Only Gujarat

Day: May 13, 2020

બાળક તળાવમાં ગયું હતું માછલી પકડવા પણ મળ્યું કંઈક એવું કે આંખો રહી ગઈ ખુલીની ખુલી!

ખાંડવાઃ મધ્યપ્રદેશના ખંડવા જિલાના એક ગામ આરૂદમાં સોમવારે (11 મે) એક અજીબોગરીબ ઘટના જોવા મળી. એક બાળકે માછલી પકડવા તળાવમાં જાળ ફેંકી તો, જાળમાં માછલીઓ તો ન આવી, પરંતુ 500 અને 2000ની નોટોની થપ્પી હાથમાં આવી. જેની રકમ 20 હજાર…

13મેએ શુક્ર થયો વક્રી, જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ પર થશે કેવી અસર? ધન લાભ યોગ છે કે નહીં?

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ, કલા, સૌંદર્ય, ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ 13 મેએ વૃષભ રાશિમાં વક્રી થયો છે. શુક્ર આ રાશિમાં 25 જૂન સુધી રહેશે. શુક્ર વક્રી થતાં તેની દરેક રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર…

વેડિંગ એનિવર્સરી પર પત્નીની આત્મહત્યા, પતિએ કર્યું એવું કામ કે ગુસ્સામાં આવી કરી નાખ્યું આમ

નવી દિલ્હીઃ દિલ્હીમાં એક મહિલાના મૃત્યુનો કેસ પોલીસ માટે પહેલી સમાન બની ગયો છે. જ્યાં એક મહિલાએ તેની બીજી જ મેરેજ એનિવર્સરીના દિવસે એ કારણે આત્મહત્યા કરી, કારણકે તેના પતિએ તેને વિશ ના કર્યું. જોકે યુવતીનાં ઘરવાળાંનો આરોપ છે કે,…

કોરોનાનો અંત માત્ર રસીથી નહીં આવે, વૈજ્ઞાનિકોઓ આપ્યા છે કંઈક આવા કારણો

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારીને અટકાવવા સમગ્ર વિશ્વના લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે. હાલ ઘણા દેશોમાં વેક્સિન પર કામ થઈ રહ્યું છે. અમુક દેશોમાં ટ્રાયલની સાથે તેનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ શું માત્ર વેક્સીન બનવામાં…

અમદાવાદમાં 13મેએ નોંધાયા 292 કેસઃ બાપુનગર અને અમરાઈવાડીમા આજે 17-17 કેસ નોંધાયા

અમદાવાદઃ આજે (13 મે) અમદાવાદમાં 292 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતભરમાં કુલ 364 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 9,268 કુલ કેસ થયા છે. અમદાવાદમાં આજ સહિત ટોટલ કેસ 6,645 થયા છે. આજે કુલ 29 મોત થયા છે, તેમાંથી અમદાવાદમાં આજે…

માછીમારે નદીમાં નાખી જાળ, માછલીના બદલે ફસાઈ એવી વસ્તુ કે બોલાવી પડી પોલીસ

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં લૉકડાઉન દરમિયાન અમુક માછીમારો નદીમાં ઉતર્યા તો આશા હતી કે માછલી પકડાશે તો તેને વેચી ગુજરાન ચલાવશે. પરંતુ માછીમારોને જાળમાં માછલીના સ્થાને જે વસ્તુ મળી તે જોઈ તેઓ ચોંક્યા હતા. આ ઉપરાંત પોલીસને પણ આ…

પાન ખાવાના શોખીનોએ કર્યો એવો જુગાડ કે તમે પણ એકવાર વિચારતા થઈ જશો!

અમરોહા: એક જાણીતો ડાયલૉગ છે કે ‘શૌખ બડી ચીજ હૈ’. તેનું એક મોટું ઉદાહરણ અમરોહામાં જોવા મળી રહ્યું છે. લૉકડાઉનના કારણે પાનના શૌખીન લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાન ના મળવાના કારણે અમુક લોકોએ આ સમસ્યાનો ટેમ્પરરી…

જેલમાંથી બહાર આવવા કેદીઓએ એકબીજાને લગાવ્યો કોરનાનો ચેપ, તંત્ર પણ ચોંક્યું

કોરોના વાયરસે હાલ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે મૃતકોની સંખ્યાનો આંકડો ટૂંક સમયમાં જ ત્રણ લાખ સુધી પહોંચી જશે. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા 42 લાખને પાર પહોંચી ગઇ છે. વાયરસનો હજુ સુધી કોઇ ઇલાજ મળ્યો નથી. લોકો…

45 વર્ષની હોટ અભિનેત્રી મલાઈકા અરોરાએ બેડરૂમ સીક્રેટને લઈ કર્યાં ચોંકવનારા ખુલાસા

દુનિયાભરમાં કોરોનાના કારણે ભય ફેલાયેલો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મૃત્યુના મુંહમાં જઇ રહ્યાં છે. એવામાં ભારતમાં 17 મે સુધી લોકડાઉનની જાહેરાત થઇ છે. સામાન્ય નાગરિકોની જેમ બોલીવૂડ સેલેબ્સ પમ ઘરમાં જ કેદ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સેલેબ્સ…

લગ્ન પ્રસંગમાં જમવાનું બનાવતી ગરીબ ઘરની મહિલા રાતોરાત બની ગઈ TikTok સ્ટાર

આજે દર બીજો વ્યક્તિ ટિકટોક પર ફની અને ડાંસ વીડિયો જુએ છે. અહીં લોકો પોતાનું ટેલેન્ટ દેખાડે છે અને નાના-નાના વીડિયો શેર કરે છે. આવી જ રીતે લગ્ન પ્રસંગોમાં ખાવાનું બનાવી ઘરનું ગુજરાન ચલાવતી મહિલાએ એક વખત પોતાનો વીડિયો શેર…

You cannot copy content of this page