Only Gujarat

Day: May 25, 2020

લૉકડાઉનમાં નોકરી છૂટી, ભાડાને બદલે મકાનમાલિકો મહિલાઓ પાસે કરે છે સેક્સની માગણી

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસના કારણે ચાલી રહેલ લોકડાઉનમાં ભાડે રહેતા લોકોની મુશ્કેલીઓમાં ખૂભજ વધારો થયો છે. નોકરી છૂટી ગયા બાદ તેમની પાસે ઘરનું ભાડુ ચૂકવવાના પણ પૈસા બચ્યા નથી. ત્યાં હવે એવા પણ સમાચાર આવ્યા છે કે, મકાન માલિક ભાડે રહેતી મહિલાઓ…

તારીખ 24મી મે, રવિવારની ઝોન અને વોર્ડવાઈઝ તેમજ દર્દીઓના નામ-સરનામા સાથેની આ રહી યાદી

અમદાવાદ: અમદાવાદમાં તારીખ 24મી મે, રવિવારે કોરોનાના કુલ 272 પોઝિટિવ કેસ નોંધાય છે. જેમાં સૌથી વધુ નરોડામાં 27, સરદારનગરમાં-20, ઠક્કરબાપાનગરમાં-16 કેસ કોરોનાના નોંધાયા છે. જ્યારે અસારવા અને નિકોલમાં 13-13 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મણિનગરમાં-12, બાપુનગર તથા સરસપુરમાં 10-10…

કોક તો ચીનને રોકો, હવે, ચીનાઓએ બનાવ્યો નકલી સૂર્ય, વર્ષના અંતમાં થઈ જશે તૈયાર

બેઈજિંગઃ વૈજ્ઞાનિકો સતત કહે છે કે સૂર્યપ્રકાશ ઓછો થઈ રહ્યો છે. ખુદ નાસાના પોતાના સંશોધન પણ સૂચવે છે કે આપણો સૂર્ય ગેલેક્સીના અન્ય તારાઓની તુલનામાં ઝડપથી નબળો પડી રહ્યો છે. આને કારણે, પૃથ્વી પર હીમયુગ જેવી આશંકા વ્યક્ત કરવામાં આવી…

પાકિસ્તાન પ્લેન ક્રેશમાં આ બે સીટ હતી ચમત્કારી, માત્ર આ સીટ પર બેઠેલાં યાત્રીનો બચ્યો જીવ

કરાચીઃ એરલાઇનનો ઉપયોગ માણસ સમય બચાવવા માટે કરે છે. પરંતુ અકસ્માત ગમે ત્યારે થઇ શકે છે. વિમાન અકસ્માતોનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. વિશ્વમાં આવા ઘણા વિમાન અકસ્માત થયા છે, જેમાં તમામ મુસાફરોએ જીવ ગુમાવ્યા હોય. કોરોના રોગચાળાના આ સમયગાળા…

ભારતમાં ઓક્ટોબર સુધીમાં કોરોનાની રસી આવશે, આખી દુનિયા જોશે ભારતની તાકાત

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 50 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે 3.4 લાખ લોકોનાં મોત નીપજ્યા છે. પરંતુ હજી સુધી કોરોનાની વેક્સિન બનવાવી આશા દેખાઈ રહી નથી. પરંતુ હવે કેટલાંક મીડિયા રિપોર્ટમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી…

You cannot copy content of this page