Only Gujarat

Day: May 14, 2020

શું થઈ રહ્યું છે આ પૃથ્વીને, પહેલાં કોરોના અને હવે ધરતીની અંદર થયાં આ ફેરફારો, વૈજ્ઞાનિકો પણ ચોંક્યાં

ન્યૂયોર્ક: શું ધરતી પર રહેલા પહાડોની ઊંચાઈ વધી રહી છે? શું જમીન સરકી રહી છે? ક્યાંક એવું તો નથી કે ધરતીની પ્લેટો ખસકવાના કારણે પહાડોની ઊંચાઈ વધી રહી છે. ચુંબકીય ધ્રૂવ બદલાઈ રહ્યો છે. આ બધા પાછળના કારણો શોધતા-શોધતા વૈજ્ઞાનિકોએ…

ત્રણ વર્ષના ટેણીયાથી ના જોવાયું શ્રમિકોનું દુઃખ, કર્યું એવું કામ કે પોલીસ કમિશ્નરે પણ આપી સલામી

મુંબઈ: લૉકડાઉનના કારણે દેશના લાખો મજૂરોને કામકાજ નથી મળી રહ્યું. તેઓ 2 ટંક ભોજન પણ નથી કરી શકતા. તેઓની પાસે એટલા પૈસા પણ નથી કે પરિવારનું ગુજરાન ચલાવી શકે. આવી સ્થિતિમાં નિરાધાર લોકોની મદદ માટે તંત્રની સાથે ઘણા લોકો આગળ…

15 હજારથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓને ત્રણ મહિના સુધી આ ફાયદો, જાણો કેવી રીતે?

નવી દિલ્હી: પીએમ મોદીના સંબોધન બાદ બુધવારે (13 મે) નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ અંગે વિસ્તૃત જાહેરાત કરી. પીએમ મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજને ‘આત્મનિર્ભર ભારત’ પેકેજ નામ આપ્યું છે. તેમણે કહ્યું, આ પેકેજમાં દરેક વર્ગને સ્થાન આપવામાં આવ્યું…

નહીં થાય વિશ્વાસ, પરિવાર રડતાં હતાં પરંતુ કૉફીનમાંથી શબ સતત હલાવતું રહ્યું હાથ ને પછી…

જકાર્તાઃ કોરોનાવાઈરસના કારણે દુનિયાના ઘણા લોકોને સમય કરતાં વહેલાં યમરાજનું તેડું આવી ગયું. આ જીવલેણ વાઈરસના કારણે દુનિયાભરમાં એટલાં બધાં મૃત્યુ થયાં કે, કબ્રસ્તાનોમાં લોકોને દફનાવવા માટે જગ્યા ખૂટી પડી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો પોસ્ટ થયો છે,…

અમદાવાદમાં આજે 260 કેસ, બાપુનગરમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ, વાંચો પૂરી યાદી

અમદાવાદઃ આજે ગુજરાતમાં 324 કેસ નવા આવ્યા છે, એમાંથી અમદાવાદમાં 265 (પાંચ કેસ ગ્રામ્યમાં નોંધાયા) , સુરત 16, વડોદરા 13, મહેસાણા 6, છોટા ઉદેપુર-ગાંધીનગર-ગીર સોમનાથ-4, પાટણ-ભાવનગર 3, આણંદ-પંચમહાલ 2, બનાસકાંઠા-પોરબંદર 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ કેસ 9592 થયા છે….

શુક્રની ચાલ વક્રી, અશુભ પરિણામ આપે છે, કોરોના કાળમાં આ પાંચ રાશિઓના જાતકો સંભાળવું

અમદાવાદઃ શુક્ર ગ્રહ જ્યોતિષમાં સુખ સંપત્તિ અને સૌંદર્યનો કારક ગણાય છે અને સાથે-સાથે નોકરિયાત અને વ્યાપારીઓની સફળતા અને અસફળતા પણ નક્કી કરે છે. શુક્ર ગ્રહે 13 મેના રોજ 12 વાગે 12 મિનિટે પોતાની રાશિ વૃષભમાં ઊંધી ચાલ ચાલવાનું શરૂ કર્યું…

મોલનો આવ્યો શરમજનક વીડિયો, ફર્નિચર સ્ટોરીમાં જ બધાની વચ્ચે છોકરીએ કર્યું એવું કે…..

બેઈજિંગઃ કોરોનાવાઈરસના કારણે ચીન અત્યારે દુનિયાભરના દેશોના નિશાને આવી ગયું છે. ઘણા દેશોએ ચીન પર વાઈરસ ફેલાવાનો આરોપ મૂક્યો છે. તો ઘણા દેશોએ ચીનમાંથી પોતપોતાની કંપનીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બીબો પર એક…

અમદાવાદમાં આવતી કાલથી શાકભાજી અને કરિયાણાની દુકાનો ખૂલશે, મહત્વની જાહેરાત

અમદાવાદ: અમદાવાદમાં વસતા લોકો માટે એક રાહતના સમાચાર છે. તંત્રે મહત્વનું પગલું ભરતાં શહેરમાં આવતી કાલથી શાકભાજી અને કરિયાણાની દુકાનો સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમારે વીડિયો સંદેશ દ્વારા આ નવી…

ખૂબ જ બ્યુટીફૂલ છે ‘ચંદુ ચાયવાલા’ની પત્ની, લોકો પણ વખાણ કરતાં નથી થાકતા

મુંબઈ: કપિલ શર્માના શોમાં દેખાતા લગભગ તમામ કોમેડિન્સે લોકોના દીલ જીતી લીધા છે. તેમાંથી એક છે શોમાં ‘ચંદુ ચાયવાલા’ બની લોકોને હસાવનાર ચંદન પ્રભાકર. શોમાં ચંદન અને કપિલની કોમેડી જોડીને લોકો ખૂબ પસંદ કરે છે. જોકે હાલમાં લોકડાઉનને કરાણે આ…

જેઠાલાલ-બબિતા ચલાવે છે આ લક્ઝુરિયર્સ કાર, જાણો કોની પાસે છે સૌથી મોંઘી કાર

મુંબઈ: પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટારકાસ્ટને તમે ટીવી પર રીક્ષાની સવારી કરતાં જોઈ હશે. રોશનસિંહ સોઢીની જીપને છોડીને ગોકુલધામ સોસાયટીના કોઈ પણ મેમ્બર પાસે ક્યારેય કોઈ કાર જોવા મળી નથી. પણ રીઅલ લાઈફમાં આવું નથી. સીરિયલના મોટાભાગના…

You cannot copy content of this page