Only Gujarat

Day: May 26, 2020

6 વર્ષના આ છોકરાની સિકસ પેક બોડી, સ્ફુર્તિ જોઈને તમારી આંખો પણ થઈ જશે પહોંળી

આરત હોસૈની નામનો 6 વર્ષનો ઈરાની છોકરો આજકાલ નેટિઝન્સનો ફેવરિટ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પણ તેના વખાણ કરી રહ્યા છે. ચાલો જાણીએ કેમ બધાંનું ધ્યાન…

લોકડાઉનમાં ગરમીથી પરેશાન મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નાખી કુલ્ફી અને પછી…..

આ દિવસે દુનિયાના અનેક દેશો કોરોનાથી પ્રભાવિત છે. આ વાયરસના સંક્રમણના કારણે લોકોને ઘરની અંદર રહેવું પડી રહ્યું છે. અનેક દેશોમાં હવે ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ભારતમાં પણ મે મહિનામાં તાપમાન વધવાની સાથે તાપમાનમાં પણ વધારો થતો જોવા…

લોકડાઉનના કારણે આર્થિક સંકટમાં ફસાયું દુનિયાનું સૌથી ધનવાન મંદિર, લીધો ચોંકવનારો નિર્ણય

તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન કરતા તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી) ટ્રસ્ટના પ્રમાણે કોરોના વાયરસ લોકડાઉનના કારણે અત્યાર સુધી મંદિરને 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. સંસ્થા હવે એ યોજના પર કામ કરી રહ્યું છે કે મંદિરના 8 ટન સોનું અને 14…

મહાકાલના મંદિરની સામે ધોમધખતા તાપમાં નતમસ્તક થઈ ગયા SP સાહેબ, વાયરલ થઈ તસવીર

ઉજ્જૈનનના SP મનોજ સિંઘની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. મનોજ સિંઘ થોડા સમય પહેલા જ ઉજ્જૈનના SP બન્યાં છે. વાયરસ તસવીરમાં મનોજસિંઘ મહાકાળ મંદિરની સામે બળબળતા તાપમાં રોડ પર નતમસ્તક થતાં જોવા મળે છે. થોડો સમય તેમણે મહાકાલ…

મહિલા સાથેના આડાસંબંધમાં પ્રેમીએ ભર્યું ધ્રુજાવી દેતું પગલું, એક પછી એક…

વારંગલ (તેલંગાણા) : તેલંગાણાના વારંગલમાં એક કુવામાંથી 9 પ્રવાસી મજૂરોના મૃતદેહ મળવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. પોલીસનો દાવો છે કે પ્રેમ પ્રકરણના કારણે તેમની હત્યા કરવામાં આવી. હત્યાના મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી. આ તમામ લોકો…

ચાઈનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગના પત્નીનું WHO સાથે શું છે કનેક્શન? જાણીને નવાઈ લાગશે

બેઈજિંગ: કોરોનાને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પર ઘણા દેશે સવાલ ઉઠાવ્યા છે, જ્યારે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, WHOએ પોતાની વેબસાઈટ પર ગુડવિલ એમ્બેસેડર પેંગ લિયુઆન અંગે જે માહિતી આપવામાં આવી છે, તેમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી…

કોરોનાના ટેસ્ટિંગ વધારવા માટે કેન્દ્ર સરકાર અપનાવી રહી છે આ નવી યોજના

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કોરોના સંકટનો સામનો કરવા સરકાર નવી રણનીતિ અપનાવી રહી છે. સરકારે ઈન્ટેલિજેન્ટ ટેસ્ટિંગ સ્ટ્રેટેજી ડેવલપ કરી છે, જેથી ભારતમાં કોરોના ટેસ્ટિંગને વધારી શકાય. અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં…

કુંવારા બળાત્કારીને મર્યાં બાદ અનેક લોકોએ કહ્યું, આ મારો બાપ હતો…

મેનહટ્ટનઃ દુનિયામાં ઘણીવાર આપણા ધાર્યા કરતાં એકદમ હટકે દાખલા જોવા મળતા હોય છે. દુનિયામાં લોકો રેપિસ્ટને હંમેશાં ઘૃણાની નજરથી જ જોતા હોય છે અને બીજા લોકોની સાથે-સાથે પરિવારજનો તેની સાથેના સંબંધ તોડી નાખતા હોય છે. તો એક રેપિસ્ટ એવો પણ…

ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા, દુર્ગા માતાનું હતું વચન,86 વર્ષથી જીવતા માત્ર શ્વાસ પર

અંબાજી: કોરોના કહેર વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 86 વર્ષથી અન્ન-જળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચૂંદડીવાળા માતાજીએ માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. ભક્તોના દર્શન માટે બે દિવસ તેમના નશ્વરદેહને…

દેશના આ ઉદ્યોગપતિએ ભગવાનને બનાવ્યા છે બિઝનેસ પાર્ટનર, કોરોના કાળમાં પણ આપ્યો હિસ્સો

વૃંદાવનઃ ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ અનોખો હોય છે. પોતાના આરાધ્ય દેવની ભક્તિમાં લીન રહેતા શ્રદ્ધાળુંઓની આસ્થાની ઘણી વાતો તમે સાંભળી હશે. ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં સ્થિત ઠાકુરજી એટલે કે ભગવાન બાંકે બિહારીમાં આસ્થા રાખતા આવા જ એક ભક્ત છે…

You cannot copy content of this page