી પકડીને કન્યાના ગળામાં વરમાળા નાંખી હતી. લોકડાઉનને કારણે ધામધૂમથી થતાં લગ્ન હવે…

આ હર્બલ ટીને કોરોનાવાઈરસની દવા ગણવામાં આવી રહી છે, આ દેશોએ દવાનો કર્યો ઓર્ડર

નવી દિલ્હીઃ એક તરફ જ્યાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો કોવિડ-19નો ઈલાજ શોધી રહ્યા છે તો બીજી તરફ તાન્ઝાનિયા અને કાંગો જેવા દેશોમાં લોકો એવું કહી રહ્યા છે કે, એક ‘હર્બલ ડ્રિંક’થી કોરોનાવાઈરસની સારવાર થઈ શકે છે. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિએ પોતાના દેશવાસીઓને વચન આપ્યું…

અમદાવાદના આ વિસ્તારે સરકારની વધારી ચિંતા, ચીનનું વુહાન તો નહીં બને ને?

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ કોરોનાના ભરડામાં આવી ચૂક્યું છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 4 હજારને પહોંચવા આવી છે. 200થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લઈ લીધો છે. રેડ ઝોન એવા અમદાવાદનો એક વિસ્તાર એવો છે, જ્યાં નોંધાયેલા કેસની સંખ્યા દેશના…

છેલ્લાં 40-40 વર્ષોથી પાટણની આ વૃદ્ધા રહે છે હજારો ચામાચીડિયાની વચ્ચે

પાટણઃ આખી દુનિયામાં કોરોનાવાઈરસના કારણે દહેશત છે. જ્યારથી કોરોનાવાઈરસના મામલા સામે આવ્યા છે, ત્યારથી ચામાચીડિયા પણ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોના ચામાચીડિયા દ્વારા માણસોમાં પહોંચ્યો. ICMRના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રમન આર ગંગાખેડકરે પણ ચીનના રિસર્ચનો હવાલો આપતા…

સિવિલ હોસ્પિટલમાં મિનિટોમાં કેવી રીતે કરે છે કચરાને કોરોનાવાઈરસથી મુક્ત?

અમદાવાદઃ દેશમાં કોરોનાવાઈરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા રાજ્યોમાંથી એક છે ગુજરાત. તંત્ર વાઈરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ, લૉકડાઉનનું પાલન અને સેનિટાઈઝ કરવાના ઉપાયોગ પર કામ કરી રહ્યું છે. હોસ્પિટલમાંથી મોટી માત્રામાં કોરોના દર્દીઓના ઈલાજમાં વપરાયેલો કચરો પણ આવી રહ્યો છે….

You cannot copy content of this page