Only Gujarat

Day: May 24, 2020

ગર્લફ્રેન્ડને મળવા ઘરે પહોંચ્યા નેતાજી, અચાનક કોઈક આવી જતાં બાલ્કનીમાંથી માર્યો કૂદકો અને…

મહિલા મિત્રને મળવા પહોંચેલા ભાજપા નેતા અચાનક કોઇ ઘરે આવી જતા જીવ બચાવવા માટે બાલકની પરથી કૂદી ગયા. ઘટનામાં નેતાજીનો પગ ભાંગી જતા પીજીઆઇમાં ભરતી કરવામાં આવ્યા. ઘટના શુક્રવાર 22 મેના રોજની છે. ચંદ્રપ્રકાશ કથુરિયા હરિયાણા શુગરફેડના ચેરમેન પણ રહી…

બળદ પડ્યા બીમાર, ગરીબ પરિવારના બંન્ને પુત્રોએ આવી રીતે ખેડ્યું ખેતર, જુસ્સાને સલામ

મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક ખેડૂતની લાચારીની તસવીરો સામે આવી છે. મજબૂરીમાં આ ખેડૂતને ખેતરમાં વાવણી માટે બે પુત્રને બળદની જગ્યાએ હળમાં જોડવા પડ્યા. ખેડૂતનું કહેવું છે કે ગરીબીમાં બળદ બીમાર પડ્યા બાદ તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બળદની…

અજીબોગરીબ કિસ્સો: બે અજાણ્યા શખ્સ ભીખારીઓને વહેંચી ગયા 30 હજાર, પછી શું થયું?

એક તરફ દાનનો અભાવ થતા દેશના અનેક મંદિરોની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ મધ્યપ્રદેશના સતનામાં પૈસા વહેચવાના અજીબોગરીબ કિસ્સા સામે આવી રહ્યાં છે. અહીં બે અજનબી જગતદેવ તળાવના શિવ મંદિરની આસપાસ બેસતા ભીખારીઓને 500, 200 અને 100ની નોટમાં…

પત્નીને હતા આડાસંબંધ, પતિએ કર્યો વિરોધ, સાસુ-સાળાએ કર્યા જમાઈના આવા હાલ

મુંગેર: પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો મનાય છે. પરંતુ ઘણીવાર આડાસંબંધોના કારણે આ સંબંધનો અંત આવે છે. તાજેતરમાં બિહારના મુંગેર જીલ્લામાં આવી જ ઘટના બની. જ્યાં યુપીના બાંદા જીલ્લાના રામકિશોરની હત્યા તેની પત્ની, સાસુ અને સાળાએ મળીને 16મેના કરી હતી….

લોકડાઉનમાં નોકરી ગુમાવતાં પતિ-પત્ની આ રીતે બન્યા ‘આત્મનિર્ભર’, બહાના કાઢતાં લોકો ખાસ વાંચે

શિમલા: હિમાચલ પ્રદેશના ઉના જીલ્લાના ગામ જલગ્રાંની સુનીતા લૉકડાઉન વચ્ચે નોકરી ગુમાવનારી મહિલાઓ માટે ઉદાહરણ બની છે. ઈન્ડસ્ટ્રિયલ એરિયા મેહતપુરમાં કામ કરતી સુનીતા અને ખાનગી બસના ડ્રાઈવર તરીકે કામ કરતા તેના પતિએ લૉકડાઉન હોવાના કારણે ઘરે બેસવાનો વારો આવ્યો. પરંતુ…

બે બાળકોની માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યાં ચર્ચાના પાદરી પછી…..

ઈડુક્કી: કેરળના ઈડુક્કીમાં એક ચર્ચના પાદરી 2 બાળકોની માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા. આ ઘટના કટપ્પના વેલ્લાયમકુડી કેથલિક ચર્ચનો છે. પાદરી જેમ્સ મંગલેશ્વરીએ પોતાનો ફોન રિપેર કરાવવા આપ્યો હતો, તે પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો….

શ્રમિકે મહિલાએ જમવા માટે અડધી રાતે ફોન કર્યો તો મહિલા IPSએ જે કર્યું તે જાણીને ગર્વ થશે

કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપના કારણે દેશમાં ચોથું લોકડાઉન ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં બધા જ લોકો તેને ઘરોમાં કેદ છે. તો કેટલાક પ્રવાસી શ્રમિક એવા પણ છે. જે તેના વતન જવા માટે શહેરોમાંથી પગપાળા જ રોડ પર નીકળી પડ્યાં…

International TOP STORIES

1 કરોડ 20 લાખમાં વેચાઈ રહ્યું છે આ સામાન્ય મકાન પણ લોકોએ અંદર જઈને જોયું તો પહોળી થઈ ગઈ આંખો

કહેવાય છે કે, કોઇપણ પુસ્તકને તેના કવર પેજથી જજ ન કરવું જોઇએ. આ રીતના મુલ્યાંકનના કારણે કેટલીક વખત ખોટો નિર્ણય પણ લેવાય જાય છે. કોઇપણ વસ્તુ પ્રત્યે અભિપ્રાય બાંધતા પહેલા કોઇપણ ચીજને સારી રીતે સમજી અને પરખી લેવી જોઇએ ત્યારબાદ…

અમદાવાદમાં 23મી મેએ 273 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો નામ-સરનામા સાથે દર્દીઓની વિગત

અમદાવાદ: અમદાવાદમાં પૂર્વ બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં ધીમે ધીમે કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 23મી મેની દર્દીઓની બહાર પાડેલી યાદી મુજબ બોડકદેવમાં-19, નવરંગપુરામાં-14 અને વાસણમાં 12 પોઝિટિવ કેસ નોંધાય છે. જ્યારે પૂર્વ અમદાવાદના વિસ્તાર નરોડામાં પણ 19…

બોલિવૂડમાં આવ્યા એ પહેલાં આ સ્ટાર્સે કરી લીધા હતાં લગ્ન પણ જેવા લોકપ્રિય થયા કે લીધા ડિવોર્સ

મુંબઈઃ બોલિવૂડના સ્ટાર્સ સાથે ઘણા લોકોની લાગણીઓ જોડાયેલ હોય છે. ઘણા લોકો સ્ટાર્સને પોતાના આઇડલ માનતા હોય છે અને જીવનમાં તેમને અનુસરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ તેમના કરિયરના પિક સમયમાં લગ્નથી દૂર રહેતા હોય છે. તો…

You cannot copy content of this page