Only Gujarat

Day: May 25, 2020

દેશી એન્જીનીયરે કર્યો દેશી જુગાડ: કોરોના યોદ્ધા માટે તૈયાર કરી ‘જાદુઈ છતરી’

દેશમાં એન્જીનીયર ક્ષેત્રે હાલની બેકારીને જોઇને સોશિયલ મીડિયા પર દરરોજ નીતનવા જોક્સના મેસેજ આવતા રહે છે. પરંતુ કોરોના મહામારીમાં એન્જીનીયરીંગના એક વિદ્યાર્થીએ કમાલ કરી દેખાડી છે. આ દેશી એન્જીનીયરે એક જાદુઇ છતરી બનાવી છે. ગમે તેટલી ગરમી અને માહામારીના ભય…

62 વર્ષની દાદીને માત્ર 26 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ અને પછી જે થયું તે જાણી તમને નવાઈ લાગશે

લગ્નના મામલામાં લોકો જાણી વિચારની પગલું ભરે છે. તો કહેવાય છે કે જોડી ભગવાન બનાવે છે વ્યક્તિ તો ધરતી પણ મળે છે અને લગ્નના બંધનમાં બંધાઇ જાય છે. પરંતુ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં 62 વર્ષની ઇસાબેલ…

સસરાને કાંધ આપી પુત્રવધુએ પુત્રની નીભાવી ફરજ, આખે આખું ગામ હિબકે ચઢ્યું

છત્તીસગઢના ધમતરીમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેની પુત્રી અને પુત્રવધુએ કાંધ આપી સમાજમાં એક નવી મિસાલ રજૂ કરી પુત્રની ફરજ નીભાવી. નગર વિસ્તારના ગ્રામ દેઉરપારામાં રહેતા મોહનલાલ સાહુનું બીમારીને કારણે 23 મેના રોજ નિધન થઇ ગયું. મોહનલાલના પુત્ર દીપકનું થોડા…

કોરોનાથી બચવું હોય તો એક જ ઉપાય! ઘરે દેશી નુસખાનો આજે જ કરો પ્રયોગ

કોરોના વાયરસથી સંક્રમણમાં નમકવાળા ગરમ પાણીથી કોગળા કરવાથી રાહત મળી શકે છે. આ દાવો બ્રિટેનની એડિનબર્ગ યૂનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં થયો છે. આ રિસર્ચ મુજબ નમકવાળા ગરમપાણીથી કોગળા કરવાથી સંક્રમણના લક્ષણોને ઓછો થાય છે તેમજ જલ્દી રિકવરી લાવવામાં મદદ કરે છે….

કોરોનાના દર્દીને એક-બે નહીં પણ 10 વખત રિપોર્ટ પોઝિટિવ આવતાં ડોક્ટર્સ પણ મુંઝવણમાં મુકાયા

ભરતપુર: કોરોના વાયરસે આજે એક નહીં પરંતુ મોટાભાગના તમામ દેશોને તેને સંકજામાં લીધા છે. કોરોના વાયરસ હ્યુમન બોડીમાં પહેલી વખત આવ્યો હોવાથી આ વાયરસને લઇને નિષ્ણાત ડોક્ટરે બાંધેલી માન્યતાઓ પણ ખોટી પુરવાર થઇ રહી છે. કોરોના વાયરસને લઇને રોજ રોજ…

એક કપ ચા તમને કોરોનાના સંક્રમણથી બચાવશે? જાણો શું થયો સૌથી મોટો ખુલાસો

હાલ આખા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેમની માટેની વેક્સિનથી માંડીને તેને દૂર કરવાના કારગર પ્રયોગ પર દરેક દેશોમાં સંશોધન થઈ રહ્યું છે. કોરોના પર થઇ રહેલા શંસોધનમાંથી રોજ કંઇક નવા તારણ બહાર આવે છે. એક રિપોર્ટ મુજબ કોરોના…

સાડા 6 ફૂટ લાંબા એક્ટરે BSFની નોકરી છોડી મહાભારતમાં કર્યો હતો ભીમનો રોલ પ્લે

મુંબઈઃ કોરોનાવાઇરસને લીધે લાગુ લૉકડાઉન દરમિયાન 90નાં દશકની ફેમસ ટીવી સિરીયલ ‘રામાયણ’ અને ‘મહાભારત’ને રિટેલિકાસ્ટ કરવામાં આવી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. ડીડી ભારતી પછી હવે કલર્સ ચેનલ પર ‘મહાભારત’ રોજ સાંજે 7 વાગ્યેથી 9 વાગ્યે ટેલિકાસ્ટ…

મફતમાં વેચાઈ રહ્યું છે આ ભવ્ય ઘર, મહિનાઓ બાદ પણ કોઈ લેવા તૈયાર નથી…!

ન્યૂ યોર્કઃ દુનિયાના મોટાભાગના લોકો પ્રોપર્ટી પાછળ જ પૈસા ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. ઘર પાછળ લોકો લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ જરા વિચારી તો જુઓ, કોઇએ વૈભવી ઘર વેચવા જાહેરાત આપી હોય અને બે મહિના બાદ પણ કોઇ…

Real lifeમાં ‘વિલન’ નહીં પણ હીરો બન્યો આ એક્ટર, જાણવા માગો છે તે બધું જ, કરો એક ક્લિક

મુંબઈઃ ‘દબંગ’ ફિલ્મમાં સલમાન ખાનના પરસેવા છોડાવનાર છેદી સિંહ એટલે કે, સોનુ સૂદે બોલિવૂડમાં ભલે મોટાભાગે વિલનના જ રોલ કર્યા હોય, પરંતુ રિયલ લાઇફમાં તેનો સ્વભાવ ખૂબજ સારો છે. છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકડાઉનના કારણે ફસાયેલ મજૂરોને…

આ છે ડાયરાના કલાકાર રાજભા ગઢવીનું આલીશાન ઘર, નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને થયા છે મોટા

અમદાવાદ: આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી. ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા, છતાં…

You cannot copy content of this page