Only Gujarat

Day: May 27, 2020

‘ચુંદડીવાળા માતાજી’ના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા ભક્તો, પહેલીવાર સામે આવી આશ્રમની અંદરની તસવીરો

અંબાજી: કોરોના કહેર વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા. છેલ્લા 86 વર્ષથી અન્ન અને જળ વગર જીવતાં ‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતા. ‘ચૂંદડીવાળા માતાજી’એ માણસાના ચરાડા ખાતે દેહત્યાગ કર્યો હતો. ભક્તોના દર્શન માટે બે દિવસ…

અક્ષયકુમારની ફિલ્મ પેડમેનમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીએ આ કારણે કરી લીધી આત્મહત્યા

લૉકડાઉનના કારણે પેદા થયેલા માનસિક તણાવે આખરે એક વધુ સંઘર્ષ કરી રહેલી ટીવી અભિનેત્રીનો જીવ લઈ લીધો છે. પ્રેક્ષા લૉકડાઉન પહેલા જ મુંબઈથી પોતાના ઘરે ઈન્દોર આવી ગઈ હતી અને મુંબઈથી જતા પહેલા સુધી તેની પાસે કોઈ કામ નહોતું. ઘરે…

ફિલ્મ જોઈને ‘સ્પાઈડરમેન’ બનવા માટે કરોળિયા સાથે 3 ભાઈએ કર્યો એવો ખેલ પછી થયા આવા હાલ

બાળકો કોઈ પણ વસ્તુને જોઈને તેનાથી પ્રભાવિત થઈ જાય છે. ખાસ કરીને ફિલ્મમાં બતાવવામાં આવેલા દ્રશ્યો તેમના દિલ-દિમાગમાં સરળતાથી બેસી જાય છે. કાંઈક આવું જ થયું બોલિવિયામાં જ્યાં સ્પાઈડરમેન ફિલ્મ જોઈને ત્રણ ભાઈઓ સ્પાઈડર મેન બનવાનો પ્રયાસ કરવા માંડ્યા. આઠ,…

ફોટોગ્રાફરે સલમાનને કહ્યું હતું કે ભાગ્યશ્રીને બથ ભરીને કીસ કરી લેજે, જાણો સલ્લુએ શું કર્યું

મુંબઈ: વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીએ પોતાના માસૂમિયત ભરેલા અંદાજથી સૌના દિલ જીતી લીધી હતા. આ ફિલ્મના પ્રોડક્શન દરમિયાન બંને એક્ટર્સની સારી કેમિસ્ટ્રી જોતા તેમને એકસાથે અનેક ફોટોશૂટ્સ કરવાની ઑફર પણ…

રિલાયન્સ Jio પ્લેટફોર્મ સાથે જોડાયા અનંત અંબાણી, આટલી નાની ઉંમરે મળ્યું મોટું પદ

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનંતને મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં 25 વર્ષીય અનંત અંબાણીને જિયોમાં એડિશનલ ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના એક અઠવાડિયા અગાઉ અનંત અંબાણીને આ…

લોકડાઉનમાં આ રાજ્યમાં ગ્રેજ્યુએટ અને MA પાસ યુવકો પણ કરી રહ્યા છે મજૂરી કામ

જયપુર: કોરોના વાઈરસને કારણે બીમારી ઉપરાંત બેરોજગારી પણ મોટી સમસ્યા બની રહી છે. શહેરોમાં રોજગાર ના મળવા પર લોકો મનરેગા હેઠળ કામ માગી રહ્યાં છે. એવું પ્રથમવાર બન્યું કે, રાજસ્થાનમાં મોટી સંખ્યામાં M.A., B.A.અને B.Ed કરનારા લોકો પણ મનરેગા હેઠળ…

હિંદ મહાસાગરની નીચે તૂટી રહી છે ટેક્ટોનિક પ્લેટ, જોવા મળશે મોટી ઉથલ-પાથલ

ન્યૂયોર્ક: હિંદ મહાસાગરની નીચે વિશાળ ટેક્ટોનિક પ્લેત તૂટવા જઈ રહી છે, એક રિસર્ચ અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેક્ટોનિક પ્લેટ આવનારા સમયમાં આપોઆપ 2 ભાગમાં વહેંચાઈ જશે. આ પ્લેટ તૂટવાની અસર માણસો પર લાંબા સમય બાદ જોવા મળશે. તેને ભારત-ઓસ્ટ્રેલિયા-કૈપરીકૉર્ન…

2 વર્ષના નાના બાળકોને માસ્ક પહેરાવતાં પહેલા ચેતજો! થઈ શકે છે ગંભીર સમસ્યા

ટોકિયો કોવિડ 19ના સંક્રમણથી બચવા માટે માસ્ક જરૂરી છે. આખી દુનિયાના હેલ્થ નિષ્ણાંત એક સલાહ આપે છે કે, સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે. આ સલાહને માનીને આજે તમામ લોકો સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. લોકડાઉન…

31 મે સુધી તમે બેન્ક એકાઉન્ટમાં રાખો માત્ર આટલા રૂપિયા ને તમને મળશે 4 લાખ રૂપિયાની સુરક્ષા

હાલ કોરોના અને તેના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે દેશને આર્થિક રીતે ઘણું નુકસાન થઇ રહ્ચું છે. આ નુકસાનની અસર દરેક નાના મોટા વેપારી, નોકરિયાતના બેન્ક બેલેન્સ પર પણ પડી છે. લોકડાઉનમાં કેટલાક ધંધા રોજગાર ઠપ્પ થઇ જતાં કેટલાક લોકોને…

કોરોનાના સંક્રમણની વચ્ચે દુનિયા માટે નવો અનુભવ, જોવા મળશે સૂરજનું વિચિત્ર રૂપ

આખી દુનિયા અત્યારે કોરોનાના સંક્રમણ સામે લડી રહી છે. દુનિયાભરના લોકો અત્યારે ડરેલા છે. પરંતુ વર્ષ 2020 માં હજુ બીજું ઘણું જોવાનું બાકી છે. ગયા વર્ષે 26 ડિસેમ્બરે દુનિયાના ઘણા વિસ્તારોમાં સૂર્ય ગ્રહણ જોવા મળ્યું હતું. તે સમયે ઘણા દેશોમાં…

You cannot copy content of this page