Only Gujarat

Day: May 7, 2020

કોરોનાની આ તસવીરો જોઈને હચમચી જશો એ નક્કી, અહીંયા દરેશ શેરીમાં પડી છે લાશો

ઈક્વાડોરઃ કોરોનાના કહેર સામે દુનિયા લાચાર થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો માનવતા નેવે મુકી રહ્યા છે. ત્યાં સુધી કે કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના મૃતદેહ લોકો રસ્તા પર ફેંકી રહ્યા છે. આવો…

લગ્નના આટલાં વર્ષ બાદ પણ નાગાર્જુનની વહુને નથી થવું પ્રેગ્નન્ટ!

મુંબઈ/હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની વહુ એટલે કે સમાંથા રુથ પ્રભુ અને દીકરા નાગા ચૈતન્યના લગ્નને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. સમાંથા હાલ પોતાના લગ્ન જીવન સાથે કરિયર પર પણ ફોકસ કરી રહી છે. કેટલાક દિવસ પહેલા ફિલ્મ ‘જાનૂ’ના પ્રમોશન…

જેકીદાદા ડૂબી ગયા હતા દેવાના ડુંગર તળે, ઘરની તમામ વસ્તુઓ એક પછી એક વેચાઈ ગઈ હતી

મુંબઈઃ આજે ટાઇગર શ્રોફ પાસે ગાડી છે, બંગલો છે અને એ બધી જ સુખ-સુવિધાઓ છે, જે એક સ્ટાર પાસે હોય છે. જ્યારે એક સમય એવો હતો, જ્યારે ટાઇગર શ્રોફ એક સુપર સ્ટારના પુત્ર હોવા છતાં આ બધું નહોતુ. ટાઇગર શ્રોફની…

કોરોનાવાઈરસ પર જલ્દી જ મોટો ખુલાસો કરવાનો હતો આ ચીની રિસર્ચર પણ…..

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. એવામાં મોટાભાગના દેશો ચીન તરફ આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ ચીન વાયરસ ફેલાવવામાં તેની ભૂમિકાને નકારી રહ્યો છે. હવે કોરોના રોગ સાથે સંકળાયેલા એક સંશોધકની હત્યા પછી ફરીથી સવાલો…

ટ્રકમાં બેસીને આવ્યો પોતાના વતન અને ઘરે પહોંચતા જ દાદીનાં ખોળામાં પૌત્રનો ગયો જીવ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેને રોકવા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કહેરનો અંત આવી રહ્યો નથી, દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજાર સુધી પહોંચવાની છે. તો, મૃત્યુઆંક 1695 પર પહોંચી…

International

SARSની જેમ ખતમ થઈ શકે છે કોરોનાવાઈરસ? વૈજ્ઞાનિકોને મળી આ મોટી જાણકારી

અમેરિકામાં વૈજ્ઞાનિકોને પ્રથમ વખત કોરોના વાયરસમાં એક વિશેષ પ્રકારનું મ્યૂટેશન જોવા મળ્યુ છે. એરિઝોનામાં એક દર્દીના કોરોના વાયરસના નમૂનાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરસના જેનેટિક-મટિરિયલનો એક હિસ્સો ગુમ છે. વાયરસના જેનેટિક-મટિરિયલના ગાયબ થવાની આ ઘટના 2003માં સાર્સ રોગચાળો ફાટી નીકળ્યા…

લોકડાઉનમાં સાસુએ જ કરાવ્યા વિધવા વહુના લગ્ન, પુત્રીની જેમ કરી વિદાય

કોરના વાયરસને રોકવા મમાટે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે ત્યારે દેશમાં ઘણી જગ્યાએ અનોખા લગ્ન જોવા મળી રહ્યાં છે ત્યારે 6 વર્ષ પહેલા સાસુ જે છોકરીને પુત્રવધૂ તરીકે ઘરે લાવ્યા હતા તેમણે જ હવે પુત્રવધૂને પુત્રી તરીકે વિદાય આપી…

મહારાષ્ટ્રમાં 90 વર્ષ જૂની દવાથી કોરોનાનાં દર્દીઓ થઈ રહ્યા છે સાજા, હવે તેની પર થશે ક્લિનીકલ રિસર્ચ

કોરોના વાયરસથી બચવા માટે આખી દુનિયાનાં વૈજ્ઞાનિકો રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં પણ આ દિશામાં ઝડપી કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મુંબઇથી એક સારા સમાચાર આવ્યા છે. 90 વર્ષ જૂની દવાના ક્લિનિકલ ટ્રાયલ્સને અહીં મંજૂરી…

ગ્રેજ્યુએટ થઈ અમિતાભ બચ્ચનની ભાણી નાવ્યા, પરિવારે સાથે આ રીતે કરી ઉજવણી

મુંબઈઃ અમિતાભ બચ્ચનની ભાણી નાવ્યાએ થોડાં સમય પહેલાં જ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ ખાસ અવસરે અમિતાભ બચ્ચે ભાણી નાવ્યાના ફોટો અને વીડિયો શેર કર્યાં છે. આ વીડિયોમાં તે ગાઉન પહેરીને ઝૂમી રહી છે. અમિતાભ બચ્ચને આ ફોટો અને…

Bollywood TOP STORIES

શાહરૂખ ખાનના આલિશાન બંગલા ‘મન્નત’ની અંદર છે આ 2 ખાસ વસ્તુ, જોઈને તમે પડી જશો આશ્ચર્યમાં

મુંબઈઃ શાહરૂખ ખાનને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ગયા છે. શાહરૂખ જ્યારે મુંબઈ આવ્યા હતા ત્યારે તેમની પાસે માત્ર 300 રૂપિયા હતાં અને રહેવાં માટે ઘર પણ નહોતું. આજે શાહરૂખ ખાન આલીશાન સી-ફેસિંગ બંગલામાં રહે છે, જેનું નામ ‘મન્નત’ છે. આજે…

You cannot copy content of this page