Only Gujarat

Day: May 6, 2020

માત્ર કપૂર જ નહીં પણ બોલિવૂડના આ પરિવારો પણ છે એકદમ પાવરફૂલ, ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ

મુંબઈઃ ઋષિ કપૂરની અંતિમયાત્રામાં કપૂર ખાનદાનના માત્ર ગણતરીના લોકો જ સામેલ થયા. લૉકડાઉનના કારણે પરિવારના 20 સભ્યોને જ મંજૂરી આપવામાં આવી હતી. કપૂર ખાનદાનમાં જ્યારે કોઈ આવો મોકો આવે છે ત્યારે આજે પણ પરિવારના તમામ સભ્યો એક સાથે આવે છે….

લૉકડાઉનમાં ઘરે રહી રહીને વજન વધી ગયું છે? તો બસ કરો આ એક માત્ર ઉપાય

અમદાવાદઃ લૉકડાઉનમાં ઘરે રહેવાથી જો આપનું વજન વધી રહ્યું છે. દિવસભર ઉંઘવાથી કે એક જ જગ્યાએ બેઠા રહેવાથી તો તમે જાડા થઈ રહ્યો છો તો, ચિંતા છોડી દો. આજ અમે તમને એક એવા પીણા વિશે જણાવીશું, જે ખૂબ જ હેલ્ધી…

મુકેશ અંબાણીની JioMart સાથે કમાણી કરવાનો સારો મોકો, જાણો પાર્ટનર બનવાની આખી પ્રક્રિયા

નવી દિલ્લી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈ-કોમર્સ પોર્ટલ JioMartની શરૂઆત કરી ચૂક્યું છે. જેના માધ્યમથી ગ્રાહક ઑનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મની જેમ જ ગ્રોસરી ઑર્ડર કરી શકે છે. જોકે, હજી સુધી JioMartની સર્વિસ મુંબઈમાં નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં જ છે. ધીરે-ધીરે દેશના અન્ય…

લૉકડાઉનમાં ઘરમાં કંટાળી ગયો છોકરો, બાથરૂમમાં ગયો ને કર્યું એવું ગંદું કામ કે….

નવી દિલ્હીઃ દુનિયા કોરોનાવાઈરસના સંક્રમણને રોકવાના પ્રયત્નો કરી રહી છે. રોજ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હજી સુધી વાઈરસનો કોઇ ઈલાજ શોધવામાં દુનિયાને સફળતા મળી નથી, જેના કારણે…

સાબરકાંઠા પોલીસે મમ્મી-પપ્પાથી દૂર છ વર્ષના દીકરા માટે કર્યું એવું કામ, તમે પણ બોલી ઉઠશો વાહ…

અમદાવાદઃ હાલમાં દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમાં પણ અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. અમદાવાદમાં કામ કરતાં મીડિયા કર્મીઓ પણ પરિવારને ભૂલીને સતત ન્યૂઝ પર ધ્યાન આપી રહ્યાં છે. આવા…

સોનાના ઘરેણા ગીરવે મુકીને ગરીબોને ભોજન કરાવી રહ્યાં છે ગુજરાતના આ શહેરનો કિન્નર સમુદાય

વડોદરા: એક દિવસ કિન્નર નૂરી કંવરને એક ઘરમાંથી બાળકના રોવાનો અવાજ સંભળાયો. જ્યારે તેઓએ અંદર જઇને પુછ્યું તો જાણવા મળ્યું તે એક માતા પોતાના 5-6 વર્ષના પુત્રને એટલા માટે માર મારી રહી હતી કારણ કે તે ખાવાનો માંગી રહ્યો હતો…

ડેપ્યુટી ક્લેક્ટરે IPS મંગેતર સાથે મળીને લીધો એવો નિર્ણય કે લોકો આજે કરી રહ્યાં છે સલામ

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. સંકટના આ સમયમાં જો સૌથી વધુ કોઇ જવાબદારી નીભાવી રહ્યાં છે તો તે છે આપણા દેશની પોલીસ અને અન્ય ઓફિસરો. તેઓ ઘર પરિવારથી દૂર રહીને દિવસ-રાત ઇમાનદારીથી ડ્યુટી કરી રહ્યાં છે….

કોરોનાને મ્હાત આપ્યા બાદ દુનિયામાં ભારતના આ રાજ્યનાં થયા ભરપૂર વખાણ

ભારતમાં કોરોના સંક્રમણનાં 46,549 મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે 1572 લોકોનાં મોત થયા છે. જ્યાં ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં એકબાજુ સંક્રમણના મામલા તેજીથી વધી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવું પણ રાજ્ય છે. જ્યાં કોરોના હારવાની કગાર પર…

લોકડાઉનમાં મકાન માલિકનો અમાનવીય ચહેરો, મકાન માલિકે યુવતીઓને રૂમ બોલાવી અને….

છત્તીસગઢના પેંડ્રા જિલ્લામાં મકાનમાલિકે લોકડાઉન દરમિયાન ભાડુ ન ભરતાં 5 મહિલાઓને બંધક બનાવી હતી. તેઓએ તેમની પાસે રહેલો તમામ સામાન પણ કબજે કર્યો હતો. પોલીસ અને વહીવટી તંત્રને મંગળવારે આ અંગેની જાણકારી મળી ત્યારે તેઓએ યુવતીઓને મુક્ત કરી હતી. હાલના…

જિયો, એરટેલ અને વોડાફોનમાંથી સૌથી સસ્તો પ્લાન કોનો છે? આ રહ્યાં ધાંસુ પ્લાન

કોરોના સંક્રમણને લીધે દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં લોકો તેમના ઘરોમાં કેદ છે. આ જ કારણ છે કે હાલનાં દિવસોમાં તમામ ટેલિકોમ કંપનીઓના નેટવર્ક પર લોડ વધ્યો છે. ડેટા વપરાશ પણ વધ્યો છે. લોકો હાલમાં ટેલિકોમ કંપનીઓ પાસે વધારે ડેટા…

You cannot copy content of this page