Only Gujarat

Day: May 17, 2020

ગુજરાત સરકાર નવા નિયમોની આજે કરશે જાહેરાત: ગુજરાતમાં પાન-મસાલાની ખૂલશે દુકાનો?

ગાંધીનગર: કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન-4 આગામી 31 મે સુધી લંબાવી દીધું છે. કોરોનાનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયે લોકડાઉનન-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રાજ્યોમાં છૂટ આપવી કે નહીં તે હવે રાજ્ય સરકાર નક્કી કરશે. એટલે હવે ગુજરાત સરકાર આજે…

જાણો, ફટકડીનો કારગર પ્રયોગ, કાળા વાળ અને ખીલના ડાઘ દૂર કરવા માટે અક્સીર છે ફટકડી

જો આપ અકાળે થતા કાળા વાળથી પરેશાન હો તો ઘરમા રહેલી ફટકડી આપની આ સમસ્યાનું નિરાકારણ લાવી શકે છે. કેવી રીતે? જાણો.., બધા જ ઘરોમાં ફટકળી આરામથી મળી રહે છે. તેમનું રાસાયણિક નામ પોટાશ એલમ છે. સામાન્ય રીતે ફટકડીનો ઉપયોગ…

લોકડાઉનની આ તસવીર પણ રહી જશે યાદ, દ્રવી ઉઠ્યું ACPનું દીલ અને…

જયપુર: એક બાજુ કોરોનાનો વધતો જતો કેર છે અને જિંદગીને બચાવવાની જંગ છે. તો બીજી બાજુ સૂમસાન રસ્તા અને શહેરો ખામોશી છે. આ ખામોશીમાં એક વર્ગની એવી પીડા અને દર્દની તસવીરો સામે આવી છે. જે જોઇને હૃદય હચમચી જાય છે….

અમદાવાદમાં 17મેએ નોંધાયા 276 કેસ, બાપુનગર-મણિનગરમાં સૌથી વધુ નવા કેસ, જુઓ લીસ્ટ

અમદાવાદઃ 17 મેના રોજ ગુજરાતમાં 391 કેસ આવ્યા હતાં, આમાંથી અમદાવાદમાં 276 કેસ નોંધાયા હતાં, આમાંથી 2 કેસ અમદાવાદ ગ્રામ્યમાં નોંધાયા હતાં. રાજ્યમાં કુલ મોત 34 થયા છે અને તેમાંથી અમદાવાદમાં 31 લોકોના નિધન થયા હતાં. ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો…

આ છે ભારતના જેમ્સ બોન્ડ, પાકિસ્તાને એક નહીં અનેકવાર કર્યું છે ધૂળ ચાટતું, છાતી ગજગજ ફૂલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી એકવાર ચર્ચામાં છે. વાસ્તવમાં શુક્રવારે, 15 મેના રોજ મ્યાનમારની સેનાએ પૂર્વોત્તરનાં 22 આતંકીઓને ભારતને સોંપી દીધા હતા. આમાં એનડીએફબી (એસ) ના સ્વયંભૂ ગૃહ સચિવ રાજેન દામરે પણ શામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર…

ટેસ્ટિંગ કિટ કરતાં પણ સુપર સ્પીડથી કરાશે કોરોનાની તપાસ માત્ર કલાકમાં 250ની થઈ તપાસ

લંડનઃ કોરોના વાઈરસને સૂંઘીને ઓળખી શકવા માટે શ્વાનોની બ્રિટનમાં ટ્રેનિંગ પુરી થઈ ચૂકી છે. હવે દર્દીઓને કોરોના પોઝીટીવનાં લક્ષણોની ઓળખ જલ્દીથી એક ટ્રાયલ શરૂ કરવામાં આવશે. જેના માટે સરકાર લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની ધનરાશિ ખર્ચ કરશે. ડેઇલી મેઇલના એક…

હવે, દુનિયાના આ દેશનો મોટો દાવો, કોરોનાની સફળતાપૂર્વક શોધી નાખી રસી

ન્યૂ યોર્કઃ કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાને રાહત આપવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દુનિયાનાં ઘણા દેશોમાં વૈજ્ઞાનિકોની ટીમ રસી બનાવવામાં વ્યસ્ત છે. ત્યારે આ બધાની વચ્ચે અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઈરસનો…

દેશભરમાં લોકડાઉન 31 મે સુધી વધારાયું, જાણો નવી ગાઈડલાઈનની કામની વિગતો

નવી દિલ્હી: દેશભરમાં લોકડાઉન તારીખ 31 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. કોરોનાનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલયે લોકડાઉનન-4ની ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જે મુજબ રેડ, ઓરેન્જ અને ગ્રીન જોન હવે રાજ્ય સરકાર નક્કી કરશે. લોકડાઉન-4માં ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાનને…

જામનગરના બિલ્ડરે મહેનતથી મેળવી સફળતા, 6.5 કરોડની રજવાડી કારને જોતા રહી જાય છે લોકો

અમદાવાદ: વૈભવી અને સ્ટેટ્સ કારની વાત આવે એટલે રોલ્સ રોયસની તસવીર આંખો સામે આવી જાય. આ કારની સવારી કરવાનું મોટાભાગના લોકોનું ડ્રીમ હોય છે. ઘણા લોકો મહેનતથી આ સપનું સાકાર પણ કરે છે. આવી જ એક વ્યક્તિ એટલે મેરામણભાઈ પરમાર….

વિશાખાપટ્ટનમ ગેસ લીક ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે, કાળજુ કંપાવનાર દ્રશ્યો જોવા મળ્યા

વિશાખાપટ્ટનમ: 7 મે 2020ના રોજ વિશાખાપટ્ટનમ જીલ્લામાં એલજી પૉલિમર્સ ફેક્ટ્રીથી નિકળેલી ઝેરીલી હવાના કારણે 12 લોકોએ ગુંગળામણના કારણે જીવ ગુમાવ્યો હતો. હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઝેરી ગેસ ફેલાયો. વાસ્તવમાં…

You cannot copy content of this page